સ્પીનચ ચીઝ ફ્રિટર્સ(palak cheese fittiers recipe in Gujarati)

#માઇઇબુક_પોસ્ટ_૨૬
#સુપરશેફ૨_પોસ્ટ_૧
#ફ્લોર/લોટ
પાર્ટી માટે ઇજિ અને ટેસ્ટી સ્ટાર્ટર
સ્પીનચ ચીઝ ફ્રિટર્સ(palak cheese fittiers recipe in Gujarati)
#માઇઇબુક_પોસ્ટ_૨૬
#સુપરશેફ૨_પોસ્ટ_૧
#ફ્લોર/લોટ
પાર્ટી માટે ઇજિ અને ટેસ્ટી સ્ટાર્ટર
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પાલક નાં પાન ને સાફ કરી ને ગરમ પાણી માં ૨ મિનિટ માટે બ્લાંચ કરો અને પછી તરત જ ઠંડા પાણી માં મૂકી દો જેથી એનો કલર જળવાઈ રહે અને ઓવેરકુક પણ નાં થાય.
- 2
હવે એક બાઉલ માં મેંદો લઈ એમાં સફેદ મરી નો પાઉડર અને મીઠું ઉમેરી મિક્સ કરો. હવે ઠંડુ પાણી રેડતા જઈ હાથ વડે મિક્સ કરતા જાઓ. ગઠ્ઠા નાં રહે એનું ધ્યાન રાખો. એકદમ સોફ્ટ બેટર તૈયાર કરો. બહુ પાતળું નાં થાય એ ધ્યાન રાખવું.
- 3
હવે પાલક નાં પાન ને કોરા કરીને એમાં ચીઝ નાં ક્યૂબ પેક કરી મેંદા નાં બેટર માં ડીપ કરી ગરમ તેલ માં કાચા પાકા તળી લો. થોડા ઠંડા થાય એટલે ફરીથી તળી લો.
- 4
ક્રિસ્પી થાય એટલે ઉતારી લેવા. અને લાલ લીલી ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સ્પીનચ ચીઝ બોલ્સ (Spinach Cheese Balls Recipe in Gujarati)
નાના - મોટા બધા ને ભાવે એવા હેલ્થી અને પ્રોટીન થી ભરપુર સ્પીનેચ અને ચીઝ બોલ્સ. પનીર અને ચીઝ બનેં માં પ્રોટીન ની માત્રા વધારે હોય છે જે આ ચીઝ બોલ્સ ને પોષ્ટીક બનાવે છે.સ્પીનેચ માં આયર્ન, ફોલીક એસીડ અને vit.C ભરપૂર છે જે આ સ્ટાટર ને પૌષ્ટીક બનાવે છે .આ સ્પીનેચ અને ચીઝ બોલ્સ પાર્ટી માં ઓલ ટાઈમ ફેવરીટ ડીશ છે.#RC4#Week4 Bina Samir Telivala -
ચીઝ સ્ટફ સ્પીનચ ફલાફલ.
#RecipeRefashion.#મિસ્ટ્રીબોક્સઆજે મે મિડલ ઈસ્ટ રેસીપી બનાવી છે. જેમાં મુખ્યત્વે છોલે નો ઉપયોગ થાય છે. મે એમાં પાલક પણ ઉમેરી છે.છોલેમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન હોય છે..ને પાલકમાં આર્યન ખૂબ હોય છે. મે આમાં લીંબુ નો રસ પણ ઉમેર્યો છે.. જે પ્રોટીન ને પચવામાં મદદ કરશે.. Mita Shah -
-
રિંગણ નાં ભરેલાં ભજીયા(rigan na bhrela bhajiya recipe in Gujarati)
#માઇઇબુક_પોસ્ટ_૩૦#સુપરશેફ૨_પોસ્ટ#ફ્લોર/લોટરિંગણ નામ સાંભળીને જ નાક નું ટેરવું ચડી જાય છે પણ આ રીતે જ્યારે આ રીતે રીંગણ નાં ભજિયાં બનાવ્યા ત્યારે ખબર પણ ના પડે કે આ રીંગણ નાં ભજિયાં છે તમે પણ એકવાર જરૂર થી ટ્રાય કરજો. Santosh Vyas -
પનીર ચીઝ બોલ્સ
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે.તમે આ વાનગી કોઈ મહેમાન આવે ત્યારે સ્ટાર્ટર તરીકે ઝડપથી સર્વ કરી શકો છો. Falguni Shah -
ચીઝ કોર્ન ટોસ્ટ (Cheese Corn Toast Recipe In Gujarati)
#GA4 #Week23બ્રેકફાસ્ટ હોય , સ્નેક્સ હોય કે લાઇટ ડિનર, અલગ અલગ પ્રકારના ટોસ્ટ બધા ને ભાવે છે. એમાં ઘણા variation પણ કરી શકાય છે. પાર્ટી સ્ટાર્ટર, ફિંગર ફૂડ કે appetizer તરીકે સર્વ કરી શકાય છે. મેં અહીં ચીઝ કોર્ન ટોસ્ટ બનાવ્યા છે જે ચોક્કસ થી પાર્ટી હિટ કહી શકાય. નાના થી લઈને adults બધા ને બહુ જ ભાવશે અને બનાવવા માં પણ બહુ જ સિમ્પલ છે અને ઓછી વસ્તુઓ થી બની જાય છે. #toast #ટોસ્ટ #cheesecorntoast #ચીઝકોર્નટોસ્ટ Nidhi Desai -
ચીઝ બોલ્સ(cheese balls in Gujarati)
ખૂબ જ ચીઝી, બધાને ભાવે એવો, આધુનિક, ગરમ નાસ્તો છે. પાર્ટી માટે નું પરફેક્ટ સ્ટાર્ટર છે. એક દિવસ વહેલા બનાવી ડીપ ફ્રીઝમાં રાખી, ગરમ તળી પીરસી શકાય છે.#વીકમીલ૩#પોસ્ટ૨#ફ્રાઇડે#માઇઇબુક#પોસ્ટ૧૦ Palak Sheth -
વેજ મંચુરિયન ચીઝ બોલ્સ (Veg Manchurian Cheese Balls Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#week1#starter#cookpadindia#cookpadgujaratiમે આજે મંચુરિયન ને મેંદા વગર અને ઓછા તેલ માં બનાવ્યા છે .પાર્ટી સ્ટાર્ટર તરીકે તેને એમ જ કોઈ પણ ડીપ સાથે સર્વ કરી શકાય. Keshma Raichura -
બ્રોકોલી ચીઝ સ્ટફ પરાઠા (Broccoli Cheese Stuffed Paratha Recipe In Gujarati)
આ એક અલગ પ્રકારના પરાઠા છે. જે કોઇને બ્રોકોલી ના ભાવતું હોય એ લોકોને આ પરાઠા સર્વ કરશો તો ખુશ થઈને ખાશે. બ્રોકોલી ખાવામાં ખૂબજ લાભદાયક છે. Vaishakhi Vyas -
ચીઝ ગ્રીલ સેન્ડવીચ (Cheese Grill Sandwich Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે Falguni Shah -
ચીઝ પાલક ઢોસા(cheese palak dosa recipe in gujarati)
#સાઉથઆ ઢોસો બધા ને બહુ ભાવતો હોય છે તેમાં ચીઝ ને પાલક નું કોમ્બિનેશન સરસ લાગે છે તેમાં છોકરા ઓ ને વધુ પસંદ હોય છે. Bhavini Naik -
સ્પીનચ નાચોસ
આજના જમાનામાં બાળકોને નાચોસ ભાવતા હોય છે. પણ પાલકની ભાજી ભાવતી નથી હોતી.પાલકની ભાજીખૂબ જ પૌષ્ટિક ગણાય છે પણ એ બાળકોને ભાવતી નથી એટલે આજે મેં પાલકની ભાજી ઉમેરીને નાચોસ બનાવ્યા છે.#RB4 Vibha Mahendra Champaneri -
મીની સમોસા (મીની સમોસા Recipe in Gujarati)
#GA4#week21#samosaટિફિન માટે અથવા કોઈ પાર્ટી માં સ્ટાર્ટર માટે આ સમોસા ખૂબ જ ટેસ્ટી લાગે છે. Thakker Aarti -
ચીઝ કોર્ન નગેટ્સ (cheese corn nuggets recipe in Gujarati)
#MRC#cookpadindia#cookpad_gujવરસાદ ની મોસમ માં મકાઈ અને ભજીયા, પકોડા અને ગરમ ગરમ ચા એ તો જાણે ફરજીયાત જ છે. આપણી ખાવાની શોખીન જનતા ખાવા માટે કોઈ પણ કારણ શોધી જ લે છે, ખરું ને?.આજે મેં મકાઈ ના ચિઝી નગેટ્સ બનાવ્યા છે જે વરસાદી સાંજ ને તો મજેદાર બનાવે જ છે સાથે સાથે કોઈ પણ ટી પાર્ટી, કીટી પાર્ટી માટે શ્રેષ્ટ સ્ટાર્ટર નો વિકલ્પ પણ છે. Deepa Rupani -
સેઝવાન ચીઝ ફીટર્સ
#સ્ટાર્ટર્સહંમેશા આપણે સુપ સાથે સ્ટાર્ટર ખાતા હોઈએ છીએ જેમાં મન્ચુરીયન, કબાબ, સ્પ્રિંગ રોલ, પનીર ના સ્ટાર્ટર વગેરે.....ઘણી વાર એક ના એક સ્ટાર્ટર ખાઈ ને કંટાળી ગયા હોવ ત્યારે આ એક અલગ જ લાગે છે.અને એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી છે આસાનીથી બની જાય છે. Bhumika Parmar -
ચીઝ બટર મસાલા (Cheese Butter Masala Recipe In Gujarati)
મારા ફેમિલી ની ફેવરિટ ડિશ#ib Shubhangi Rachh Pinky -
ચીઝ સેન્ડવીચ(Cheese Sandwich Recipe in Gujarati)
#GA4#week3#post3#sandwich#ચીઝ તો બધા ને ભાવે અને થોડીક તીખાશ માટે ચીલી બધા ના ઘર માં બનાવતા હોય છે. મારી તો ફેવરેટ સેન્ડવીચ છે Megha Thaker -
ચીઝ લોચો (Cheese Locho Recipe In Gujarati)
#GA4 #week17#આ રેસિપી સુરતની ફેમસ છે તેમાં ચીઝ લોચો યંગ સ્ટોરમાં ખુબ જ ફેવરિટ છે અને ચીઝ બટર લોચો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો આપશો જરૂરથી બનાવશો kalpanamavani -
ચીઝ પનીર સમોસા (Cheese Paneer Samosa Recipe In Gujarati)
#TROખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે. Falguni Shah -
-
-
ચીઝી ક્રિપસી પનીર નગેટ્સ
#ગુજ્જુ શેફ્સ#તકનીકઆ એક ખુબજ ફટાફટ બની જાય એવું સ્ટાર્ટર છે અને ટેસ્ટ માં પણ ખૂબ ટેસ્ટી છે Ekta Pratik Shah -
ચીઝ કૂકીઝ (Cheese Cookies Recipe In Gujarati)
આ એક Savory રેસિપી છે અને ખૂબ જ ઓછા ingredients થી ફટાફટ અને સહેલાઇ થી બની જતી તેમજ બાળકોની પ્રીય એવી વાનગી છે#DIWALI2021 Ishita Rindani Mankad -
-
પાલક ચીઝ ફેન્સી ઢોસા (Palak cheese fancy Dosa recipe in Gujarati)
#સાઉથઢોસા નું નામ આવે એટલે કર્ણાટક અને કેરળ યાદ આવે. ઢોસા ને બટાકા નાં મિશ્રણ વાળા મસાલા સાથે સર્વ કરવા માં આવે છે પણ આ ઢોસા ને પાલક, ટોમેટો, લીલા કાંદા અને લીલું લસણ નું મિશ્રણ બનાવી ચીઝ સાથે એકદમ ફેન્સી ટચ આપ્યો છે. કોઈ ને પાલક નઈ ભાવતી હોય તો આ રીતે ચીઝ સાથે કોમ્બિનેશન કરી ને ઢોસા બનાવી ને સર્વ કરી શકાય. ખૂબ જ ટેસ્ટી બનશે. અને સરળ પણ છે. અહીં મેં ઢોસા નું ખીરું બહાર થી તૈયાર લીધું છે. Chandni Modi -
પનીર ચીઝ વેજીટેબલ સમોસા (Paneer Cheese Vegetable Samosa Recipe In Gujarati)
#CDYઆ વાનગી બાળકો માટે ખૂબ જ હેલ્ધી છે એટલે હું મારા બાળકોને માટે હેલદી વાનગી બનાવવાનું પસંદ કરું છું Falguni Shah -
પાલક ચીઝ પરાઠા (Palak Cheese Paratha Recipe In Gujarati)
#GA4 week1પાલક ચીઝ પરાઠા જે બ્રેકફાસ્ટ ,લંચ, કે ડિનર માં લઇ શકાય છે, બાળકો ને ટિફિન માં પણ આપી શકાય છે.તેમજ ફટાફટ બની જાય છે અને હેલ્થી અને ટેસ્ટી તો ખરાજ. Dharmista Anand -
ખીચડી ચીઝ ક્રોકેટ્સ (khichdi cheese croquettes in Gujarati)
આ રેસિપિ વધેલી ખીચડી માંથી બનાવી છે, જે ખૂબ જ જલ્દી બની જાય છે, સરળ છે અને સાથે ટેસ્ટી અને કૈંક અલગ.#માઇઇબુક #માયઈબૂક#myebookpost4 #માયઈબૂકપોસ્ટ4 #superchef4 #સુપરશેફ2 #માઇઇબુક Nidhi Desai -
પાલક ના ક્રિસ્પી ભજીયા (Palak Crispy Bhajiya Recipe In Gujarati)
ઠંડીના મોસમમાં ખાવાની મજા પડી જાય છેહેલ્ધી અને ટેસ્ટી Falguni Shah
More Recipes
ટિપ્પણીઓ (2)