રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખાને પાણીમાં ૫ થી ૬ કલાક પલાળી રાખવા તેમજ અડદની દાળ અને ચણાની દાળને પણ પાંચથી છ કલાક પલાળી રાખવી મરચા અને આદુ ને પણ મોટા સમારીને તૈયાર રાખવા ત્યારબાદ દાળ અને ચોખાને પાણી નિતારી એકદમ કોરા કરી લેવા સૌપ્રથમ ચોખાને મિક્સર જારમાં લઈ થોડું પાણી નાખી ક્રશ કરી ખીરું બનાવી લેવું
- 2
ત્યારબાદ બન્ને દાળને એકસાથે મિક્સર જારમાં લઈ તેમાં સમારેલા મરચાં અને આદુ ઉમેરી ક્રશ કરી તેનું પણ ખીરું તૈયાર કરી લેવું આદાળ ના ખીરાને ચોખાના ખીરા સાથે મિક્સ કરી લેવું તેમજ તેની ઉપર સમારેલી કોથમીર હળદર હિંગ તેમજ નમક નાખી સારી રીતે મિક્સ કરી લેવું મિક્સ કરી લેવું
- 3
ત્યારબાદ એક ચમચી જીરૂ લઇ તેને હાથથી મસળી ને આં ખીરાની ઉપર છાંટી ફરી પાછું હલાવી લેવું ત્યારબાદ એક કડાઈમાં તેલ લઈ ગેસ ઉપર ગરમ કરવા મૂકવું ત્યારબાદ આ ખિરા માંથી એક ચમચો ખીરું લઇ ગરમ તેલ માં મૂકી દેવું આ રીતે દરેક ધુસ્કા તળી લેવા
- 4
આ ધુસ્કા બરાબર ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળવા આ ધુસ્કા એકદમ ક્રિસ્પી બને છે આ વાનગી ટમેટો સોસ સાથે પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે
- 5
લો તૈયાર છે આપણા ઝારખંડ અને બિહારના ફેમસ ધુસ્કા..... જે બટેટાના રસાવાળા શાક સાથે પણ ખાઈ શકાય છે તેમજ ટમેટો સોસ અથવા ચટણી સાથે પણ ગરમ ગરમ સર્વ કરી શકાય છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ધુસ્કા (dhuska recipe in Gujarati)
#ઈસ્ટ ધુસ્કા ઝારખંડનુ પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે તે ચોખા ચણાની દાળ અને અડદની દાળમાંથી બનાવવામાં આવે છે Nisha -
ધુસ્કા(dhuska recipe in gujarati)
#ઈસ્ટ#વીક૧ધુસ્કા એ ઝારખંડ નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે જે દાળ અને ચોખા ની મદદથી બનાવવામાં આવે છે ત્યાંના લોકો બટેટા ટમેટાનુ શાક અથવા લીલી ચટણી સાથે ખાઈ છે બનાવવામાં ઇઝી અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે Sonal Shah -
ઢુશકા (Dhhuska recipe in Gujarati) (Jain)
#ST#Dhhuska#ઝારખંડ#street_food#deepfry#cookpadindia#cookpadgujrati ઢુશ્કા ઝારખંડ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે જે ચોખા ચણાની દાળ અને અડદની દાળમાંથી તૈયાર કરવામાં આવે છે આ વાનગીને ચટણી તથા રસાવાળા દેશી ચણા અને રસાવાળા શાક સાથે ત્યાં સર્વ કરવામાં આવે છે. Shweta Shah -
ધુસ્કા (Dhuska)
#ઈસ્ટઝારખંડ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે.. સ્વાદિષ્ટ ઘુસ્કા.ચોખા,અડદ દાળ અને ચણા દાળ માં થી બનાવેલ સ્વાદિષ્ટ ચટપટી પાનકેક વાનગી છે.ચટણી અથવા આલુ ઝોલ અથવા ધુન્ગી સાથે પીરસવા આવે છે. Jasmin Motta _ #BeingMotta -
મેથી ની પૂરી(methi ni puri recipe in gujarati)
મેં અહીં કસૂરી મેથીનો ઉપયોગ કરેલ છે તમે કસૂરી મેથી ની જગ્યાએ લીલી મેથી નો ઉપયોગ પણ કરી શકો છો Megha Bhupta -
ધુસ્કા
#goldenapron2#Bihar/jharkhandધુસ્કા એ ઝારખંડ રાજ્યમાં ખવાતી ડીશ છે.ઝારખંડ રાજ્ય નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે.બટાકાની રસવાળુ શાક અને તળેલા મરચા સાથે પીરસવામાં આવે છે અને ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
લીટી ચોખા(litti chokha recipe in Gujarati)
#માઇઇબુક#post26#આ વાનગી ઝારખંડ અને બિહારમાં પ્રખ્યાત છે. Harsha Ben Sureliya -
-
-
નમકીન બિસ્કીટ(namkin biscuit recipe in Gujarati)
#સુપરશેફ 2 વીક 2 ફ્લોસૅ લોટ પોસ્ટ 6 Pushpa Kapupara -
-
-
મિક્સ વેજ હાંડવો (Mix Veg Handvo Recipe in Gujarati)
મનપસંદ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક નાસ્તો Riddhi Dholakia -
-
ધુસકા (Dhusaka Recipe In Gujarati)
આ ડીસ ઝારખંડ ની મશહૂર છે. જેમ ગુજરાતના ખમણ ઢોકલા, મહારાષ્ટ્રના વડાપાવ,દિલ્હી ની ચાટ, તેમ ઝારખંડ ના ધુસકા જાણીતા છે. #ઈસ્ટ Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
-
દાલબાટી ચુરમા
અહીં આપણે બાટીને અપ્પમ પેન માં બનાવીશું તે સિવાય બાટી કુકરમાં પણ બની શકે છે Megha Bhupta -
-
મૈસુર મસાલા ઢોંસા (Maisur masala Dosa recipe in Gujarati) (Jain)
#TT3#Maisur_masala_Dosa#South_Indian#healthy#kachakela#CookpadIndia#COOKPADGUJRATI ડોસાએ દક્ષિણ ભારતની પરંપરાગત વાનગી છે જ્યાં જુદા જુદા પ્રદેશોમાં જુદા જુદા પ્રકારે નવસા બનતા હોય છે મૈસુર ઢોસા માં નવસા ઉપર એક ચટણી લગાવવામાં આવે છે અને પછી ભાજી મૂકીને તૈયાર કરવામાં આવે છે આ ભાજી આખા લાલ મરચાં ,ટામેટા ,ચણા ની દાળ અને અન્ય સુકા મસાલા થી તૈયાર કરવામાં આવે છે. Shweta Shah -
ધુસ્કા (Dhuska Recipe In Gujarati)
#ઈસ્ટધુસ્કા ઝારખંડ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે.આ ધૂસકા ને આલુ ઝોલ અથવા લીલી ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. ધૂસ્કા એક સ્વાદિષ્ટ વાનગી છે. મિત્રો તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો. આ વાનગીમાં દાળ અને ચોખા નો ઉપયોગ કરવામાં આવે છે. Parul Patel -
દૂધી ચણાની દાળનું શાક (Dudhi Chana dal Shak Recipe in Gujarati)
#GA4#Week 21#Bottle Ground.#post .3Recipe નો 176.દુધી સાથે ચણાની દાળ નું શાક ગુજરાતી સ્ટાઇલ ગળપણ અને ખટાશ વાળુ બહુ જ સરસ લાગે છે .ભાખરી અને પરાઠા સાથે તથા રોટલા સાથે અને સાથે મરચાં સાથે ખાવાની મજા આવી છે. મેં આજે દુધી ચણાની દાલ બનાવી છે. Jyoti Shah -
ઢોંસા(Dosa Recipe in Gujarati)
#GA4#Week3 સાઉથ ઇન્ડિયન ઢોસા પરંતુ ટેસ્ટ તો આપણો ગુજરાતીઓનો જ તો આની રેસીપી તમને ચોક્કસથી ગમશે. Chetna Jodhani -
છિલકા(chilka recipe in gujarati)
ઝારખંડ ફેમસ વાનગી છે સ્ટ્રીટ ફૂડ હોવાથી વધારે ખવાય છે.#ઈસ્ટ#માઇઇબુક Rajni Sanghavi -
-
મેંદુવડા(Menduvada Recipe in Gujarati)
#GA4 #Week9# fried આજે કાળી ચૌદસ હોવાથી અમારા ઘરમાં આજે વડા બને છે અને એટલે જ બધાને ભાવે એવા મેં આજે મેંદુ વડા તથા દાળ વડા બનાવ્યા છેJagruti Vishal
More Recipes
ટિપ્પણીઓ (4)