મેથી ના ભજીયા (Methi Bhajiya Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી સામગ્રી લો.....
- 2
ત્યારબાદ એક લોયા માં તેલ ગરમ કરવા મૂકી દો.....
- 3
ત્યાં સુધી ભજીયા નું બેટર ત્યાર કરી લો, એક કડાઈ માં મેથી, મરચાં, લોટ, મીઠું, ટાટા ના સોડા, લીંબુ, મરી પાઉડર, હિંગ અને પાણી નાખી બરાબર મિક્સ કરી બેટર ત્યાર કરી લેવું.....
- 4
ત્યાંસુધી તેલ ને ધીમા તાપે ગરમ કરવા મૂકી દો,જયારે તેલ ગરમ થાય પછી તેલ માં મીડીયમ સાઈઝ ના મેથી ના ભજીયા પાડો, અને તેને બરાબર ચડવા દો, ચડી જાય પછી તેને એક કાથરોટ માં કાઢી લો.....
- 5
પછી તેને ગરમા ગરમ સોસ અથવા લીલી ચટણી સાથે સર્વ કરો.....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
મેથી ના ભજીયા (Methi Bhajiya Recipe in Gujarati)
#GA4#Week19#Methiમેથી ના ભજીયા શિયાળા મા અને ચોમાસા માં ખાવા ની બહુ મજા આવે છે.મારા ઘરે બધા ને ખૂબ જ ભાવે છે.Komal Pandya
-
-
-
-
-
-
-
-
મેથી ના ફુલવડા ભજીયા (Methi Fulvada Bhajiya Recipe In Gujarati)
#Winter recipeમેથી ના ફુલવણી ભજીયા Jigna Patel -
-
-
-
-
-
-
-
-
-
-
મેથી ના ભજીયા (Methi Bhajiya Recipe In Gujarati)
#BR#methi_gota#cookpadindia#cookpadgujaratiમેથી ના ભજીયા ને અમે ફૂલવડા કહીએ છે ,આને મેથી ના ગોટા પણ કહેવાય ..પણ ગોટા નો શેપ એકદમ ગોળ હોય મે ફૂલ ની જેમ હાથે થી જેવો આકાર આવે એમ પાડ્યા .બેસન ના ખીરામાં જે વેજિટેબલ,ભાજી કોટ કરીએ એના ભજીયા એટલે આજે મેથી ના ભજીયા બનાવ્યા. Keshma Raichura -
-
-
-
-
મેથી નાં ભજીયા (Methi Bhajiya Recipe In Gujarati)
#MBR5#week5#BR ભજીયા નું નામ પડતાંજ મોમાં પાણી આવી જાય.આજે મે અહીંયા મેથી નાં ભજીયા બનાવ્યા છે. Varsha Dave -
-
મેથી ના ભજીયા (Methi Bhajiya Recipe In Gujarati)
#WDCશિયાળા ની વિદાય ટાણે , છેલ્લે છેલ્લે મેથી ના ભજીયા ખાઈ લેવા જોઈએ, ઝટપટ તૈયાર થઈ જાય અને વારંવાર ખાવાની મજા આવે એવા મેથી ના ભજીયા દરેક ગુજરાતી નુ માનીતું ફરસાણ છે Pinal Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14476172
ટિપ્પણીઓ (2)