ઘઉં ની કરારી(ghau ni karari recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક મોટા વાટકા માં લોટ લઈ તેમાં ઘી, બટર,તેલ મીઠું નાખી કડક લોટ બાંધી લેવો.૧૦ મિનિટ rest આપી લુવા પાડવા
- 2
લુવા હાથ થી પ્રેસ કરી ચાકુ થી કાપા કરવા.અને તળી લેવા.એકદમ ફરસા બને છે.સાતમ માટે એકદમ બેસ્ટ વાનગી છે.ગમે ત્યારે ખાઈ શકાય છે.ચા,દહીં જોડે એકદમ મસ્ત લાગે છે. એમનેમ પણ બોવ મજા આવે ખાવાની.
- 3
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મીની કરારી રોટી (Mini Karari Roti recipe in Gujarati)
#રોટીસ#પોસ્ટ3ડાલગોના કોફી અને પાણી પુરી ની પુરી પછી આ કરારી રોટી ખૂબ જ ટ્રેન્ડ માં છે તો મેં પણ બનાવી જ લીધી. હેવમોર રેસ્ટોરન્ટ થી પ્રખ્યાત એવી આ કરારી રોટી નામ પ્રમાણે કરારી તો છે જ સાથે સાથે સ્વાદિષ્ટ પણ છે. મેં એકલી મેંદા ની નહીં બનાવતા થોડો ઘઉં નો લોટ પણ ઉમેર્યો છે. Deepa Rupani -
કરારી રોટી (Karari Roti Recipe in Gujarati)
#AM4 આ રોટી એકદમ કિસ્પી બને છે..સાથે ફુદિના ની ચટણી સર્વ કરવામાં આવે છે Suchita Kamdar -
-
કાળા ઘઉં ની રોટી(black ghau ni roti recipe in Gujarati)
આ ઘઉં નાં રંગ કાળો હોય છે.કાળા ઘઉં માં ગ્લુટોન નું પ્રમાણ ઓછું હોવાંથી અનેક રોગો સામે રક્ષણ આપે છે.તેમાં ફાયબર, પ્રોટીન, મેગ્નેશિયમ, કાબ્સૅ જેવાં મહત્વપૂર્ણ પોષક તત્ત્વો હોય છે.કાળા ઘઉં નો ઉપયોગ દરેક સિઝન માં કરી શકો છો.જે ફીટ અને હેલ્ધી રાખે છે. Bina Mithani -
-
-
-
-
-
-
મીઠા થેપલા (મીઠી પૂરી)(mithi puri recipe in gujarati)
#સાતમશિતળા સાતમ ની સ્પેશિયલ વાનગી. Anupa Prajapati -
-
-
-
-
-
-
ઘઉં ના લોટ ની પૂરી
#ઇબૂક #day20 પૂરી ઘણા બધા લોટ થી બને છે અહી ઘઉં મા લોટ ની પૂરી બનાવીશું. Varsha Karia I M Crazy About Cooking -
કરારી રોટી (Karari Roti recipe in gujarati)
#રોટીસઆ રોટી બિલકુલ રેસ્ટોરન્ટ જેવી જ લાગે છે Geeta Godhiwala -
#ઓટસ અને ઘઉં ની કૂકીસ #(oats and ghau cookies recipe in Gujarati)
ફર્સ્ટ ટાઈમ ઓટસ મિક્સ કરી ને કૂકીસ બનાવી Chetsi Solanki -
-
-
-
કરારી રુમાલી રોટી (Karari Rumali Roti Recipe In Gujarati)
#AM4 રેસ્ટોરન્ટમાં જઈએ ત્યારે આપણે સ્ટાર્ટર માં કરારી રુમાલી રોટી મંગાવતા હોઈએ છીએ. આ રોટી એકદમ ક્રિસ્પી હોય છે જેથી તેને ખાવાની ખૂબ મજા આવે છે. નાના-મોટા સૌને આ રોટી ખૂબ પસંદ હોય છે. આ રોટીમાં ચટપટો જે મસાલો ઉમેરીને આપવામાં આવે છે તેનો સ્વાદ તો ખુબ સારી લિજજત આપે છે. તો ચાલો જોઈએ રેસ્ટોરન્ટ સ્ટાઇલ આ કરારી રૂમાલી રોટી ઘરે કઈ રીતે બને છે. Asmita Rupani -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13341982
ટિપ્પણીઓ