સેઝવાન ચીઝ ફીટર્સ

Bhumika Parmar
Bhumika Parmar @Bhumu1207
Vadodara

#સ્ટાર્ટર્સ
હંમેશા આપણે સુપ સાથે સ્ટાર્ટર ખાતા હોઈએ છીએ જેમાં મન્ચુરીયન, કબાબ, સ્પ્રિંગ રોલ, પનીર ના સ્ટાર્ટર વગેરે.....ઘણી વાર એક ના એક સ્ટાર્ટર ખાઈ ને કંટાળી ગયા હોવ ત્યારે આ એક અલગ જ લાગે છે.અને એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી છે આસાનીથી બની જાય છે.

સેઝવાન ચીઝ ફીટર્સ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#સ્ટાર્ટર્સ
હંમેશા આપણે સુપ સાથે સ્ટાર્ટર ખાતા હોઈએ છીએ જેમાં મન્ચુરીયન, કબાબ, સ્પ્રિંગ રોલ, પનીર ના સ્ટાર્ટર વગેરે.....ઘણી વાર એક ના એક સ્ટાર્ટર ખાઈ ને કંટાળી ગયા હોવ ત્યારે આ એક અલગ જ લાગે છે.અને એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી છે આસાનીથી બની જાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
  1. ૧ ૧/૨ વાટકી મોઝરેલા ચીઝ
  2. ૩ ચમચી મેંદો
  3. ૩ ચમચી સેઝવાન સોસ
  4. ૧ ઝીણું સમારેલું લીલું મરચું
  5. ૩-૪ કળી લસણ ઝીણું સમારેલું
  6. ૧ નાની ડુંગળી ઝીણી સમારેલી
  7. ૩ ચમચી લીલી ડુંગળી
  8. ૩ ચમચી બ્રેડ ક્રમ્સ
  9. ૧ ચમચી પીરી પીરી મસાલો
  10. મીઠું સ્વાદ મુજબ
  11. ૧/૨ ચમચી મરી પાવડર
  12. ૨ ચમચી લીલા ધાણા
  13. ૪-૫ ચમચી છાસ(અથવા ૩ ચમચી દહીં)
  14. તળવા માટે તેલ
  15. ૧/૨ ચમચી ચીલી ફ્લેક્સ
  16. સર્વ કરવા
  17. સેઝવાન ચટણી અને ટામેટા સોસ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ ચીઝ ને છીણી લો.એક બાઉલમાં ઉપર જણાવેલ બધી સામગ્રી ભેગી કરી લો.હવે તેમાં ચીઝ ઉમેરો અને બરાબર મિક્સ કરો.દહી અથવા છાશ ઉમેરીને બરાબર હલાવો.જરુર મુજબ નાખવું.

  2. 2

    હવે તેલ વાળા હાથ કરી લો અને ફીટર્સ વાળી લો.બ્રેડ ક્રમ્સ માં રગદોળી લો.તેલ ગરમ કરો તેમાં બધા ફીટર્સ તળી લો.

  3. 3

    ગરમ ગરમ સોસ સાથે સર્વ કરો.તો તૈયાર છે આપણા સેઝવાન ચીઝ ફીટર્સ.....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhumika Parmar
Bhumika Parmar @Bhumu1207
પર
Vadodara
I'm a house wife.. cooking is my passion...just love to cook n read so many recipe.... I'm also foody mother...
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes