કેળા ના ભજીયા (Banana Na Bhajiya Recipe in Gujarati)

Hadani Shriya @shriyu_6195
કેળા ના ભજીયા (Banana Na Bhajiya Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણા નો લોટ લઈ ને તેમાં હિંગ,મીઠું, ખાવા નો સોડા અને તેના પર લીબુ નો રસ નાખી જરૂર મુજબ પાણી નાખી મિશ્રણ કરી લો.
- 2
હવે ગેસ ઉપર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થઇ જાય એટલે તૈયાર કરેલા બેટર માંથી ગોટા પાડી લો. ગોટા મીડીયમ આંચ પર તડવા.
- 3
ધીમી આંચે ભજિયા તડવાથી. સરસ ચડી જાય છે. તો ફ્રેન્ડ તૈયાર છે આપણા કેળા ના ભજીયા..... હવે એક સર્વિંગ પ્લેટ લઈ ખજુર આંબલી ની ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
કાંદા નાં ભજીયા (Kanda Bhajiya Recipe In Gujarati)
ભજીયા એ આપણા ગુજરાત ની ફેવરિટ વાનગી છે જે વિવિધ રીતે અને અનેક વેરાયટી માં બને છે. Varsha Dave -
-
મિક્સ ભજીયા (Mix Bhajiya Recipe In Gujarati)
#MVF ભજીયા ગુજરાતી ઓ ની ફેવરિટ ડીશ છે.જે સહુ કોઈ નાં ઘર માં બનતા હોય છે. Varsha Dave -
-
-
-
-
-
-
-
કેરી ના ભજીયા
#ફ઼ાયએડ #ટિફિન.. આ ભજીયા સ્વાદ મા ખૂબજ સરસ લાગે એ સાથે નરમ અને ક઼િસ્પી હોવાથી મોટી ઉંમરે દાંત ની તકલીફ હોય તો પણ આરામ થી ખાય શકે છે.lina vasant
-
-
મેથી નાં ભજીયા (Methi Bhajiya Recipe In Gujarati)
#MBR5#week5#BR ભજીયા નું નામ પડતાંજ મોમાં પાણી આવી જાય.આજે મે અહીંયા મેથી નાં ભજીયા બનાવ્યા છે. Varsha Dave -
-
-
-
-
ભજીયા (Bhajiya Recipe In Gujarati)
#સાઉથ વરસાદ આવે ત્યારે ઘરમાં ગરમ ભજીયા ખાવા ની મજા પડે ને મેં આજે બનાવી દીધા ચા ને ભજીયા. Smita Barot -
#કાકડી ના સેન્ડવીચ ભજીયા (kakdi na sendvich bhajiya recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ19 Marthak Jolly -
-
મેથી - કાચા કેળા ના ભજીયા (Methi Banana Bhajiya Recipe in Gujarati)
##WEEKEND RECIPEઆજે સરસ વરસાદી માહોલ જામ્યો હતો,ઘર ના સભ્યો ની ફરમાઈશ ભજીયા ની થઈ...એટલે રવિવાર રે બધા એ હોંશ થી ભજીયા ની મોજ માણી. Krishna Dholakia -
ભરેલા મરચાનાં ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1#Week 1#Cookpad India#Cookpad Gujarati Brinda Padia -
-
-
કેળા મેથી ના ભજીયા (Banana Fenugreek Fritters Recipe In Gujarati)
#MA તડકા છાયા ખમી ખમીને , વેલ્ય મૂકી છે જેમ, માડી તારી એક જ મોસમ ...પ્રેમ નિરંતર પ્રેમ માં એટલે મેરુને શરમાવે તેવી ધેર્યામૂર્તી .માં એટલે નાયગ્રા ના ધોધ ને શરમાવે તેવી કરુણા મૂર્તિ ..માં એટલે સાક્ષાત ક્ષમામૂર્તી ...પોતાની ઈચ્છાઓ અને શોખ નું બલિદાન આપી માત્ર સંતાનો ના સુખ ....અને હિતની કામના કરતી...કેહવાય છે કે માં બધાની જગ્યા લઈ શકે...પણ માં ની જગ્યા કોઈ ના લઈ શકે...તો દુનિયાની તમામ માં ને મારા વંદન🙏માતાનું ઋણ અદા કરવા જો ખુદ ઈશ્વર પણ પ્રયાસ કરે તો ... એનુંય દેવાળું નીકળી જાય...!Happy mother's dayતો આજે હું મારી જ માં સમાન એવા મારા સાસુમા પાસે શીખી અને એમની જ મનપસંદ આવી રેસીપી અહીં શેર કરવા જઈ રહી છું... Twinkal Kalpesh Kabrawala -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13215667
ટિપ્પણીઓ (6)