સ્વીટ કોર્ન (sweet corn soup Recipe in Gujarati)

સ્વીટ કોર્ન (sweet corn soup Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા અડધો કપ મકાઈ ને એક તપેલી પાણી લઈ તેમાં બાફવા મૂકો, સાથે વટાણા બાફવા મૂકો. અને તેમાં પ્રમાણસર મીઠું તથા 1/2ચમચી સાકર એડ કરવી. થોડા ચડી જાય એટલે તેમાં fonsi એડ કરો. અને પાંચ મિનિટ પછી સમારેલી કોબી એડ કરીને એક મિનીટ પછી ગેસ બંધ કરવો. સાકર એડ કરવાથી દરેક વેજિટેબલ્સ ગ્રીન રહે છે.
- 2
- 3
હવે એક તપેલીમાં ચાર મોટા બાઉલપાણી લઈને તેમાં ચાર ચમચી કોર્ન ફ્લોર એડ કરીને બરાબર હલાવી લેવું.અને ગેસ ચાલુ કરી ગેસ ઉપર મૂકવું. અને સતત હલાવતા રહેવું,ગઠ્ઠા ન પડે તેનું ધ્યાન રાખવું.અને તેમાં મીઠું પ્રમાણસર,સાકર, મરી પાઉડર,તથા બ્લયુ bird નો આજીનોમોટો,એડ કરી,અને સતત હલાવવું. એક રસ ઘટ્ટ થશે.અને ઉકળવા લાગે એટલે બે મિનીટ પછી ગેસ બંધ કરી દેવો.અને પછી પણ વરાળ નીકળે ત્યાં સુધી હલાવતા રહેવું.નહીંતર ઉપર મલાઈ જેવી પરત બની જશે.એટલે પછી પણ હલાવવું.
- 4
હવે 2 ચમચા જેટલા મકાઈના દાણા લઈને, મિક્સરમાં 1 ચમચો પાણી એડ કરીને ચનૅ કરી લેવું. અને પછી ગરણી થી જે સૂપ નું મિશ્રણ કર્યું છે તેમાં ગાળી લેવું.
- 5
હવે પાંચ મિનિટ સુધી ગરમ કરીને તેમાં બોઇલ કરેલા વેજીટેબલ એડ કરવા. અને બાઉલમાં સુપ નિકાલવો.
- 6
હવે સર્વિંગ બાઉલમાં સુપ નીકાલીને તેના ઉપર સોયા સોસ કે ચીલી વિનેગર. ઉપર જરૂર મુજબ સર્વ કરવું.
- 7
આપણો ટ્વીટ વેજિટેબલ કોર્ન સૂપ તૈયાર જે ટેસ્ટ માં બેસ્ટ છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સૂપ (Soup Recipe in Gujarati)
#GA4#week14.#Cabbage.#post.1રેસીપી નંબર 141.પહેલા હંમેશા બધે ટોમેટો સૂપ બનતો હતો .અને હવે બધા નવા નવા સૂપ બનતા જાય છે .એમાં આજે મેં મોન ચાઊ ચાઈનીઝ સૂપ બનાવ્યો છે. જેમાં કોબીઝ સાથે કેપ્સીકમ ફણસી મકાઈ વગેરે વેજીટેબલ એડ કરીને ટેસ્ટી વિટામિન્સ યુક્ત સુપ બનાવ્યો છે Jyoti Shah -
Sweet corn soup (Sweet corn Soup Recipe in Gujarati)
#GA4#week20SoupSweet corn soupઆ સુપ ખુબ જ ઝડપથી બની જાય છે અને નાના મોટા દરેકને ભાવે એવા હોય છે Rachana Shah -
મનચાઉ સૂપ (Manchow soup Recipe in Gujarati)
#kS2#post 3Recipe નો 187.આજે મેં ટેસ્ટી મનચાઉ સુપ બનાવ્યો છે જે મારા ઘરે દરેકને બહુ જ ભાવે છે એટલે આજે મેં બનાયો છે Jyoti Shah -
સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup Recipe In Gujarati)
#MCR#sweet corn soup#સ્વીટ કોર્ન સૂપવરસાદ આવ તો હોય અને આ ગરમ ગરમ સૂપ પીવા મળે તો જલસો પડી જાય Deepa Patel -
-
સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup recipe in Gujarati)
આ સુપ મકાઈ અને બીજા વેજિટેબલ્સને ઉમેરીને બનાવવામાં આવે છે જે ચોમાસાની સિઝનમાં પીવાની ખૂબ મજા આવે છે સૂપ ખૂબ જ હેલ્ધી છે Arti Desai -
સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup Recipe In Gujarati)
#GA4#Week20#Post1#Soupઅત્યારે ઠંડી માં આ સૂપ પીવાની બહુ મજા આવે છે,,, આ સૂપ પીવામાં પણ ખૂબ હેલ્ધી હોય છે... અને ઓછી સામગ્રીમાં જલ્દીથી બની પણ જાય છે, Payal Desai -
સ્વીટ કોર્ન સુપ (Sweet Corn Soup Recipe In Gujarati)
#GA4#Week20આ સુપ નો આનંદ ઠંડીની સીઝન માં ખૂબ સરસ આવે છે.કોનૅ એ મેઈન ઘટક છે. ટેસ્ટ માં ખૂબ સરસ હોય છે. એકદમ રીચ અને હેલ્ધી લાગે છે. Pinky Jesani -
સ્વીટ કોર્ન વેજીટેબલ સૂપ (Sweet Corn Vegetable Soup Recipe In Gujarati)
ઠંડીની સિઝનમાં પીવાની ગરમ ગરમ મજા પડી જાય છે. Falguni Shah -
-
-
કોર્ન સૂપ(Corn Soup Recipe in Gujarati)
#GA4#Week10#Soupમે આજે આયા મકાઈ નું સૂપ બનાવ્યું છે.જે બાર આપડે હોટલ માં પીતા હોય તેવું જ બનાવ્યું છે.જે ટેસ્ટ માં પણ ખુબજ સરસ લાગે છે. Hemali Devang -
-
સ્વીટ કોર્ન સુપ (Sweet corn soup recipe in Gujarati)
હવે વીંટર ની શરૂવાત થઈ ગઈ છે તો સવારે ગરમા - ગરમ સુપ પીવાની ખુબજ મઝા આવે. સાંજે પણ આ સુપ લઈ શકાય.#GA4#Week10Post 1 Nisha Shah -
કોળાનો સૂપ (pumpkin Soup Recipe in Gujarati)
#GA4#Week.11.#Pumpkin.#post.1રેસીપી નંબર 114.આજે મેં first time pumpkinનો સૂપ બનાવ્યો છે.જે પોટેશિયમ કેલ્શિયમ અને ન્યુટ્રીયસ થી ભરપુર છે અને ટેસ્ટમાં પણ બહુ જ સરસ લાગે છે Jyoti Shah -
રાઈસ (Rice Recipe in Gujarati)
#GA4#week14# કોબીજ# પોસ્ટ4રેસીપી નંબર145અત્યારની શિયાળાની સિઝનમાં શાકભાજીઓ બહુ જ મળે છે. અને એકદમ શ્રેષ્ઠ અને ફ્રેશ આવે છે. તેમાં કોબીજ તો બહુ જ સરસ મળે છે .આજે ફ્રાઈડ રાઈસ બનાવ્યા છે. દરેક ચાઈનીઝ આઈટમ માં કોબી મેઇન છે .કોબીજ વગર chinese item બની શકતી નથી .અને મેં પણ ફ્રાઇડ રાઇસ બનાવ્યા છે. Jyoti Shah -
-
સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup recipe in Gujarati)
#GA4#week20#soupસ્વીટ કોર્ન સૂપ એ હેલ્ધી અને ડીલીસીયસ છે જે જલ્દીથી બની જાય છે અને પીવામાં પણ ખુબ ટેસ્ટી છે સ્વીટ કોર્ન સૂપ અમેરીકન મકાઇ તથા બીજા વેજીટેબલ ઉમેરી ને બનાવવામાં આવે છે Sonal Shah -
સ્વીટ કોર્ન સૂપ(sweet corn soup recipe in gujarati)
Sweet 🌽 sup recipe in Gujarati#goldenapron3Week ૩ super chef Ena Joshi -
સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup Recipe In Gujarati)
ઠંડી ની મોંસમ માં સૂપ પીવા ની કઈક અલગજ મજા હોય છે તો આજે આપણે સ્વીટ કોર્ન સુપ ની મજા લઇસુ Jigna Patel -
સ્વીટ કોર્ન સુપ (Sweet Corn Soup Recipe In Gujarati)
સવાર મા ઠંડી ની મોસમ મા ગરમાગરમ સ્વીટ કોર્ન સુપ પીવાની કેવી મજા આવે.. Jayshree Soni -
સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup Recipe In Gujarati)
#GA4#Week8શિયાળા ની ઋતુ શરૂ થઈ ગઈ છે અને શિયાળા માં ગરમાગરમ સૂપ પીવાની ખૂબ મજા આવે છે તો હું અહીં મકાઈ ના સૂપ ની રેસીપી મૂકું છું. Dimple prajapati -
હોટ એન્ડ સોર સૂપ (Hot N Sour Soup Recipe In Gujarati)
#GA4#Week20#soupશિયાળામાં લીલી શાકભાજી ખુબ જ સરસ આવે છે જેથી આ સૂપ પીવાની ખૂબ જ મજા આવે છે. અને આનો સ્વાદ તીખો અને ખાટો હોય છે અને ટૂંકમાં શાકભાજી ખૂબ જ હોય છે માટે મને આ ખૂબ જ ભાવે છે Dimple prajapati -
-
-
સ્વીટ કોર્ન 🌽સુપ 🍵(Sweet corn soup recipe in gujarati)
#GA4#Week10#Soupઠંડી આવી ગઈ છે, એમાં ગરમા ગરમ સુપ પીવાની મજા જ કંઇક ઓર હોય છે. સુપ ડાઈજેસ્ટીંગ માટે બહુ જ સારૂ અને હેલ્ધી રહે છે. મેં બનાવ્યું સ્વીટકોર્ન સુપ . Bansi Thaker -
સ્વીટ કોર્ન સૂપ
#goldenapron3Week4કોર્ન#ફીટવિથકૂકપેડકોણ શું પીવાથી તેમાં એન્ટીઓક્સીડેન્ટ ની માત્રા વધી જાય છે એન્ટિઓક્સિડન્ટ્સ હૃદયને સ્વસ્થ રાખે છે ખાસ કરીને sweet corn માં લ્યુટેન મળી આવે છે જેના કારણે તેમાં ઓપ્ટિક નર્વ અને મજબૂત કરવાની અને તમારી દ્રષ્ટિમાં સુધારો કરવાની ક્ષમતા હોય છે. કોર્નમાં હેલ્ધી કાર્બોહાઇડ્રેટ મળી આવે છે જે વજન વધવા દેતા નથી પરંતુ એનર્જી લેવલને વધારવામાં મદદ કરે છે.તેમાં ભરપૂર માત્રામાં મળી આવે છે જેના કારણે આ ફૂલને સાફ કરવા અને બાઉલ મોમેન્ટ માં સુધારો કરીને કબજિયાત જેવી સમસ્યાઓથી બચાવે છે. તે શરીરમાં રહેલા કેન્સરના સેલ સામે લડવાની ક્ષમતા હોય છે. Pinky Jain -
કોર્ન સૂપ(corn soup recipe in gujarati)
#ફટાફટમેં જલ્દીથી અને ફટાફટ બની જાય એવો સ્વીટ કોર્ન સુપ બનાવ્યો છે જે પીવામાં બહુ જ સ્વાદિષ્ટ લાગે છે અને બહુ જલ્દી બની જાય છે. Pinky Jain -
સ્વીટ કોર્ન પુડલા(Sweet corn pudla recipe in Gujarati)
#GA4#week8#sweet cornસ્વીટ કોર્ન ની ઘણી બધી વાનગીઓ બનાવવા માં આવે છે મારી રેસીપી અલગ છે સ્વીટ કોર્ન ના પુડલા ખાવા મા ખુબજ ટેસ્ટી બને છે તો તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
More Recipes
ટિપ્પણીઓ (8)