કાકડી ના પૂડા(kakdi na puda recipe in Gujarati)

Bijal Preyas Desai @Bijal2112
કાકડી ના પૂડા(kakdi na puda recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં ધઉં નો લોટ,ચોખા નો લોટ,લો હવે તેમાં હળદર,ધાણાજીરું,આદુ,મરચું,મીઠું નાંખી મિક્ષ કરો.
- 2
હવે પાણી નિતારી કાકડી ની છીણ,જરુર મુજબ પાણી દહીં નાંખી મિક્ષ કરો.
- 3
હવે ૧૦ મિનિટ રેસ્ટ આપી તવી પર પુડા ઉતારો.હવે સોસ સાથે સવઁ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
રાઈસ પૂડા (Rice Puda Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#tasty#homemadeજ્યારે કાંઈ ઝટપટ બનાવવાનું હોય ત્યારે આ રાઈસ પુડા એક સારો ઓપ્શન છે. તે ઇન્સ્ટન્ટ બની જાય છે. તેને માત્ર દસ જ મિનિટ પલાળી રાખવાની જરૂર છે. ત્યારબાદ મનપસંદ વેજીટેબલ અથવા તો અવૈલેબલ વેજીટેબલ્સ નાખીને રાઈસ પૂડા તૈયાર કરી શકાય છે. Neeru Thakkar -
લીલાકાંદા ના મલ્ટીગ્રેઈન પૂડા Spring onion multi grain puda recepie in gujarati
#માઇઇબુક #પોસ્ટ૯ #વીકમીલ૧ આ પૂડા હેલ્ધી, ટેસ્ટી, સ્પાઈસી સાથે બનાવવામાં પણ સરળ અને કેરી કે કેરીના રસ સાથે, મધ, ગોડ-ઘી સાથે પણ મસ્ત લાગે છે, બાળકો થી લઈને મોટા, ઘરડા લોકો માટે સંપૂર્ણ ખોરાક કહી શકાય Nidhi Desai -
#કાકડી ના સેન્ડવીચ ભજીયા (kakdi na sendvich bhajiya recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ19 Marthak Jolly -
ખમણ કાકડી (Khaman Kakdi Recipe In Gujarati)
આ વાનગી ચોમાસા માં બને છે. ખાસ કરીને સાતમ-આઠમ માં. Trupti mankad -
મેથીની ભાજી ના પૂડા (Methi bhaji Puda Recipe in Gujarati)
#GA4#week19શિયાળા માં બધી ભાજીઓ મળી રહે છે, તળેલું ઓછું ખાવું હોય તો ભજીયા ની જગ્યા એ મેથીની ભાજી ના પુડા બનાવી શકાય. Bhoomi Talati Nayak -
-
-
કાકડી નું રાઇતું (Cucumber Raita Recipe In Gujarati)
આ રાઇતું શીતળા સાતમ ને દિવસે ખાસ બનાવવા માં આવે છે.#RC2#Week2 Bina Samir Telivala -
પૂડા (Puda Recipe In Gujarati)
#Famચણા ના લોટ ના પુડા અમારા ઘર ના 80 થી લઇ ને 8 ની ઉંમર સુધી ની દરેક વ્યક્તિ ની પ્રિય વાનગી છે. તેની સાથે વઘારેલી છાસ પણ બધા ને એટલી જ પ્રિય છે Dipali Dholakia -
-
-
બેસન ના મિક્સ ભજીયા(besan na mix bhajiya recipe in Gujarati)
#સુપરશેફ2#ફ્લોર્સકેલોટ#week2પોસ્ટ - 10 Sudha Banjara Vasani -
-
-
-
-
-
-
કાકડી નુ રાયતુ(kakdi raita recipe in Gujarati)
#માઇઇબુક #જુલાઈ #સુપરશેફ3 #મોન્સૂનસ્પેશિયલ Shilpa's kitchen Recipes -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13178882
ટિપ્પણીઓ (4)