કાબુલી ચણા નુ શાક (Kabuli Chana Shak Recipe In Gujarati)

કાબુલી ચણા એક પંજાબી સબ્જી છે. અને ખૂબ લોકપ્રીય વાનગી છે. જે નાનાં, મોટા પ્રસંગમાં બનતા હોય છે.
કાબુલી ચણા નુ શાક (Kabuli Chana Shak Recipe In Gujarati)
કાબુલી ચણા એક પંજાબી સબ્જી છે. અને ખૂબ લોકપ્રીય વાનગી છે. જે નાનાં, મોટા પ્રસંગમાં બનતા હોય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કાબુલી ચણા ને 8 કલાક પાણી માં પલાળી રાખવા.
- 2
હવે ચણા ને કૂકર માં બાફી લેવા.કુકર ની 4 થી 5 સિટી કરવી.
- 3
આદુ,લીલા મરચાં, લસણ ને પીસી લેવું
- 4
ડુંગળી, ટામેટાં ની મિક્સર માં પેસ્ટ બનાવી.
- 5
હવે એક કડાઈ માં તેલ લઈ ચપટી હિંગ નાખી તેમાં આદુ, મરચાં,લસણ ની પેસ્ટ નાખી સાંતળવી. ત્યાર બાદ ડુંગળી ની પેસ્ટ ઉમેરીને સાંતળવી...
- 6
હવે તેલ છૂટું પડે એટલે તેમાં બધા મસાલા ઉમેરીને સારી રીતે હલાવવું.
- 7
હવે તેમાં ચણા નાખી હલાવવું.
- 8
થોડું પાણી નાખી થોડી વાર ધીમી આંચ પર ચડવા દેવું. ત્યાર બાદ તેમાં એક ચમચી ઘી અથવા માખણ ઉમેરી હલાવવું.
- 9
કાબુલી ચણા સર્વ કરી તેમાં લીલા ધાણા થી ગાર્નિશ કરવા....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાબુલી ચણા(kabuli chana recipe in Gujarati)
# સુપરશેફ 1#શાક ,કરીસ#માઇઇબુક રેસીપી કાબુલી ચણા ને છોલે ના નામ થી પણ ઓળખીયે છે. અમૃતસરી છોલે,પિન્ડી છોલે,પંજાબી છોલે આદિ.. મધ્યપ્રદેશ મા છોલે આસાન તરીકે થી .બનાવે છે.જે ગ્રેવી ચણા ને સુનહરા લુક આપે છે. Saroj Shah -
-
-
રોસ્ટેડ કાબુલી ચણા(Roasted Kabuli Chana Recipe In Gujarati)
આ કાબુલી ચણા બહાર થી ક્રિસ્પી અને અંદર થી સોફ્ટ બને છે.તે સલાડ માં અથવા ગમે ત્યારે ઉપયોગ માં લઈ શકાય છે. Bina Mithani -
-
પંજાબી છોલે
પંજાબી લોકો ખાવા-પીવાના ખૂબ શોખીન હોય છે. તેઓ ની પંજાબી છોલે ડીશ ખૂબ જ પ્રચલિત છે. છોલે ચણાને કાબુલી ચણા પણ કહેવાય છે.નાના મોટા સૌને ભાવતી આ વાનગી છે.સાંજના જમવામાં અથવા ઘરે મહેમાન આવવાના હોય કે ઘરમાં નાનો મોટો કોઈ પ્રસંગ હોય ત્યારે આ પંજાબી છોલે બનાવવામાં આવતા હોય છે.#MW2 Vibha Mahendra Champaneri -
-
છોલે ચણા(Chole chana Recipe in Gujarati)
#GA4 #Week6 #Chickpeasચણા એ ખૂબ જ પૌષ્ટિક આહાર છે તો નાના મોટા દરેકને પસંદ આવે એવી છોલે ચણાની સબ્જી હોટલ જેવી ઘરે કઈ રીતે બનાવવી એ શીખવીશ તો ચાલો જોઈએ હોટલ કરતાં પણ ટેસ્ટી છોલે ચણાની રેસિપી જોઈએ.Dimpal Patel
-
-
કાબુલી ચણા ચાટ(Kabuli Chana Chaat recipe in Gujarati)
#સાઇડઆ ચણા ચાટ એકદમ હેલ્ધી અને ખૂબ જ સ્વાદિષ્ટ છે જે તમે બપોરે જમવામાં પણ લઈ શકો છો, જ્યારે કોઇ મહેમાન આવ્યું હોય ત્યારે તમે આ સર્વ કરો ત્યારે ખુબ જ સરસ લાગે છે. jigna mer -
છોલે (Chole Recipe In Gujarati)
#GA4 #week6 #chickpeaએકદમ સહેલી ,સરળ અને સ્વાદિષ્ટ વાનગી છે.જે ભટુરા ની સાથે જમાય છે.Saloni Chauhan
-
તુરીયા કાબુલી ચણા નું શાક(Turai kabuli chana nu Shak recipe in Gujarati)
#SSM સ્વાદિષ્ટ પૌષ્ટિક તુરીયા ને અલગ અલગ નામ થી ઓળખાય છે.શરીર માં લોહી વધારવાં વિવિધ બિમારીઓ માં નાશ કરવામાં તુરીયા દવા સમાન છે.તુરીયા ગરમી ની સિઝન માં શરીર ને અંદર થી ઠંડક પહોંચાડે છે.અહીં મેં કાબુલી ચણા સાથે તુરીયા નું શાક બનાવ્યું છે.જે ખૂબ જ સરસ બને છે. Bina Mithani -
પંજાબી છોલે(Punjabi chhole recipe in Gujarati)
#MW2કંઈક ચટપટું અને ટેસ્ટી ખાવાની ઈચ્છા થાય ત્યારે પંજાબી છોલે ચણા અવશ્ય યાદ આવે જ. એમાંય વળી સાથે બટર પરાઠા હોય, મસાલા દહીં, પાપડ, સલાડ હોય ત્યારે તો પંજાબી છોલે ની શાન જ કાંઈક ઓર હોય છે. Neeru Thakkar -
પંજાબી છોલે મસાલા(Punjabi chhole masala recipe in Gujarati)
ખૂબજ મશહુર પંજાબી વાનગીઓ જેવી કે,વિવિધ પંજાબી પુલાવ,બિરયાની,કોફ્તા કરી, જે ભારતના દરેક વિસ્તારમાં અનોખી વાનગી એટલે પંજાબી ચટાકેદાર વાનગી ગણાય છે..તેમાંથી મેં આજે પંજાબી છોલે મસાલા રેડી કરેલ છે..😋😋#MW2#શાક અને કરીઝ ચેલેનજ#પંજાબી છોલે મસાલા 😋😋 Vaishali Thaker -
-
છોલે ચણા (Chhole Chana Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી બન્યા છે ઠંડીની સીઝનમાં ખાવાની મજા પડી જાય છે.😋 Falguni Shah -
લીલા ચણા નુ શાક (Lila Chana Shak Recipe In Gujarati)
#VR#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
દાડમ દાણા મસાલા છોલે જૈન (Pomegranate Masala Chickpeas Jain Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#BW#POMEGRANATE#WEEK2#CHHOLE#SPICY#CHATAKEDAR#MASALA#Punjabi#COOKPADINDIA#COOKPADGUJRATI સામાન્ય રીતે કાબુલી ચણા 12 મહિના બધાના ત્યાં બનતા જ હોય છે. શિયાળાના સમયે ખૂબ જ સરસ પાકા દાડમ આવે છે. અને આ દાડમ ના દાણા નો ઉપયોગ કરીને હું શિયાળામાં છોલે ચણાની ગ્રેવી તૈયાર કરું છું. આ રીતે છોલે બનાવવાથી તે સ્વાદમાં સરસ લાગે છે. છોલે ચણા એક એવી વાનગી છે જે પંજાબી વાનગીમાં સૌથી પ્રખ્યાત ડીશ છે જે દુનિયાભરના દરેક મોટાભાગના દેશમાં તેના મેનુમાં સ્થાન પામેલ છે. પીંડીવાલે છોલે, અમૃતસર છોલે, મસાલા છોલે વગેરે નામથી મેનુમાં સામેલ હોય છે. આ વાનગી ઘણા બધા મસાલા નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. ટ્રેડિશનલી તેને દેશી ઘીમાં વધારવામાં આવે છે તેલમાં વઘારી છેલ્લે ઉપરથી દેશી ઘી ઉમેરવામાં આવે છે. આ ઉપરાંત આ વાનગી દરેક રેસ્ટોરન્ટની સાથે સાથે ફૂડ સ્ટોલ કે રેકડી ઉપર પણ તેનું સ્થાન ધરાવે છે. Shweta Shah -
ચણા મસાલા
લંચ માં બ્રાઉન ચણા અને રાઈસ પાપડ બનાવી દીધા..રસાવાળા ચણા હોય એટલે રાઈસ સાથે પરફેક્ટ કોમ્બિનેશન.. Sangita Vyas -
છોલે ચણા કુલચા (Chole Chana Kulcha Recipe In Gujarati)
#GA4#Week6પંજાબી લોકોમાં સૌથી લોકપ્રિય એવા છોલે ચણા પ્રોટીનથી ભરપૂર અને સ્વાદમાં એકદમ સરસ લાગે છે અને એને કુલચા જોડે ખાઈએ એટલે મોજ પડી જાય Dipika Ketan Mistri -
ચણા ગાઠીયા નું શાક (chana Gathiya Shak Recipe in Gujarati)
#GA4#week6Cheak peaચણાનું શાક તો બધાએ ખૂબ જ ખાધું હશે અને બનાવ્યું હશે પણ આજે મેં અહીંયાં એક નવી રેસિપી ટ્રાય કરી છે જે ફયુઝન રેસીપી એમ કહો તો ચાલે .ચણા મસાલા પંજાબી અને કાઠીયા વાડી સેવ ટમેટાનું શાક ને મિક્સ કરીને બનાવ્યું છે દેશી ચણા ગાંઠિયાનું શાક ચણાનુ જે ખુબ જ સરસ બન્યું છે અને ટેસ્ટી બને છે. Shital Desai -
લીલા ચણા નું શાક (Green Chana Shak Recipe In Gujarati)
#WK5લીલા ચણા શિયાળામાં ખૂબ જ સરસ મળે છે અને આખું વરસ મળતા નથી તો બને ત્યાં સુધી લીલા ચણા ની વાનગીઓ બનાવીને ખાવી જોઈએ આજે મેં લીલા ચણાનું શાક બનાવ્યું છે જે ખૂબ જ ટેસ્ટી હતું Kalpana Mavani -
છોલે ચણા (Chole Chana Recipe in Gujarati)
રાજસ્થાન માં છોલે બહુ પ્રખ્યાત છે મેં તેને પરાઠા ડુંગળી સલાડ, અથેલા મરચાં અને પાપડ સાથે સર્વ કર્યા છે Bina Talati -
છોલે ચણા (Chole Chana Recipe In Gujarati)
#GA4#Week6આજે મે અહિયા છોલે ચણા ની રેસિપી બનાવી છે,જે બધા ને ગમસે,અમારા ઘરમા બધા ને ખુબ જ ભાવે છે આ રીતે બનાવેલા,તમે પણ એકવાર જરુર ટ્રાય કરજો. Arpi Joshi Rawal -
ચણા ની દાળ ના સમોસા (Chana Dal Samosa Recipe In Gujarati)
#MW3#સમોસાઆ સમોસા ચણા ની દાળ, કાંદો, ફુદીનો અને વિવિધ મસાલા ના મિશ્રણ થી બનતા સુરત ના ખૂબ ફેમસ અને સ્વાદિષ્ટ સમોસા છે. Kunti Naik -
છોલે ચણા (Chole Chana Recipe In Gujarati)
#GA4 #Week6છોલે(chickpea)માત્ર ભારતમાં જ નહિ વિશ્વ આખામાં જે જે દેશોમાં ભારતીય લોકો રહે છે, ત્યાં છોલે ખુબ પ્રખ્યાત વાનગી ગણાય છે. સામાન્ય રીતે લોકો છોલે બનાવવામાં ડુંગળી, લસણ અને મસાલાનો જ ઉપયોગ કરતા હોય છે. પરંતુ આજે આપણે અહિયાં ડુંગળી, લસણનો ઉપયોગ કર્યા વગર જ ટેસ્ટી છોલે બનાવીશું. આમ તો છોલે સાથે પૂરી ખાવામાં આવે છે. પણ જો તમને તળેલું ન ખાવું હોય તો તમે રોટલી કે પરોઠા સાથે પણ આને ખાઈ શકો છો. Chhatbarshweta -
-
-
પનીર ભુરજી(Paneer Bhurji Recipe in Gujarati)
પનીર ભુરજી એ એક પંજાબી શાક છે. જે નાના - મોટા સહુને ભાવે એવું શાક છે. મારી દિકરી ની ખૂબજ ભાવતી આ ડીશ છે.#trend2 Vibha Mahendra Champaneri -
More Recipes
ટિપ્પણીઓ (2)