રોટી ચાટ (Roti chaat recipe in Gujarati)

રોટી ચાટ (Roti chaat recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેહલા એક રોટી માં થી ૪ ભાગ કરી લો.બધી રોટી ના આજ રીતે ૪ ભાગ કરી લો.હવે એક કૂકર માં બટાકા બાફવા મુકો.૪ સીટી મારવી.કૂકર ઠંડુ થાય પછી બટાકા ને એક ચારણી માં કાઢી લો.બટાકા ઠંડા થાય પછી છાલ કાઢી નાખો.અને બટાકા ને હાથ થી ભાગી ને છૂંદો કરી તેમાં મીઠું નાખો.
- 2
હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો.રોટલી ના બધાજ ટુકડા તેલ માં તળી લો.એકદમ કડક થાય ત્યાં સુધી ટુકડા ને તળવા.હવે
- 3
પેહલી રીત: હવે એક ડીશ માં રોટલી ના ટુકડા ગોઠવો.હવે બટાકા નો માવો મૂકો.તેના પર ઝીણી સમારેલી ડુંગળી,ટમેટું,ખજૂર આમલીની ચટણી,લીલી ચટણી,દહીં નાખી ઉપર સંચળ પાઉડર છાંટો.હવે ઝીણી સેવ નાખીને પીરસો.
- 4
બીજી રીત:. રોટલી ના તળેલા ટુકડા ને ભાગીને ચૂરો કરો.હવે તેમાં બાફેલા બટાકા નો માવો,ડુંગળી,ટમેટું, મીઠી ચટણી,લીલી ચટણી,દહીં,સંચળ પાઉડર,ઝીણી સેવ નાખીને મિક્સ કરી લો.બંને રીત થી ચાર્ટ બહુજ સરસ લાગે છે.પડેલી રોટલી પણ વાપરી શકાય છે.અને એક સરસ મજાની વાનગી ની મજા માણી શકાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાપડી ચાટ (Papdi Chaat Recipe In Gujarati)
#GA4#Week6ચાટ તો ઘણા પ્રકાર ની બનાવવા માં આવે છે .જેમ કે આલુ ચાટ ,ભેલપુરી ચાટ ,કોર્ન ચાટ ,છોલે ચાટ વગેરે .મેં પાપડી ચાટ બનાવી છે .ચાટ નાના મોટા સૌને ગમે છે . Rekha Ramchandani -
ચણા ચાટ (chana Chaat recipe in Gujarati)
#GA4#week6#Chaat આજની રેસિપી છે દેશી ચણા ચાટ. મોટા ભાગે બાળકો ને કઠોળ ભાવતા નથી હોતા. તો આજે મે ચણા ને ચાટ રૂપે રજૂ કર્યા છે. આમ પણ ચાટ ચટપટી વાનગી હોવાથી બાળકો ને વધુ ભાવે છે ને ખાઈ પણ લે છે તો જુઅો રેસિપી. Binal Mann -
રોટી ચાટ (Roti Chaat Recipe In Gujarati)
પાપડી ચાટ તો બહુ ખાધી આજે left over રોટી તળીને innovation કર્યું. Same to same taste.. Love this.. Pls try. Dr. Pushpa Dixit -
-
-
-
-
રોટી ચાટ
#રોટીસજો ઠંડી રોટલી ને આ રીતે સર્વ કરવામાં આવે તો બધા જ હસતા હસતા ખાઈ લે છે અને બાળકો તો ખૂબ જ ખુશ થાય છે Kajal Panchmatiya -
આલુ ટિક્કી ચાટ (Aloo Tikki Chaat recipe In Gujarati)
#GA4#Week 1ચાટ તો ઘણા પ્રકાર ની હોય છે .મારા ઘર માં આ ચાટ બધાને ગમે છે .એટલે મેં આજે આ ચાટ બનાવી છે .આજ કાલ ના છોકરા ઓ ને ચટપટું ખાવા જોઈએ છે .આ ચાટ પણ ચટપટી છે . બધાને આ ચાટ ગમશે . Rekha Ramchandani -
-
દહીં ચાટ પૂરી (Dahi Chaat Poori Recipe In Gujarati)
#PG કદાચ જ કોઈ એવું હશે જેને ચાટ પસંદ ન હોય.દહીં પૂરી ચાટ મશહૂર ભારતીય ચાટમાંથી એક છે. આ ચાટ માં ગોલ્ગપ્પાની પૂરી નો ઉપયોગ કરવામાં આવે છે. સો પ્રથમ ક્રિસ્પી પૂરીમાં બાફેલા બટાકા અને કાંદા ભરવામાં આવે છે.અને પછી ઉપરથી લીલી ચટણી, ખજૂર આંબલી ની ચટણી , દહીં અને સેવ નાખવામાં આવે છે.ખાવામાં સ્વાદિષ્ટ અને સરળતા થી બની જાય છે. Payal Sachanandani (payal's kitchen) -
રોટી ક્લબ સેન્ડવિચ (Roti club Sandwich in Gujarati)🥪
#NSDબ્રેડ ની સેન્ડવિચ તો આપણે ખાતા જ હોઇ એ છીએ.રોટલી માંથી પણ ખુબ ટેસ્ટી અને ઝડપ થી બની જાય એવી રોટી ક્લબ સેન્ડવિચ બનાવી છે. Kinjalkeyurshah -
-
પકોડા ચાટ(pakoda Chaat Recipe In Gujarati)
#નોર્થદિલ્હી માં ચાટ એ લોકપ્રિય છે. આપણે ઘણી વેરાઈટી ના ચાટ બાનવીયે છીએ. પકોડા ને આપણે ચા સાથે લઈએ છીએ. મેં અહીં એક નવો ટેસ્ટ આપ્યો છે . જે ઝટપટ બની જાય છે અને ટેસ્ટી પણ છે. Kinjalkeyurshah -
છોલે ચણા ચાટ (Chhole Chana Chaat Recipe In Gujarati)
સપ્ટેમ્બર સુપર ૨૦ રેસીપી#SSR : છોલે ચણા ચાટચાટ નું નામ સાંભળતા જ નાના-મોટા બધાના મોઢામાં પાણી આવી જાય છે અને લારી પર મળતું street food દેખાવા માંડે છે . કોઈ પણ ચાટ હોય બધા ની ફેવરિટ હોય છે. તો આજે મેં છોલે ચણા ચાટ બનાવ્યું. Sonal Modha -
રોટી ભેળ (Roti Bhel Recipe In Gujarati)
#હેલ્થી#GH# ભેળ વધેલી રોટલીને તળીને તેમાંથી બનાવી છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે .નાના મોટા સહુને ગમે તેવી આ ભેળ છે. Harsha Israni -
સમોસા ચાટ (Samosa Chaat Recipe In Gujarati)
#FFC6#Week6#Coopadgujarati#Cookpad#Cookpadindiaફૂડ ફેસ્ટિવલ-6આ સમોસા ચાટ બજાર ની પ્રખ્યાત છે અને આ ડિશ ખૂબ જ ટેસ્ટી સ્વાદિષ્ટ લાગે છે આ સમોસા ચાટ ખાવા માટે લોકોની લાઈન લાગે છેટેસ્ટી ચટાકેદાર સમોસા ચાટ Ramaben Joshi -
-
ચાટ બાસ્કેટ (Chaat Basket recipe in Gujarati)
બાળકો ને કઠોળ ભાવતા નથી હોતા પણ આ રીતે ચાટ કરીને આપીએ તો તો ફટાફટ ખવાઈ જાય છે.Apeksha Shah(Jain Recipes)
-
-
રોટી ચાટ (roti chaat Recipe in gujarati)
#ફટાફટરોટલી એ આપણો રોજિંદો ખોરાક છે. આપણા બધા ના ઘર માં સરળ તા થી મળી આવે છે. મેં અહીં રોટી માંથી જલ્દી થી બની જાયઃ એવો ટેસ્ટી નાશ્તો બનવ્યો છે. જે તમે સાંજે ટી ટાઈમે લઇ શકો છો. Kinjalkeyurshah -
ખીચીયા પાપડ ચાટ (Khichiya Papad Chaat Recipe in Gujarati)
ખીચીયા પાપડ માંથી ખૂબ જ જલ્દી બની જાય તેવી ચાટ બનાવી......#GA4#WEEK23 Bansi Kotecha -
-
રોટી ભાજી કોન (roti bhaji cone recipe in Gujarati)
ભાજીકોન જામનગર મા પ્રખ્યાત છે અને મારા ખુબ જ પ્રિય છે.ચોમાસામાં તળેલી વાનગીઓ ખુબ ખવાય છે.. તો વધેલી રોટલી માથી આ કોન બનાવી અને પાવ ની જગ્યાએ ભાજી આ કોન મા ભરી અને ભાજીકોન બનાવી નાખ્યા. ખૂબ જ સ્વાદિષ્ટ બને છે.ફ્રેન્ડસ ભાજી ની રેસિપિ જે મે અગાઉ મુકેલી છે એ મુજબ જ બનાવેલી છે.#સુપરશેફ3#માઇઇબુક પોસ્ટ20 Riddhi Ankit Kamani -
-
રોટલી ચાટ (Rotli Chaat Recipe In Gujarati)
#LOરોટલી દરેક ના ઘર માં બને છે અને વધે પણ ખરા .વધેલી રોટલી માંથી શું બનાવવું એ વિચાર આવે .વધેલી રોટલી ના ખાખરા ,લાડુ ,હલવો વગેરે બનાવી શકાય છે .મેં વધેલી રોટલી ની ચાટ બનાવી છે . Rekha Ramchandani -
-
બટાકા છોલે ચણા નો ચાટ (Potato Chole Chana Chaat Recipe In Gujarati)
#સાઈડ. આ ચાટ ખૂબ જ પૌષ્ટિક તથા ખાવામાં સ્વાદિષ્ટ છે .અને ડાયટ વાળા પણ ખાય શકે છે. Kajal Chauhan -
-
લેફ્ટઓવર રોટી એનચીલાડાસ (Leftover Roti Enchiladas Recipe In Gujarati)
#LOએન્ચીલાડાસ એ મેક્સિકન વાનગી છે ..જે ટોર્ટિલા માં થી બને છે જે મકાઈ ના લોટ અથવા મેંદા માંથી બનતી રોટલી છે.. મે આ એન્ચીલાડાસ રોટલી માંથી બનાવી છે .... રોટલી ઉપરાંત જો તમારી પાસે રાજમાં પણ પલાળેલા પડ્યા હોય તો આ વાનગી ખૂબ ઝડપથી બને છે ... તમે બેકબીન્સ નો પણ ઉપયોગ કરી શકો છો ... લેફટ રોટી માંથી એક હેલધિ ડિશ ખૂબ જલ્દી બની જાય છે... Hetal Chirag Buch
More Recipes
ટિપ્પણીઓ