રોટલી અને ફણસી ઢોકળી નું શાક (rotli and fanshi dhokali nu shak Recipe in Gujarati)

#સુપરશેફ૨ # લોટ
રોટલી અને ફણસી ઢોકળી નું શાક (rotli and fanshi dhokali nu shak Recipe in Gujarati)
#સુપરશેફ૨ # લોટ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ફણસી ને સમારી ને કૂકર માં બાફી લો..... રોટલી નો લોટ ને જરૂર મુજબ પાણી થી બાંધી લો... બીજો લોટ લો.. એમાં તેલ નું મોણ, મીઠું, મરચું, હળદર નાખી બરોબર મસાલા ને મિક્સ કરી પાણી થી બાંધી લો... લોટ માંથી એક એક નાના લુવા કરી (પૈસા - સિક્કા) ના આકાર જેવું ગોળ ચારે બાજુ થી ડાબી લો....
- 2
એક કડાઈ માં તેલ ગરમ કરો.. એમાં અજમો, વાટેલા લસણ, હિંગ નાખો.. જરૂર મુજબ પાણી ઉમેરો (રસો) કરવા માટે.. એમાં ઉપર આપેલા મુજબ બધો મસાલો નાખી દો. પછી બધી હાથેથી દાબેલી ઢોકળી એક એક નાખતા જાવ એમાં.. એને હલાવી દો.. 20/25 મિનિટ સુધી ચઢવા દો..
- 3
રોટલી બનાવા માટે.... એક કથરોથ માં ઘઉં નો લોટ લો.. જરૂર મુજબ પાણી થી લોટ બાંધી લો.. એક લુવો લઈ અથામણમાં બોળી રોટલી વણી તવા પર શેકી લો..
- 4
તૈયાર છે ગરમા ગરમ ફણસી ઢોકળી નું શાક અને રોટલી..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફણસી ઢોકળી
ફણસીમાં પૌષ્ટિક તત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે.આપણે સામાન્ય રીતે ફણસીનો ઉપયોગ પંજાબી શાક તથા સૂપ બનાવવા માટે કરતાં હોઈએ છીએ.લગભગ બાળકોને ફણસીનું શાક ભાવતું નથી પણ આ શાકમાં લોટ માંથી ઢોકળી બનાવી ઉમેરીને "ફણસી ઢોકળી"બનાવવામાં આવે તો બાળકોને ભાવશે અને તેઓ ખાશે. Vibha Mahendra Champaneri -
-
રસ રોટલી અને શાક(Ras Rotli Shak Recipe In Gujarati)
બપોર નું લંચ..રસ અને બે પડ વાળી રોટલી હોય તો દાળ ભાત નીજરૂર ના પડે..આજે મે બે પડી રોટલી બનાવી છે.હું તો રસ રોટલી જ ખાઉં પણ શાક હોય તો ટેસ્ટ maintain થઈ રહે .. Sangita Vyas -
-
ગુવાર ઢોકળી નું શાક (guvaar dhokli nu shak recipe in Gujarati)
#સુપરશેફ1#માઇઇબુક_પોસ્ટ20 Jigna Vaghela -
-
-
-
મિસ્સી રોટી
#FFC4#Week -4Food Festivalઆ રોટી ખુબ જ સોફ્ટ લાગે છે અને ગરમ ગરમ ખાવા ની ખુબ જ મઝા આવે છે. Arpita Shah -
-
-
-
-
-
-
-
-
ફણસી માં ઢોકળી નું શાક (Fansi Dhokli Shak Recipe In Gujarati)
#EBWeek 5મારી ઘરે ફણસી નું શાક બધા ને ઓછું પસંદ છે પણ હું આ રીત ની ઢોકળી બનાવું છું તો બધા ને બહુ જ ભાવે છે. Arpita Shah -
-
-
-
ગુવાર ઢૉકળી નું શાક(gavar dhokali nu saak in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ5#વિક્મીલ1#વીક1#પોસ્ટ1#સ્પાઈસી#સોમવાર Vandna bosamiya -
-
-
-
-
ફણસી ઢોકળી નું શાક (Fansi Dhokli Shak Recipe In Gujarati)
#EBWk 5આ ટેડીશનલ ગુજરાતી શાક વન પોટ મીલ છે જે એકલું ખાવા માં આવે છે. Bina Samir Telivala -
-
સોફ્ટ ફુલકા રોટલી (Soft Fulka Rotli Recipe In Gujarati)
દરેક ઘરો માં લંચ ટાઈમે બનતી જ હોય છે.મે પણ આજે ફુલકા રોટલી બનાવી ,તેમાં મલાઈ એડ કરી છે તો એક્સ્ટ્રા સોફ્ટ અને સ્વીટ થઈ છેકોઈક વાત આવી રીતે રોટલી બનાવીએ તો બાળકો અને વડીલો ને પણ મજા આવે અને nutrition પણ ઘણું મળી રહે.. Sangita Vyas -
More Recipes
ટિપ્પણીઓ