મેંદા ની પૂરી (Maida Ni Puri Recipe In Gujarati)

Aarti Vithlani
Aarti Vithlani @aarti20
Vadodara
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 સર્વિંગ્સ
  1. ૫૦૦ ગ્રામ મેંદો
  2. ૨ ચમચીમરી પાઉડર
  3. તળવા માટે તેલ
  4. મીઠું સ્વાદાનુસાર
  5. લોટ બાંધવા માટે પાણી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મેંદો લેવો તેમાં મરી પાઉડર મીઠું અને ચાર ચમચી મોણ નાખી લોટ બાંધવો.પછી તેમાં નાની પૂરી બનાવી.પછી તેને તેલ માં નાખી તડવી. તડાઇ ગયા પછી તેને ઠંડી થાય બાદ ચા જોડે પીરસવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Aarti Vithlani
Aarti Vithlani @aarti20
પર
Vadodara

Similar Recipes