બર્ડ નેસ્ટ

Aanal’ kitchen (by Aanal Thakkar)
Aanal’ kitchen (by Aanal Thakkar) @aanal_kitchen
વડોદરા

આલુ ટિક્કી ને નવો રૂપ આશા છે તમને ગમે. બાળકો ને મજા આવે એવું

#માઇઇબુક
#જુલાઈ
#માઇપોસ્ટ8

બર્ડ નેસ્ટ

આલુ ટિક્કી ને નવો રૂપ આશા છે તમને ગમે. બાળકો ને મજા આવે એવું

#માઇઇબુક
#જુલાઈ
#માઇપોસ્ટ8

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
3 ટિક્કી
  1. આલુ ટિક્કી માટે
  2. 2બટાકા બાફેલા અને મશ કરેલા
  3. 50 ગ્રામપનીર
  4. 1 ચમચીચીનેલું આદુ
  5. 1 ચમચીલીલું મરચું
  6. 1 ચમચીજીરા પાઉડર
  7. 1 ચમચીગરમ મસાલો
  8. સમારેલા ધાણા
  9. 1/2લીંબુ રસ
  10. મીઠુ સ્વાદ પ્રમાણે
  11. ઉપર ના પડ માટે
  12. 2 નાની ચમચીકોર્ન ફ્લોર
  13. 2 નાની ચમચીમેંદો
  14. 1 કપવરમિસિલી
  15. એગ ડેકોરેશન માટે
  16. 50 ગ્રામખમણેલું પનીર
  17. મીઠુ અને મારી સ્વાદ પ્રમાણે
  18. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    આલુ ટિક્કી માટે ની બધી સામગ્રી ભેગી કરી. એની નાની નાની ટિક્કી બનાવી લો. અને વચે થી ખાડો કરો

  2. 2

    બીજી બાજુ એક વાટકી માં. કોર્ન ફ્લોર એને મેંદો મિક્સ માં થોડું પાણી નાખી પસ્ટે બનાવી લો.. એક પ્લેટ માં વરમિસિલ ને હાથ થી ભૂકો કરો

  3. 3

    ટિક્કી ને પેહલા પેસ્ટ માં બોળો પછી વેરમિસિલી થી કોટ કરો.. એક એક કરી બધી ટિક્કી તૈયાર કરી લો

  4. 4

    કઢાઈ માં તેલ ગરમ કરી. ટિક્કી ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. અને એને એક પેપર નેપકીન પર મૂકો. એક્સ્ટ્રા તેલ નીકળી જસે

  5. 5

    એગ માટે- પનીર. મીઠુ. મરી ઉમેરી. નાના નાના બોલ બનાવી લો

  6. 6

    1 પ્લેટ માં. નેસ્ટ મૂકો. એમાં ઉપર એગ થી અને સમારેલા ધાણા થી સજાવી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Aanal’ kitchen (by Aanal Thakkar)
પર
વડોદરા
Working professional 👩🏻‍💻 turned chef 👩‍🍳 by choice..Mom of two 👸🏻👸🏻Travel into the 🌍 of versatile cuisine 🔪 through my kitchen 🙋🏻‍♀️
વધુ વાંચો

Similar Recipes