દૂધી મેથીના થેપલા (Dudhi na Thepla recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલમાં દૂધી ને છાલ કાઢી છીણી લો. પછી મેથી ની ભાજી કાપીને ધોઇ લો.
- 2
એક થાળીમાં ધંઉ નો લોટ, ચણાનો લોટ, છીણેલી દૂધી, કાપીને ધોઇને સાફ કરેલી મેથી ની ભાજી અને બધા મસાલા કરી દો પછી બરાબર મીક્સ કરી દો.
- 3
પહેલાં દૂધી અને મેથી ની ભાજી સાથે બધા મસાલા કરી દો પછી બીજી બાજુ બન્ને લોટ માં મણ નાખી દો અને બરાબર મીક્સ કરી દો. જરુર મુજબ પાણી રેડો અને થેપલા નો લોટ બાંધો.
- 4
હવે લોટ અને ભાજી બન્ને બરાબર મીક્સ કરી દો. નાના નાના ગોળ ગોળ આકારના લુઆ બનાવી ને ગોળ ગોળ થેપલા વળી લો. ધીમા તાપે ધીમા સેકી લો.
- 5
લાલ રંગ ના થાઇ એટલે ગેસ બંધ કરી દો અને ગરમાગરમ સર્વ કરો. સોસ અથવા ચટણી સાથે સર્વ કરો. દહીં સાથે પણ સરસ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
દૂધી નાં થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#GA4#Week20Key word: Thepla#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
-
-
-
-
-
-
-
-
દુધી અને મેથી ના થેપલા(Dudhi & Methi Thepla Recipe in Gujarati)
#GA4#WEEK20#Thepla#Dudhi & Methi Thepla Heejal Pandya -
જુવાર બાજરી મેથી ના થેપલા (Jowar Bajri Methi Thepla Recipe in Gujarati)
#GA4#week20#Thepla Reshma Tailor -
મેથી પાલક ના થેપલા (Methi Palak Thepla Recipe In Gujarati)
#GA4#Week20Keyword: Thepla Nirali Prajapati -
-
મેથી બાજરીના થેપલા (Methi Bajri Thepla Recipe In Gujarati)
#GA4#Week20#Thepla#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
-
-
-
-
-
દૂધી ના થેપલા (Dudhi na thepla Recipe in Gujarati)
#GA4#week20#cookpadindia#cookpadgujrati सोनल जयेश सुथार -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14486326
ટિપ્પણીઓ (7)