સેવ(sev recipe in gujarati)

Anupa Prajapati
Anupa Prajapati @annu_8623

સેવ(sev recipe in gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
  1. ૧ મોટો વાટકોચણા નો લોટ
  2. ચમચિ હળદર પાઉડર
  3. ચમચ તેલ મોણ માટે
  4. મીઠું સ્વાદાનુસાર
  5. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    એક વાસણ મા લોટ ચાળી તેમાં હળદર તેલ,મીઠું સ્વાદાનુસાર નાખવું.અને midiyam લોટ બાંધવો.૧૦ મિનિટ rest આપી સેવ ના સંચા માં તેલ લગાવી ભારવો.

  2. 2

    તેલ ગરમ મૂકી તેમાં સેવ પાડવી.મમરા માં આ સેવ બોવ j mast lage che.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Anupa Prajapati
Anupa Prajapati @annu_8623
પર

ટિપ્પણીઓ

Similar Recipes