કોર્ન - પોટેટો રીંગ (corn - potato ring recipe in Gujarati)

#સુપરશેફ3
વાદલડી વરસી રે...સરોવર છલી વડયા ....મોન્સૂન સ્પેશ્યલ માટે ગરમાગરમ ચા કે કોફી સાથે ધીમો ધીમો વરસાદ પડતો હોય ....કોર્ન -પોટેટો તેમાં ગાર્લિક નું કોમ્બિનેશન સરસ લાગે છે. જે દરેક ને ભાવેશ.
કોર્ન - પોટેટો રીંગ (corn - potato ring recipe in Gujarati)
#સુપરશેફ3
વાદલડી વરસી રે...સરોવર છલી વડયા ....મોન્સૂન સ્પેશ્યલ માટે ગરમાગરમ ચા કે કોફી સાથે ધીમો ધીમો વરસાદ પડતો હોય ....કોર્ન -પોટેટો તેમાં ગાર્લિક નું કોમ્બિનેશન સરસ લાગે છે. જે દરેક ને ભાવેશ.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટેટા અને મકાઇ ને બાફવા..નોનસ્ટીક પેન માં બટર મૂકો તેમાં લસણ ક્રશ કરી ને ઉમેરો અને ચીલી ફ્લેક્સ નાખી સોતળો..
- 2
હવે તેમાં પાણી નાખી..ઉકળે એટલે રવો અને મીઠું નાખી મિક્સ કરો..ધટ્ટ થાય એટલે બાફી ને મેશ કરેલા બટેટા,બાફેલી મેશ કરેલી મકાઇ અને આમચૂર પાઉડર નાખી મિક્સ કરો. ગેસ બંધ કરી દો...ઠંડું થાય એટલે કોથમીર ઉમેરો..લોટ ની જેમ મસળી લો.
- 3
મોટા લૂઆ બનાવી લો.મોટી અને નાની કટ્ટર ની મદદ થી રીંગ તૈયાર કરો.
- 4
પેન માં તેલ ગરમ કરો તેમાં ગુલાબી રંગ ની શેલો ફ્રાય કરવી.ગરમાગરમ કોફી સાથે સર્વ કરો.
- 5
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કોર્ન- ચીઝ બોલ્સ (corn- cheese balls recipe in Gujarati)
સુપરશેફ3 આ સિઝનમાં તળેલું ખાવાનું મન બહુ જ થાય છે અને મજા પણ આવે છે. રેસ્ટોરન્ટમાં જમવા જઈએ ત્યારે સ્ટાર્ટર માં સૌપ્રથમ આજ મંગાવતા હોય છે. તેને હેલ્થી બનાવવાં નો પ્રયાસ કર્યો છે. સ્વાદિષ્ટ એટલાં જ લાગે છે. Bina Mithani -
-
સરગવાની શીંગ નું લોટ વાળું સાક(sargvana saak recipe in Gujarati)
#સુપરશેફ3#મોન્સૂન સ્પેશ્યલ#માઇઇબુકપોસ્ટ૩૨ Kinjal Kukadia -
મકાઈ વડા(Corn vada recipe in Gujarati)
#સુપરશેફ3#monsoon specialવરસાદ પડતો હોય અને ગરમા-ગરમ મકાઈ ના વડા અને સાથે ચા કેટલી મજા પડી જાય? બહુ જ મજા પડી જાય ખરું ને.. Hetal Vithlani -
-
-
ચાઈનીસ પોટેટો રીંગ (Chinese potato ring recipe in Gujarati)
#GA4#Week3#Chineseચાઈનીઝ પોટેટો રીંગને ઈવનિંગ સ્નેક્સ તરીકે અને બાળકોના લંચબોક્સમાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે તેનો ટેસ્ટ બાળકોને ખૂબ જ ભાવે તેવો હોય છે અને તે સાથે ગેસ્ટ આવે તો પણ આપણે બનાવી શકીએ છીએ. ચાઈનીસ સોસ નો ટેસ્ટ અને તેમાં પણ પોટેટો ભળે એટલે એક સ્વાદિષ્ટ ડિશ તો બને જ. Asmita Rupani -
-
-
પોટેટો ગાર્લિક વેજીસ (Potato Garlic Veg recipe in Gujarati)
જ્યારે ભૂખ લાગે અને ફટાફટ બની જાય તેવી રેસિપી બનાવી ઝટપટ ભૂખ સંતોષી શકાય છે પોટેટો ગાર્લિક વેજીસ બહુ જ ટેસ્ટી લાગે છે.#GA4#week23#Garlic Rajni Sanghavi -
પનીર કોર્ન ગોટાળા (Paneer Corn Gotala Recipe in Gujarati)
ગોટાળા એ એક સ્વાદિષ્ટ વાનગી છે. બ્રેડ કે રોટી સાથે સર્વ કરો છે. ઢોંસા સાથે પણ પીરસી શકાય છે. પનીર અને ચીઝ વાનગીને રિચનેસ આપે છે. અહીંયા મે પનીર, ચીઝ અને કોર્ન નાં ઉપયોગ કરી ને આ વાનગી બનાવી છે. Disha Prashant Chavda -
-
-
ચીઝ પોટેટો (cheese potato Recipe in Gujarati)
આ રેસીપી સ્ટૉટર મા ગાલીલ બૅડ અને રોસ્ટેડ પનીર અને માયોનીસ ડીપ સાથે ટેસ્ટી લાગે છે#potato#GA4#week1 Bindi Shah -
સ્વીટ પોટેટો કોર્ન સૂપ(sweet potato corn soup recipe in Gujarati)
#માઇઇબુક#સુપરશેફ3#મોન્સૂનસ્પેશ્યલઓમજી પહેલી વાર આ કોમ્બિનેશન બનાવ્યું છે અને ખૂબ જ સરસ બન્યું. કંઇક નવો સ્વાદ છે અને મોનસૂન ની મજા માણવા માટે આ બેસ્ટ વાનગી છે. જરૂર થી બનાવજો. Chandni Modi -
પોટેટો વેજીસ (potato wedges recipe in gujarati)
#ફટાફટનાના છોકરાઓ ને આજકાલ શાક રોટલી કે દાળ ભાત ભાવે નાઈ પણ ફ્રેન્ચ ફ્રેયસ કે પોટેટો વેજીસ કે પોટેટો સ્માઈલી કહો એટલે તરત રેડી. મોટાઓ ને પણ wedges no ક્રેઝ એટલો જ હોય છે.બહાર થી ક્રિસ્પય અને ક્રન્ચી અને અંદર થી સોફ્ટ આવા આ પોટેટો વેજીસ ખાવામાં ટેસ્ટી લાગે છે. સાથે એક ડીપ બનાઈ લઈએ એટલે વધારે ટેસ્ટી Vijyeta Gohil -
સ્વીટ કોર્ન (sweet corn soup Recipe in Gujarati)
#GA4#week8#Sweet Corn.#Post 3.રેસીપી નંબર ૧૦૬Sweet corn soup બધાને ભાવતી આઈટેમ છે તેમાં પણ વેજીટેબલ એડ કરેલા હોય તો ટેસ્ટમાં સરસ લાગે છે. આ સુપ hotel જેવો ક્લિયર બને છે તેથી સરસ લાગે છે ટ્રાન્સપેરન્ટ લાગે છે. Jyoti Shah -
ડ્રેગન પોટેટો (dragon potato recipe in Gujarati)
#ફટાફટ- ડ્રેગન પોટેટો જલ્દીથી પણ બની જાય નવીન પણ લાગે બાળકોને અને ઘરના સૌ ને પણ ભાવે. kinjal mehta -
-
મસાલા ભાખરી અને કાશ્મીરી દમ આલુ(masala bhakhri and dum alu recipe in Gujarati)
#સુપરશેફ3#week3#મોન્સૂન સ્પેશ્યલ Khyati Joshi Trivedi -
કારેલા રીંગ નું શાક(karela ring nu recipe in gujarati)
#સુપરશેફ3#માઇઇબુક નાના હતા ત્યારે વરસાદ આવે ત્યારે ચોક્ક્સ ગાતા. “ આવ કે વરસાદ ઢેબરીયો પરસાદ, ઊની ઊની રોટલીને કારેલા નું શાક” Sonal Suva -
સ્વીટ કોર્ન ક્રિસપી(sweet corn crispy recipe in gujarati)
#સુપરશેફ3ચોમાસામાં વરસાદ ની મજા માંડવા માટે, આપણે દરેક પ્રકારના ભજીયા બનાવતા હોય છે. આજે મૈં કોર્ન ( મકાઈ ના દાણા) માં થી એક , ફ્રાઇડ ક્રીસ્પી વાનગી બનાવી છે. Kavita Sankrani -
-
મેક્સિકન કોર્ન(Mexican corn recipe in gujarati)
#સુપરશેફ3#પોસ્ટ1#માઇઇબુક#પોસ્ટ27ચોમાસા માં મકાઈ ખાવાની ખૂબ મજા પડે છે. એમાં પણ બટર અને લીંબુ હોઈ તો ખૂબ મજા પડે. અહી મકાઈ ને મેક્સિકન સ્ટાઈલ થી બનાવેલ છે. ચીઝી કોર્ન ખૂબ સરસ લાગે છે તો તમે પણ જરૂર થી બનાવજો. Shraddha Patel -
વેજ. ચીઝ આલુ પકોડા સેન્ડવીચ(veg cheese alu pakoda sandwich recipe in Gujarati)
#સુપરશેફ3#વીક3#મોન્સૂન સ્પેશ્યલ Shital Bhanushali -
ગાર્લિક મીક્સ હબ્સ રોસ્ટેટ પોટેટો(Garlic Mix Herbs Rosted Potato Recipe In Gujarati)
#GA4#Week24 Garlicગાર્લિક ( લસણ) નો ઊપયોગ જુદી જુદી વાનગીઓ બનાવવા માં કરવામાં આવે છે તો મારી બનાવેલી વાનગી અલગ છે કે હુ ગાર્લિક મીક્સ હબ્સ રોસ્ટેટ પોટેટો ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup recipe in Gujarati)
#GA4#week20#soupસ્વીટ કોર્ન સૂપ એ હેલ્ધી અને ડીલીસીયસ છે જે જલ્દીથી બની જાય છે અને પીવામાં પણ ખુબ ટેસ્ટી છે સ્વીટ કોર્ન સૂપ અમેરીકન મકાઇ તથા બીજા વેજીટેબલ ઉમેરી ને બનાવવામાં આવે છે Sonal Shah -
-
રીંગ સમોસા(ring samosa recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ૧૦ હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે એક નવાજ રંગરૂપમાં સમોસા લઈને આવું છું જેને જોતા જ ખાવાનું મન થઈ જાય Nipa Parin Mehta -
More Recipes
ટિપ્પણીઓ (6)