સેવ (Sev Recipe in Gujarati)

Jayshree Chauhan
Jayshree Chauhan @cook_25899556

દિવાળી સ્પેશ્યલ સેવ
#કૂકબુક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦/૨૫ મિનિટ
૪ લોકો
  1. વાટકો ચણાનો લોટ
  2. ૧/૨હળદર
  3. ૧/૨હિંગ
  4. ૧ ચમચીતેલ નું મોવણ
  5. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

૨૦/૨૫ મિનિટ
  1. 1

    કાથરોટ માં ચણાનો લોટ લઇ તેમાં મીઠું, હળદર, હિંગ, તેલનું મોણ ઉમેરી અને લોટ બાંધી ખૂબ મસળવો હાથ માં ન ચોંટે ત્યાં સુધી તેલ વાળો હાથ કરી મસળવો.

  2. 2

    એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો સંચા તેલ ચોપડી લોટ નો લુવો મૂકી અને ગરમ તેલમાં સેવ પાડવી અને થોડી જ વારમાં ફેરવી લેવી આમ બધી સેવ તૈયાર કરવી.આ થઈ ગય સેવ તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jayshree Chauhan
Jayshree Chauhan @cook_25899556
પર

Similar Recipes