ચૂરમાં ના લાડુ(churma na ladu recipe in gujarati)

Anupa Prajapati
Anupa Prajapati @annu_8623

#GC

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

60 minit
  1. ૧ મોટો વાટકોઘઉં નો જાડો લોટ
  2. ૨૦૦ ગ્રામ ગોળ
  3. ૧/૨ચમચ જાયફળ પાઉડર
  4. વાટકી. ઘી
  5. બદામ જરૂર મુજબ
  6. તેલ તળવા માટે, મોણ માટે

રાંધવાની સૂચનાઓ

60 minit
  1. 1

    એક વાસણ મા લોટ લઈ તેમાં તેલ નું મોણ નાખી કઠણ લોટ બાંધવો.તેના પિડ્યા વળવા.

  2. 2

    એ પિંડ્યા તેલ મૂકી ધીમા તાપે તળી લેવા.

  3. 3

    થોડા ઠંડા કરી મિક્સર માં ભૂકો કરી લેવો.

  4. 4

    એક વાસણ માં ઘી ગોળ મૂકી પાઈ બનાવવી. Babls આવે એટલે ગેસ બંધ કરવો.

  5. 5

    પાઈ માં પિંડયા નો પાઉડર નાખી સરખું મિક્સ કરવું.અને તેના લાડુ વાળી લેવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Anupa Prajapati
Anupa Prajapati @annu_8623
પર

Similar Recipes