ચોકલેટ ફજ (chocolate fudge recipe in gujarati)

Nipa Parin Mehta
Nipa Parin Mehta @cook_25108481

#માઇઇબુક #પોસ્ટ ૨૪ હેલો ફ્રેન્ડ્સ ચોકલેટનું નામ આવે એટલે મોંમાં પાણી આવી જાય. એમાં હવે તો તહેવાર ચાલુ થવાના છે. એટલે ચોકલેટ મિઠાઈ ન હોય તો કેમ ચાલે. તો ચાલો આજે હું તમારી સાથે ચોકલેટ ફોજ રેસિપી લઈને આવી છું

ચોકલેટ ફજ (chocolate fudge recipe in gujarati)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#માઇઇબુક #પોસ્ટ ૨૪ હેલો ફ્રેન્ડ્સ ચોકલેટનું નામ આવે એટલે મોંમાં પાણી આવી જાય. એમાં હવે તો તહેવાર ચાલુ થવાના છે. એટલે ચોકલેટ મિઠાઈ ન હોય તો કેમ ચાલે. તો ચાલો આજે હું તમારી સાથે ચોકલેટ ફોજ રેસિપી લઈને આવી છું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 to 30 minute
4 સર્વિંગ્સ
  1. 4 ટેબલ સ્પૂનબટર
  2. 100 ગ્રામ dark choclate ચોપ
  3. 400 ગ્રામકન્ડેન્સ્ડ મિલ્ક
  4. ૧/૨ કપઅખરોટ
  5. 1 કપમાવો
  6. ગાર્નીશિંગ માટે
  7. ટુકડાકાજુ અને બદામ ના

રાંધવાની સૂચનાઓ

25 to 30 minute
  1. 1

    સૌપ્રથમ પેનમાં બટર નાખો. આ બટર melt થાય ત્યારબાદ ડાર્ક ચોકલેટ ઉમેરો. બરાબર મિશ્રણમિક્સ કરો. ત્યારબાદ તેની અંદર કન્ડિશન milk ઉમેરો. અને અખરોટના ટુકડા ઉમેરો.

  2. 2

    આ મિશ્રણને બરાબર હલાવો. તેની અંદર માવો ઉમેરો. હવે આ મિશ્રણ પેન છોડવા લાગે ત્યારે તેને ગ્રીસ કરેલી થાળી માં કાઢી લો. અને તેના ઉપર કાજુ અને બદામ ના ટુકડા ઉમેરો. અને તેને ફ્રીઝમાં સેટ કરવા રાખી દો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nipa Parin Mehta
Nipa Parin Mehta @cook_25108481
પર

ટિપ્પણીઓ

Similar Recipes