કોર્ન ભેળ(corn bhel recipe in Gujarati)

Kinjal Kukadia
Kinjal Kukadia @Kinjal_3010
Navsari

#સુપરશેફ3
#મોન્સૂન સ્પેશ્યલ

કોર્ન ભેળ(corn bhel recipe in Gujarati)

#સુપરશેફ3
#મોન્સૂન સ્પેશ્યલ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 નંગબાફેલી મકાઈ
  2. 2 નંગકાંદા
  3. 1 નંગટામેટું
  4. 1 ચમચીચાટ મસાલો
  5. 1 ચમચીલાલ મરચું પાઉડર
  6. મીઠું
  7. 3 ચમચીકેચપ
  8. કોથમીર
  9. 50 ગ્રામસેવ
  10. 1 નંગખાખરો
  11. 1/2વાટકી મસાલા શીંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    2 નંગ મકાઈ ને મીઠું અને હળદર નાખી બાફી લેવી

  2. 2

    હવે તેના દાણા કાઢી તેમાં 2 નંગ કાપેલા કાંદા અને 1 નંગ કાપેલું ટામેટું 1 ચમચી ચાટ મસાલો 1 ચમચી લાલ મરચું પાઉડર મીઠું જરૂર મુજબ અને 3 ચમચી કેચપ 1 નંગ ખાખરો ભૂકો કરીને અને 1/2વાટકી મસાલા સીંગ આ બધું મિક્સ કરી લેવું.

  3. 3

    હવે ઉપર થી સેવ અને કોથમીર નાખી સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kinjal Kukadia
Kinjal Kukadia @Kinjal_3010
પર
Navsari
મને નવી રેસીપી શીખવી અને બનાવવી ખૂબ જ ગમે છે.
વધુ વાંચો

Similar Recipes