સેવ (Sev Recipe in Gujarati)

ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada

#RC1
રેઇનબો ચેલેન્જ
પીળી રેસિપી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
બે વ્યક્તિ
  1. 250 ગ્રામ ચણાનો લોટ
  2. 1 ચમચીમીઠું
  3. ચપટીહળદર
  4. 1 ચમચીમોણ માટે તેલ
  5. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    ચણાના લોટમાં મીઠું હળદર અને તેલ નાખી રોટલી કરતા થોડો કઠણ લોટ બાંધો

  2. 2

    લોટને દસ મિનિટ રેસ્ટ આપો પછી સેવ પાડવાના સંચામાં એકદમ ઝીણી જાળી મૂકી લોટ ભરી લેવો

  3. 3

    તેલ ગરમ કરવા મુકો અને ગરમ થાય એટલે મીડીયમ તાપે સેવ પાડી તળી લેવી

  4. 4

    નાયલોન સેવ તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada
પર

ટિપ્પણીઓ

Similar Recipes