મરચા ના ભજીયા (Marcha Na Bhajiya Recipe In Gujarati)

Dhara Vaghela
Dhara Vaghela @dhara93

મરચા ના ભજીયા (Marcha Na Bhajiya Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનીટ
5 સવિૅગ્સ
  1. 10 નંગમરચા
  2. 1 બાઉલ ચવાણું
  3. 1 ચમચીઆદુ,લસણ નીપેસ્ટ
  4. 1 નંગબાફેલુ બટેટુ
  5. સ્વાદ અનુસારમીઠુ
  6. 1 ચમચીઘાણાજીરૂ
  7. 1 ચમચીલાલ મરચુ
  8. 1 ચમચીલીંબુ નો રસ
  9. 1 ચમચીખાંડ
  10. ખીરું માટે:
  11. 1 બાઉલ ચણા નો લોટ
  12. સ્વાદાનુસાર મીઠું
  13. ચપટીખાવા નો સોડા
  14. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    સૌ પહેલા મરચા મા ચીરા કરી બી કાઢી સમારી લેવા.

  2. 2

    તે પછી ચવાણાં નો ભુકો કરી લેવો.

  3. 3

    ચવાણા ના ભુકા મા બઘા મસાલા નાખી મીકસ કરી લેવો.

  4. 4

    પછી તૈયાર ગરેલ મસાલા ને મરચા મા ભરી તૈયાર કરી લેવા.

  5. 5

    પછી ચણા ના લોટ મા પાણી નાખી તૈયાર કરી લેવો.પછી તેમા મરચા ડીપ કરી તેલ મા તળી લેવા.

  6. 6

    તૈયાર છે ગરમા ગરમ મરચા ના ભજીયા.

  7. 7

    ગરમા ગરમ ભજીયા ચટણી સાથે સર્વ કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhara Vaghela
Dhara Vaghela @dhara93
પર

Similar Recipes