કેળા ની વેફર(kela ni wafers recipe in gujarati)

Kajal Rajpara @Cook_with_Kajal
કેળા ની વેફર(kela ni wafers recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો પછી કેળા ની છાલ કાઢી ને રેડી કરો. તેલ ગરમ થાય એટલે તેમાં ખમાડી થી કેળા ની ચિપ્સ કરી ગરમ તેલ માં મૂકો.
- 2
ગેસ ફાશ રાખવો અને જારા થી હલાવતા રહો બધી ચિપ્સ ઉપર આવી જશે પછી તેને કાઢી લો.
- 3
ગરમ ચિપ્સ મા મરી પાઉડર અને શિંધાલુ નમક નાખી રેડી કરો તો ટેસ્ટી ચિપ્સ બધા ને પસંદ આવે છે
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13264013








ટિપ્પણીઓ (4)