ચોકલૅટ પુડિંગ(chocolate puding recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દૂધ મા ખાંડ નાખી ને ઉકાળો.
- 2
ત્યારબાદ તેમાં કસ્ટાર્ડ પાઉડર ન થોડા ઠણ્ડા દૂધ મિક્ષ કરી ઉકળતા દૂધ મા મિક્ષ કરો એવીજ રીતે બીજા બને પાઉડર ન પણ દૂધ મા મિક્ષ કરી એડ કરો.
- 3
હવે બધું બરોબર મિક્ષ થઈ જય અને દૂધ ઉકાળી ને ઘટ્ટ થઈ જાય એટલે તેને નીચે ઉતારી ને ઠંડુ કરી સર્વ કરો. તૈયાર છે ચોકલૅટ પુડિંગ સ્પ્રિન્કલ થી ગાર્નિશ કરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
ચોકલેટ રસમલાઈ (chocolate rasmalai recipe in gujarati)
#વિકમીલ૨રસમલાઈ તો લગભગ બધા ને પસંદ હશે.. આજે મે ચોકલેટ ફ્લેવર ની રસમલાઈ બનાવી છે. ઘણી વાર નાના બાળકો દૂધ કે દૂધ ની બનાવટો ખાવામાં પસંદ નથી કરતા.. પણ ચોકલેટ ફ્લેવર આવતા જ બધાને તરત જ ખાવાનું મન થઇ જશે.. રંગ મા અલગ અને સ્વાદ ma લાજવાબ એવી આ મીઠાઈ ઘરે જરૂર થી ટ્રાઈ કરજો.... Dhara Panchamia -
-
ચોકલૅટ બોલ(chocolate Recipe in Gujarati)
આ ચોકલૅટ બોલ ઘરે ખૂબ જ ઇઝિલી બની જાય છે.અત્યારે આ કોરોના માં જો તમે તમારા બાળકો ને ઘર ની બનાવેલી ચોકલેટ આપતા હોય તો આ પણ જરૂર થી try કરજો. megha vasani -
-
-
-
-
-
-
ચોકેલ્ટ ટ્રફલ ક્રીમ કેક =CHOCOLATE TRUFFLE CREAM CAKE🎂🍫in Gujarati )
#માઇઇબુક પોસ્ટ ૧૩# વિકમીલ૨ પોસ્ટ ૧ (સ્વીટ કોનટેસ્ટ) Mamta Khatwani -
-
-
પુડિંગ(Puding Recipe in Gujarati)
દિવાલી સ્પેશલ રેસીપી માં હું આજેOreo પુડિંગ બનાવું છું જે ખાવામાં ખૂબ જ વિશેષ લાગે છે તે મારી દીકરીને ખૂબ જ પસંદ છે અને દિવાળીમાં આવતા બધા મહેમાનને પણ પસંદ આવશે#કૂકબુક Reena patel -
-
-
-
-
-
હોમમેડ ચોકલેટ આઈસ્ક્રીમ (Homemade chocolate Ice-cream recipe in Gujarati)
#માઇઇબુકઆઈસ્ક્રીમ નું નામ સંભળાય એટલે કોના કાન ઊંચા નઈ થાય અને એમાં પણ જો એકદમ બાર જેવો આઈસ્ક્રીમ ઘર માં જ બનતો હોય તો બસ બનાવો, ફ્રીઝ કરો અને કોઈ પણ સમયે ફ્રીઝર ખોલો અને ખાવ. ખુબ જ સરળ અને યમ્મી રેસિપી છે. જરૂર થી બનાવજો અને પરિવાર ને ખુશ કરજો. Chandni Modi -
-
-
ઓટ્સ બનાના ચોકો સ્મૂધી(Oats banana choco smoothie recipe in gujarati)
#માઇઇબુક#પોસ્ટ-૬ Dolly Porecha -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13231526
ટિપ્પણીઓ (3)