સેવ(sev recipe in Gujarati)
#સૂપરશેફ4
# પોસ્ટ 12
રાંધવાની સૂચનાઓ
- 1
ચણાના લોટ ની સ્પેસયલ ઉસળ ની સેવ બનાવવા માટે એક તપેલીમાં પાણી લો પછી તેની અંદર મીઠું હળદર તેલ નાખી પછી ચણા નો લોટ નાખો પછી બરાબર હલાવી ચણા નો લોટ રેડી કરો
- 2
પછી સેવ પાડવા નો સંચો લો પછી તેની અંદર તેલ લગાવી તેની અંદર સેવ નો લોટ રેડી કરો છે તે નાખો
- 3
એક કડાઇ મા તેલ મૂકી સંચા થી સેવ પાડો ધીમા તાપે તળીલો તૈયાર છે ચણાના લોટ ની સ્પેસયલ ઉસળ ની સેવ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
તીખી સેવ (sev recipe in Gujarati)
#goldenapron3#વીક૨૨નમકીન#માઇઈબુક૧#પોસ્ટ:૮#વિલમીલ૧પોસ્ટ:૫ Juliben Dave -
-
-
-
-
-
-
પાલક ફુદીના સેવ (Palak Pudina Sev Recipe In Gujarati)
#કૂકબુક#દિવાળી સ્પેશ્યલ#પોસ્ટ 3 Vaishali Prajapati -
-
-
-
-
-
સેવ (Sev Recipe In Gujarati)
#DIWALI2021#FestivalTime#CookpadGujrati#CookpadIndia#Post2 Komal Vasani -
-
-
-
-
-
-
-
-
-
-
-
સેવ (Sev Recipe In Gujarati)
સેવ એક એવી રેસીપી છે ખાવા માં સ્વદિષ્ટ સાથે સાથે બીજી વસ્તુઓ માં મિક્સ કરી ને ખાઈ શકીયે. Harsha Gohil -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13298854
ટિપ્પણીઓ