ચણા ના લોટ ની ઢોકળી નું શાક (Chana Lot Dhokli Shak Recipe In Gujarati)

Rupal Gokani
Rupal Gokani @rgokani

#SF

ચણા ના લોટ ની ઢોકળી નું શાક (Chana Lot Dhokli Shak Recipe In Gujarati)

#SF

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 200 ગ્રામચણા નો લોટ
  2. ઢોકળી માટે 1મોટો ગ્લાસ પાણી
  3. ચપટીહિંગ
  4. 1/2 ચમચી હળદર
  5. 1/2 ચમચી મરચું પાઉડર
  6. 1/2 ચમચી ધાણાજીરું
  7. મીઠું સ્વાદ મુજબ
  8. ચપટીહિંગ
  9. ચપટીસોડા
  10. 2 ચમચીટેલ
  11. વઘાર માટે
  12. 1ચમચો તેલ
  13. 4-5 પણ લીમડો મીઠો
  14. 2 નંગડુંગળી સમારેલી
  15. 2ટામેટા સમારેલા
  16. 1 ચમચીલસણ ની ચટણી
  17. 1ચમચો દહીં
  18. ચપટીહિંગ
  19. ચપટીહળદર
  20. મીઠું સ્વાદ મુજબ
  21. 1 ચમચીલાલ મરચું પાઉડર
  22. 2 ચમચીઘણા જીરુ
  23. 1 ચમચીગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઢોકળી બનવા માટે ૧મોટો ગ્લાસ પાણી ગરમ કરવું પાણી ઉકાળી જાયે પછી એમાંમીઠું હળદર મરચું ધન જીરુંહિંગ સોડા તેલ નાખી એક ઉભરો આવા દેવો

  2. 2

    પછી એમાં લોટ નાખી વેલણ થી હલાવતું આપડે ખીચી બનાવીયે એમ

  3. 3

    પછી એક દમ હલાવીને થાળી માં તેલ લગાવીને પાથરી દેવુ વાટકી થી પાથરવું

  4. 4

    પછી એના નાના પીસ કરીને ત્યારે રાખવું

  5. 5

    તેલ ગરમ થયે પછી વઘાર કરવો રાઈ લસણ ની ચટણી હિંગ નાખવી પછી સમારેલા ડુંગળી ટામેટા મરચાં નાખવા ડુંગળી ટામેટા એક દમ ચડી જાયે પછી

  6. 6

    બધો મસાલો નાખી દેવો ૧ ચમચી દહીં નાખવું ને થોડું પાણી નાખવું પાણી નાખી ઉકાળી જાયે પછી ઢોકળી નાખવી

  7. 7

    ઢોકળી નાખી ઘટો રસો થયે ત્યાં સુધી રાખવું

  8. 8

    ત્યાર છે ઢોકળી નું શાક બાજરા નો રોટલા સાથે કે ગરમ રોટલી સાથે ઢોકળી નું શાક સર્વ કરવું બોવ જ સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rupal Gokani
Rupal Gokani @rgokani
પર
મને રસોઈનો શોખ છે
વધુ વાંચો

Similar Recipes