સૂકી કચોરી(suki kachori recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ23
રાંધવાની સૂચનાઓ
- 1
મેદો ચાળી લો... મીઠું, તેલ ઉમેરી મીક્સ કરી નવશેકા પાણી વડે મીડીયમ કઠણ લોટ બાંધવો. 10 મીનીટ મુકી દો.. હાથ માં જરાક તેલ લઇ મસળી લો.
- 2
સ્ટફીગ માટે ની બધી સામગ્રી મીકસી મા મીક્સ કરી લો અને પછી એક બાઉલમાં કાઢી લો. નાની ગોળી વાળી લો.
- 3
લોટ માથી નાનો લુવો લઇ થેપી લો. વચ્ચે સ્ટફીગ ની ગોળી મુકી સરસ કવર કરી ગોળ વાળી લો. કવર સરખી રીતે કરવું નહીં તો તળવા સમયે તેલ મા કચોરી ખુલી જશે.
- 4
મીડીયમ ગરમ તેલ મા ગોલ્ડન થાય ત્યાં સુધી ધીમે તાપે તળી લો.ઠરે પછી એરટાઇટ ડબ્બા મા સ્ટોર કરો.. આ કચોરી લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ડ્રાય કચોરી(dry kachori recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ_24 #સુપરશેફ2 #ફ્લોર્સ_લોટ_મેદો #week2આ કચોરી લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે... નાસ્તા મા ગમે ત્યારે ખાઇ શકાય છે.. આ કચોરી તળવા મા થોડો સમય લાગે છે પણ ઉતાવળ ન કરવી ધીમાં તાપે જ તળવી... સ્ટફીગ ની સામગ્રી ના માપ મા પસંદગી મુજબ ફેરફારો કરી શકાય છે. Hiral Pandya Shukla -
-
સૂકી કચોરી (Suki Kachori Recipe In Gujarati)
#DIWALI2021Post 1 અહિયાં હું ક્રિસ્પી અને ટેસ્ટી કચોરી ની રીત શેયર કરું છું.એ અસલ જામનગર ની પ્રખ્યાત કચોરી જેવી જ બને છે.જે દિવાળી માં નાસ્તા માટે બેસ્ટ છે કારણ કે એ લાંબા સમય સુધી સારી રહે છે. Varsha Dave -
-
જામનગર ફેમસ ડ્રાયફ્રુટ કચોરી (Jamnagar Famous Dryfruit Kachori Recipe In Gujarati)
#CT#famousreceipe Uma Buch -
-
-
-
જોધપુરી પ્યાઝ કી કચોરી(jodhpuri payz Kachori Recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ_14 #વિકમીલ3 #ફ્રાઇડ રાજસ્થાની જોધપુરી કચોરી પ્રખ્યાત છે. જે મેંદા થી બનતી હોય છે... પરંતુ તમે ઘઉંનો લોટ અથવા મેંદો કે ઘઉંનો લોટ બંને સાથે સરખા ભાગે લઇને પણ બનાવી શકો છો... આ કચોરી મા જો માપ નુ ધ્યાન રાખો તો બહાર જેવી જ એકદમ ખસ્તા કચોરી આસાનીથી બનાવી શકાય છે. Hiral Pandya Shukla -
આલુ સ્ટફડ કચોરી
#ભરેલીઆ એક ઇન્ડિયન સ્નેકસ છે જે નાના મોટા બધાને પસંદ આવશે કોઈ પાર્ટી માટે પણ બનાવી શકાય છે.કચોરી ને ગ્રીન ચટણી સાથે આખી જ પીરસવામાં આવે છે પણ મે ગ્રીન અને મીઠી ચટણી સાથે ડુંગળી, કોથમીર અને નાયલોન સેવ સાથે પીરસી છે તમે તમારી પસંદગી મુજબ પીરસી શકો છો. Hiral Pandya Shukla -
-
-
-
-
-
-
-
સુકી ખસ્તા કચોરી જામનગર ફેમસ (Suki Khasta Kachori Jamnagar Famous Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#RJS Sneha Patel -
ડ્રાય કચોરી (Dry Kachori Recipe In Gujarati)
#RJS#રાજકોટ ને જામનગર રેસીપી#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
બેડ઼મી પુરી
#રોટીસ આ પુરી આગ્રા મથુરા ની ફેમસ વાનગી છે અને આ બટાકા ના શાક સાથે પીરસી શકાય છે... ખાવામાં પણ એકદમ સરસ લાગે છે... Hiral Pandya Shukla -
મટર કચોરી (Matar Kachori Recipe In Gujarati)
#KRC રાજસ્થાન માં આવેલું નાથદ્વારા દર્શન કરવા જઇએ તો કચોરી ખાવી જ પડે. આજે મેં લીલા વટાણા માંથી બનતી ખસ્તા કચોરી બનાવી તો ખૂબ જ ટેસ્ટી બની .😋 Bhavnaben Adhiya -
મગ દાળ ની સુકી કચોરી જામનગર ફેમસ (Moong Dal Suki Kachori Jamnagar Famous Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MBR4 Sneha Patel -
-
વેજીટેબલ કચોરી કરી (vegetables kachori curry recipe in Gujarati)
આ શાક ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બને છે. મનગમતા શાકભાજી નાખી કચોરી બનાવી તેને ટોમેટો સૂપ માં જ રાંધવામાં આવે છે, જેથી તેલ નો ઉપયોગ માત્ર વઘાર પૂરતું જ કરવામાં આવે છે. કાંદા અને લસણ વિના આ શાક બનાવવામાં આવે છે.#માઇઇબુક#પોસ્ટ-૨૯#સુપરશેફ૧#શાક Dolly Porecha -
-
સૂકી ભેળ (Suki Bhel Recipe In Gujarati)
ઝટપટ બની જતી આ વાનગી મોટા તથા નાના સહુ કોઈ ને ભાવે તેવી બને છે. Varsha Dave -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13176771
ટિપ્પણીઓ