ધુસ્કા (dhuska recipe in Gujarati)

Mosmi Desai @mosmi_desai12
આ રેસેપી ઝારખંડની ખુબ ફેમસ છે.ખુબ જ સરસ લાગે છે.તમે પણ જરૂર ટા્ય કરજો.
#ઈસ્ટ
ધુસ્કા (dhuska recipe in Gujarati)
આ રેસેપી ઝારખંડની ખુબ ફેમસ છે.ખુબ જ સરસ લાગે છે.તમે પણ જરૂર ટા્ય કરજો.
#ઈસ્ટ
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા અને બંને દાળને ૨-૩ પાણી થી ધોયને ૩-૪ કલાક પલાળી રાખો.
- 2
૩ કલાક પછી મિક્ષચરમા મરચા આદુ નાંખી ક્શ કરી લો.એકદમ ઝીણુ ક્શ કરવુ.અને ૨-૩ કલાક માટે આથો લાવવા માટે મુકી રાખવુ.આથો લાવવા માટે જેટલો વઘારે સમય આપશો એટલા ઘુસ્કા ખુબ સરસ બનશે.
- 3
આથો આવી જાય એટલે બધા મસાલા નાંખી બરાબર મિક્ષ કરી લેવુ.કોથમીર પણ નાંખી શકાય.
- 4
તેલ ગરમ થાય એટલે ચમચા થી બેટર મુકવુ.પૂરી ની જેમ તરત ફુલશે.આ ધુસ્કાને લાલ ચણા કે રસાવાળા બટાકા ના શાક સાથે સવઁ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ધુસ્કા (dhuska recipe in Gujarati)
#ઈસ્ટ ધુસ્કા ઝારખંડનુ પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે તે ચોખા ચણાની દાળ અને અડદની દાળમાંથી બનાવવામાં આવે છે Nisha -
ધુસ્કા (Dhuska)
#ઈસ્ટઝારખંડ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે.. સ્વાદિષ્ટ ઘુસ્કા.ચોખા,અડદ દાળ અને ચણા દાળ માં થી બનાવેલ સ્વાદિષ્ટ ચટપટી પાનકેક વાનગી છે.ચટણી અથવા આલુ ઝોલ અથવા ધુન્ગી સાથે પીરસવા આવે છે. Jasmin Motta _ #BeingMotta -
ધુસ્કા(dhuska recipe in gujarati)
#ઈસ્ટ#વીક૧ધુસ્કા એ ઝારખંડ નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે જે દાળ અને ચોખા ની મદદથી બનાવવામાં આવે છે ત્યાંના લોકો બટેટા ટમેટાનુ શાક અથવા લીલી ચટણી સાથે ખાઈ છે બનાવવામાં ઇઝી અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે Sonal Shah -
ધુસ્કા(Dhuska recipe in Gujarati)
#ઈસ્ટ આજે મેં ઝારખંડ ની ફેમસ વાનગી ધુસ્કા બનાવી છે. જે બટાકા ટામેટાં ના રસાવાળા શાક સાથે અથવા લીલી ચટણી સાથે પીરસવા માં આવે છે. ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે. મે સાથે લિલાં મોળા મરચાં પણ સર્વ કર્યા છે. Mitu Makwana (Falguni) -
ધુસ્કા
#goldenapron2#Bihar/jharkhandધુસ્કા એ ઝારખંડ રાજ્યમાં ખવાતી ડીશ છે.ઝારખંડ રાજ્ય નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે.બટાકાની રસવાળુ શાક અને તળેલા મરચા સાથે પીરસવામાં આવે છે અને ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
ધુસ્કા (Dhuska recipe in Gujarati)
#ઈસ્ટઝારખંડનાં ફેમસ ધુસ્કા...ધૂસ્કા, ધુસ્કા કે પછી દુષ્કા એ એક ઝારખંડ ( Jharkhand) નો ખુબ જ લોકપ્રિય તળેલો નાસ્તો છે. ધુસ્કા ઝારખંડ નું ફેમસ બધે જ મળતું સ્ટ્રીટ ફુડ છે. ધૂસ્કા ને ચોખા, ચણાની દાળ અને અડદની દાળ નો ઉપયોગ કરી ને બનાવવા માં આવે છે. તેને બટાકા નાં શાક કે ચટણી કે મરચાં સાથે પીરસવામાં આવે છે.ધુસ્કા મોટે ભાગે બજારના નાના સ્ટોલ્સમાં તળી ને બનાવવામાં આવે છે જ્યાં લોકો તેનો નાસ્તા તરીકે આનંદ લે છે.આજે મેં આ ઝારખંડ નો ખુબ જ ફેમસ નાસ્તો ધુસ્કા પહેલી વાર બનાવ્યો. બહુ જ સરસ બન્યા હતાં. બધાં જ સરસ ફુલ્યાં હતાં. મેં એને બટાકા નાં શાક અને આથેલાં મરચાં જોડે પીરસ્યાં હતાં. ઘરમાં બધાને ખુબ જ ભાવ્યાં. ઘરમાં જ હોય તેવાં ખુબ જ ઓછા સામાનમાં થી ધુસ્કા બની જતાં હોય છે, અને આલુ ની સબ્જી જોડે ગરમ ગરમ ખુબજ સરસ લાગે છે. હવે એક નાસ્તાની નવી વેરાયટી નો અમારા લિસ્ટ માં ઉમેરો થયો!તમે જો, કોઈ પણ વાર આ ધુસ્કા ના ખાધા હોય તો, તમારે એ ખાવા માટે છેક ત્યાં જવાની જરુર નથી. તમે એ મારી રેસપી થી ઘરે બનાવો અને તેનો આનંદ લઈ શકો છો. જરુર થી બનાવજો, અને જણાવજો કે તમને એ કેવાં લાગ્યાં??#ઇન્ડિયનક્યુઈઝીનચેમ્પિયન_ઈસ્ટ#cookpad#cookpadgujarati#cookpadindia#માઇઇબુક Suchi Shah -
-
ધુગની (dhugni recipe in Gujarati)
બિહાર ની ખુબ જ ફેમસ લાલ ચણાની રેસેપી છે.ખાવામા ખુબ જ ટેસ્ટી લાગે છે.#ઈસ્ટ Mosmi Desai -
ધૂસ્કા ની સબ્જી(dhuska ni sabji recipe in gujarati)
#ઈસ્ટઝારખંડની સ્પેશ્યલ બ્રેકફાસ્ટ રેસીપી છે. ગરમ ગરમ ખાવામાં ખૂબ જ મજા આવે છે. થોડા ધુસ્કા બચ્ચા હતા મેં તેના પીસ કરી ને તેલ રાઈ અને લીમડા થી વઘાર કર્યો તો એક નવી સ્વાદિષ્ટ બીજી રેસીપી તૈયાર થઈ ગઈ. Nirali Dudhat -
ધુસકા(dhuska recipe in gujarati)
આને ઝારખંડ નું રોડ સાઈડ ફૂડ કહેવાય છે મેં આમાં થોડુંક મારો ટચ પણ આપ્યો છે એને જૈન તરીકે બનાવવાનો પ્રયત્ન કર્યો છે એની સાથે બધા આલુની સબ્જી ખાતા હોય છે પણ જૈનોમાં તો આવું ખવાતું નથી તમે એને ટોમેટો કેચપ સાથે ટ્રાય કર્યું છે#ઈસ્ટ Khushboo Vora -
સત્તુ પરાઠા(sattu na parotha recipe in gujarati)
#ઈસ્ટ આ પરાઠા બિહાર ના ખૂબ જ ફેમસ છે. ખુબ જ સરસ અને ટેસ્ટી લાગે છે. Ila Naik -
પાલક ખીચડી (Palak Khichdi Recipe In Gujarati)
રાત્રે ડિનરમાં હળવું ખાવાની ઈચ્છા થાય ત્યારે ખીચડી જ યાદ આવે. પાલક પણ ખૂબ પૌષ્ટિક હોવાથી આ કોમ્બિનેશન ખૂબ સરસ છે. Dr. Pushpa Dixit -
-
-
-
પાલક ખીચડી (Palak Khichdi Recipe In Gujarati)
#CB10છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ Week 10રાત્રે ડિનરમાં હળવું ખાવાની ઈચ્છા થાય ત્યારે ખીચડી જ યાદ આવે. પાલક પણ ખૂબ પૌષ્ટિક હોવાથી આ કોમ્બિનેશન ખૂબ સરસ છે. શિયાળામાં પાલક ખૂબ સરસ મળે અને ઘણા health benefits પણ ખરા. Dr. Pushpa Dixit -
મસાલા ઢોસા(masala dosa recipe in gujarati)
#સાઉથ ઢોસા ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તો તમે પણ ટ્રાય કરજો Kala Ramoliya -
ધુસ્કા (Dhuska Recipe In Gujarati)
#ઈસ્ટધુસ્કા ઝારખંડ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે.આ ધૂસકા ને આલુ ઝોલ અથવા લીલી ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. ધૂસ્કા એક સ્વાદિષ્ટ વાનગી છે. મિત્રો તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો. આ વાનગીમાં દાળ અને ચોખા નો ઉપયોગ કરવામાં આવે છે. Parul Patel -
રજવાડી ખીચડી(Rajawadi Khichdi Recipe in Gujarati)
#GA4 #WEEK7 #khichdiદેખાવ મા ખુબ જ સામાન્ય દેખાતી આ ખીચડી ખુબ ઓછા મસાલા અને લગભગ બઘાજ શાકભાજી થી બનાવેલ છે છતાં ખુબ જ હેલ્ધી અને સ્વાદ મા ખુબ જ સ્વાદિષ્ટ છે.દહીં સાથે ચોક્કસ બનાવી ને ટા્ય કરજો. Mosmi Desai -
દાલવડા (Dalvada recipe in gujarati)
#RC4green color recipe#cookpadindia#cookpadgujaratiઆજે મેં મગની ફોતરાવાળી દાળ નો ઉપયોગ કરીને દાળ વડા બનાવ્યા છે જે ખૂબ જ સરસ બન્યા છે. તમે પણ આ રેસિપી જરૂર છે ટ્રાય કરજો. Unnati Desai -
વડા સંભાર(Vada Sambhar Recipe in Gujarati)
#WDઆ રેસેપી કુકપેડ ના બઘા જ ફે્ંન્ડ્સ ને ડેડિકેટ કરી છું.આ વડા બહુ જલ્દી બની જાય છે.તેને સવારે નાસ્તા કે રાતે ડિનર માં પણ લઇ શકાય. Kinjalkeyurshah -
-
-
મકાઈ નો લીલો ચેવડો (Makai Lilo Chevdo Recipe In Gujarati)
મધ્ય પ્રદેશની વાનગી.. ખૂબ સરસ લાગે છે જરૂર થી ટ્રાય કરશો.ભુટ્ટે કા કીસ (મકાઈનો લીલો ચેવડો) Dr. Pushpa Dixit -
ફરાળી ઇદડા(farali idada recipe in gujarati)
આજે શ્રાવણ માસ ના સોમવારે મેં ફરાળી ઇદડા બનાવ્યાં છે.બહું જ easy છે.તમે પણ 1 વાંર જરૂર થી ટ્રાય કરજો .પોસ્ટ 1 megha vasani -
મિક્સ દાલ વડા (Mix Dal Vada Recipe In Gujarati)
#DRદાલવડા બધા ને બહુ ભાવે.. ખાસ વરસાદ ની સીઝન માં તો અવારનવાર ડિમાન્ડ આવે. ઘણી વાર મગની દાળ નાં તો કોઈ વાર અડદની દાળ નાં વડા બનાવું. આજે મેં મગની બંને દાળ મિક્સ કરી ને વડા બનાવ્યા છે. જે ગરમાગરમ ચા સાથે સવારે અધવા સાંજે નાસ્તા માં ખૂબ જ સરસ લાગે છે. Dr. Pushpa Dixit -
વેજ હૈદરાબાદી (Veg Haidrabadi Recipe In Gujarati)
#સાઉથ આ હૈદરાબાદ ની ફેમસ સબ્જી છે.મેં બનાવી છે ખુબ જ સરસ અને ટેસ્ટી લાગે છે તમે પણ ટાય કરજો. Ila Naik -
-
પનીર ચીલા (Paneer Chila Recipe in Gujarati)
ચણાના લોટ માંથી તો ચીલા બનાવું પણ આજે innovation કર્યું. મગ દાળ અને ચણા દાળ માંથી હેલ્ધી ચીલા બનાવ્યા છે. પનીર, કેપ્સીકમ અને ડુંગળી અંદર મૂકીને.. ખૂબ જ ટેસ્ટી બન્યા છે. Dr. Pushpa Dixit -
નમકીન કાજુ(Namkin Kaju Recipe in Gujarati)
#કૂકબુકઆજે મે મેંદા ના લોટ ના મસાલા કાજુ બનાવ્યા છે જે એકદમ ક્રિસપી અને બજાર જેવો જ ટેસ્ટ લાગે છે,દિવાળી પર આ નાસ્તો ખુબ જ સરસ લાગે છે છોકરાઓ ને પણ ખુબ ભાવે એવા ચટપટા છે,તમે પણ 1 વાર જરુર ટ્રાય કરજો. Arpi Joshi Rawal
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13359856
ટિપ્પણીઓ (6)