બાસ્કેટ ચાટ પૂરી (Basket Chaat Puri Recipe In Gujarati)

Anjali Sakariya
Anjali Sakariya @cook_4321
Ahmedabad
શેર કરો

ઘટકો

  1. 15બાસ્કેટ પૂરી
  2. 3બાફેલા બટેકા
  3. 1 કપબાફેલા મિક્સ કઠોળ
  4. સ્વાદાનુસાર ચાટ મસાલો
  5. જરૂર મુજબ સંચળ
  6. 1સમારેલું ટામેટું
  7. 1સમારેલી ડુંગળી
  8. 1 કપખજૂર આંબલી ની ચટણી
  9. 1 કપગ્રીન ચટણી
  10. 1 કપદહીં
  11. 1 કપસેવ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બાસ્કેટ પૂરી લ્યો

  2. 2

    હવે એમાં સ્મેશ કરેલા બટેટા મૂકી દો.

  3. 3

    હવે ઉપર ચાટ મસાલો અને સંચળ છાંટી દો અને પછી બાફેલા મિક્સ કઠોળ મૂકી દો

  4. 4

    હવે એની પર સમારેલા ટામેટાં અને સમારેલી ડુંગળી મૂકી દો

  5. 5

    હવે એના પર ખજૂર આમલીની ચટણી નાખી દો

  6. 6

    પછી ગ્રીન ચટણી અને દહીં ને વિસક કરી લ્યો ને એ દહીં નાખી દયો.

  7. 7

    હવે ઉપર સેવ નાખી દયો. બાસ્કેટ ચાટ પૂરી તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Anjali Sakariya
પર
Ahmedabad

Similar Recipes