વેજ ચણા ના લોટ ના પુડા (veg chana na lot na puda recipe in gujarati)

Shweta Dalal @cook_22391048
વેજ ચણા ના લોટ ના પુડા (veg chana na lot na puda recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધાં શાક ભાજી ને સમારી લો... એક તપેલી માં ચણા નોં લોટ ઉમેરો. એમાં ઉપર આપેલા મુજબ બધો મસાલો અને સમારેલા શાક ભાજી નાખો.. જરૂર મુજબ પાણી ઉમેરી ખીરું રેડી કરો..
- 2
એક ઢોસા બનાવા ના તવા પર તેલ 1 ચમચી લગાવી ખીરું પાથરી લો.. એક સાઇડ બરોબર ગોલ્ડ રેડ થવા દો... એવી તે બીજી સાઇડ પણ થવા દો..
- 3
તૈયાર છે ગરમા ગરમ પુડા.. આને તમે સોર્સ અને ચટણી સાથે સર્વ કરો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
રોટલી અને ફણસી ઢોકળી નું શાક (rotli and fanshi dhokali nu shak Recipe in Gujarati)
#સુપરશેફ૨ # લોટ Shweta Dalal -
-
-
ચણા ના લોટના પુડલાં(chana lot na pudla recipe in gujarati)
#ફટાફટ આ પુડલાં સવાર ના નાસ્તામાં તથા સાંજ ના ના નાસ્તામાં પણ લઈ શકાય છે.આ એક પૌષ્ટિક આહાર છે.અને ફટાફટ બની પણ જાય છે.આ પુડલાં ને તીખી ચટણી,કેચપ, અને ચા ની સાથે પણ ખાઈ શકાય છે. Dimple prajapati -
લોટ વાળા મરચા (Lot Vala Marcha Recipe In Gujarati)
7,8 મીનીટ માં બની જાય છે, ટેસ્ટી પણ બને અને ખાઇ શકાય. Rashmi Pomal -
-
છોલે ચણા (Chhole Chana Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી બન્યા છે ઠંડીની સીઝનમાં ખાવાની મજા પડી જાય છે.😋 Falguni Shah -
કાંદા ના પુડા.(Onion Puda Recipe in Gujarati)
#trend પુડલા. મલ્ટીગ્રેઇન લોટ માં થી બનતી પારંપરિક અને પોષ્ટીક વાનગી છે.ઘરની સામગ્રી માં થી ઝટપટ બનતી વાનગી છે. Bhavna Desai -
-
ચણા ના લોટ ના મિક્સ વેજ પુડલા(mix lot na veg pudla recipe in Gujarati)
બધા ના ઘર મા બનતા જ હોય બસ મે આમા થોડા વેજ ઉમેરી ટેસ્ટી બનવા નો ટ્રાય કર્યો છેપોસ્ટ 2 khushbu barot -
-
વેજ. ચણા ના લોટ ના પૂડલા(vej chana lot na pudla in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ9#વિકમિલ૧Namrataba parmar
-
ઘઉં ના લોટ ના લોલીપોપ (ghau na lot na lolipop recip in Gujarati)
સુપરશેફ2#લોટકાલે રાત્રે ડીનર માં ફટાફટ બની જતી અને હેલ્થી વાનગી બનાવી લીધી .. ઘઉં ના લોટ માં થી બનતી વાનગીઓ આપણા લંચ કે ડિનર નો એક ભાગ બની ગઈ છે...રોજ રોટલી, ભાખરી, કે પરોઠા બનાવીએ છીએ તો આજે ઘઉં ના લોટ માં થી બનાવ્યું ખીચું..અને બની ગયા પછી તેના ફટાફટ લોલીપોપ બનાવી ને સીંગતેલ અને લસણ ની ચટણી, ડુંગળી, ટામેટા નાં સલાડ સાથે સર્વ કર્યા.. Sunita Vaghela -
-
-
#ધઉં ના લોટ ની થાલી પીઠ (ghau na lot ni thali pith recipe in Gujarati)
#સુપરશેફ1#week2 Marthak Jolly -
ચણા સતુ ના લોટ ના ચીલા (Chana Sattu Flour Chila Recipe In Gujarati)
#MBR7Week7#WLDઆજે મેં ડિનરમાં બનાવ્યા હતા ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ બન્યા છે. Falguni Shah -
કાબુલી ચણા નુ શાક (Kabuli Chana Shak Recipe In Gujarati)
કાબુલી ચણા એક પંજાબી સબ્જી છે. અને ખૂબ લોકપ્રીય વાનગી છે. જે નાનાં, મોટા પ્રસંગમાં બનતા હોય છે. Rashmi Pomal -
ચણા ના લોટ ના પુડલા (Chana Lot Pudla Recipe In Gujarati)
.મિક્સ વેજ પુડલા ખાવા માં ખૂબ ટેસ્ટી લાગે છે..#RC1 Sangita Vyas -
-
ચણાના લોટના પુડલા(chana lot na pudla recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ24#સુપરશેફ#વિક3#પોસ્ટ2 Aarti Kakkad -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13198238
ટિપ્પણીઓ