જાલ મુરી(jaalmuri recipe in gujarati)

Bansi Chotaliya Chavda
Bansi Chotaliya Chavda @Bansicook_24196934
Ahmedabad

આપણ ને બધા ને મમરા તો બહુ ભાવતા જ હોય છે.બસ તો pchhi જાલ મુરી મમરા થી જ બનતી ચટ પટી ભેળ જ છે.જેને સાંજે નાની નાની ભૂખ લાગે એના માટે તો બેસ્ટ ઓપ્શન છે.કોલકતા માં બહુ જ પ્રખ્યાત છે jalmuri.#ઈસ્ટ#cookpadindia#cookpadgujrati

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
4 thi 5 વ્યક્તિ માટે
  1. ૩૦૦ ગ્રામ મમરા
  2. ૧/૨ કપઝીણી સમારેલી ડુંગળી
  3. ૧/૨ કપઝીણા સમારેલા ટામેટા
  4. ૧/૨ કપબાફેલા બટેટા ના ઝીણા ટુકડા
  5. ૨ નંગલીલા મરચા ઝીણા સમારેલા
  6. ૨ ચમચીકોથમીર ઝીણી સમારેલી
  7. ૧/૨ કપસિંગદાણા તળેલા
  8. ૧ નંગલીંબુ નો રસ+ જરૂર મુજબ
  9. ૧ ચમચીચાટ મસાલો
  10. ૧ ચમચીશેકેલું જીરૂ પાઉડર
  11. ૧/૨ ચમચીલાલ મરચું પાઉડર
  12. ૧/૪ ચમચીસંચળ
  13. ૨થી ૩ ચમચી સરસિયું તેલ અથવા તો ખાટા અથાણાં નું તેલ
  14. નમક જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌથી પહેલા એક બાઉલ માં ઝીણા સમારેલા ટામેટા ડુંગળી, બટેટા, મરચા, કોથમીર લો તેમાં સરસિયું તેલ અથવા ખાટા અથાણાં નુંતેલ નાખો.pchhi તેમાં ચાટ મસાલો,લાલ મરચું પાઉડર,સંચળ,સેકેલ જીરું પાઉડર,અને લીંબુ નો રસ મિક્સ કરો.હવે તેમાં તળેલા સિંગદાણા અને સેવ મિક્સ કરો છેલ્લે જરૂર મુજબ નમક અને મમરા ઉમેરી બરાબર મિક્સ કરી તરત જ પીરસો.તૈયાર છે ચટ પટી જાલમુરી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bansi Chotaliya Chavda
Bansi Chotaliya Chavda @Bansicook_24196934
પર
Ahmedabad

Similar Recipes