ચીઝ કૂકીઝ (Cheese Cookies Recipe In Gujarati)

Ishita Rindani Mankad
Ishita Rindani Mankad @Ishita_1287

આ એક Savory રેસિપી છે અને ખૂબ જ ઓછા ingredients થી ફટાફટ અને સહેલાઇ થી બની જતી તેમજ બાળકોની પ્રીય એવી વાનગી છે
#DIWALI2021

ચીઝ કૂકીઝ (Cheese Cookies Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

આ એક Savory રેસિપી છે અને ખૂબ જ ઓછા ingredients થી ફટાફટ અને સહેલાઇ થી બની જતી તેમજ બાળકોની પ્રીય એવી વાનગી છે
#DIWALI2021

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15-20 મિનિટ
15-20 નંગ
  1. ૧ કપમેંદો
  2. ૫૦ ગ્રામ બટર (salted અને રૂમ temprature પર રાખેલું)
  3. ૪ ટેબલસ્પૂનપ્રોસેસ્ડ ચીઝ
  4. ૧ ટીસ્પૂનમિક્સ હર્બસ કે ચીલી ફ્લેક્સ આશરે અથવા સ્વાદાનુાર
  5. ૧ ટેબલસ્પૂનઠંડુ પાણી

રાંધવાની સૂચનાઓ

15-20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મેંદો માં સોફ્ટ બટર, પ્રોસેસ ચીઝ અને મિક્સ herbs નાખી મિક્સ કરી લેવું

  2. 2

    ત્યારબાદ ઠંડુ પાણી નાખી કણક તૈયાર કરી લેવી

  3. 3

    તૈયાર કણક ને ૧૦-૧૫ મિનિટ ફ્રીઝ મા રાખવી

  4. 4

    હવે કણક ને વણી કૂકી કટર થી શેપ આપી બેકિંગ ટ્રે મા ગોઠવવી

  5. 5

    ૧૬૦ ડિગ્રી સેલ્સિયસ પર પ્રી હિટ કરેલા oven મા ૧૫-૨૦ મિનિટ બેક કરી લેવી

  6. 6

    કૂકીઝ રૂમ temprature પર આવે એટલે એર ટાઈટ કન્ટેનર માં સ્ટોર કરવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ishita Rindani Mankad
પર

Similar Recipes