ધુસ્કા(dhuska recipe in gujarati)

Sonal Shah @Sonal_14
ધુસ્કા(dhuska recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દાળ અને ચોખાને સારી રીતે ધોઈ અને ચારથી પાંચ કલાક માટે પલાળી દેવા
- 2
૪-૫ કલાક પછી પલાળેલા દાળ અને ચોખાને એક મિક્સર જારમાં લઈ સ્મૂથ પેસ્ટ બનાવી લેવી લીલા મરચાં પણ સાથે જ ક્રશ કરી લેવા જરૂર મુજબ થોડું પાણી ઉમેરવું
- 3
તૈયાર થયેલ બેટર ની અંદર હળદર, મીઠું,હિંગ,જીરુ, કોથમીર નાખી સરખી રીતે ચલાવી લેવું પાંચેક મિનિટ માટે સરખું બીટ કરવું
- 4
એક પેનમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે દાળ ના બેટર ને ચમચાની મદદથી તેલમાં ધીમેથી પૂરી જેવા શેઇપમાં મૂકવું
- 5
ધુસ્કા તળાઇને ઉપર આવે એટલે તેને પલટાવી અને બીજી બાજુ ચડવા દેવું અને સાથે બીજું તળાવવા માટે મૂકવું ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળવા
- 6
ધુસ્કા તૈયાર છે તમે તેને બટેટા ની સબ્જી અથવા લીલી ચટણી સાથે સર્વ કરી શકો છો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ધુસ્કા (Dhuska)
#ઈસ્ટઝારખંડ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે.. સ્વાદિષ્ટ ઘુસ્કા.ચોખા,અડદ દાળ અને ચણા દાળ માં થી બનાવેલ સ્વાદિષ્ટ ચટપટી પાનકેક વાનગી છે.ચટણી અથવા આલુ ઝોલ અથવા ધુન્ગી સાથે પીરસવા આવે છે. Jasmin Motta _ #BeingMotta -
ધુસ્કા (dhuska recipe in Gujarati)
#ઈસ્ટ ધુસ્કા ઝારખંડનુ પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે તે ચોખા ચણાની દાળ અને અડદની દાળમાંથી બનાવવામાં આવે છે Nisha -
ધુસ્કા (Dhuska Recipe In Gujarati)
#ઈસ્ટધુસ્કા ઝારખંડ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે.આ ધૂસકા ને આલુ ઝોલ અથવા લીલી ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. ધૂસ્કા એક સ્વાદિષ્ટ વાનગી છે. મિત્રો તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો. આ વાનગીમાં દાળ અને ચોખા નો ઉપયોગ કરવામાં આવે છે. Parul Patel -
ધુસ્કા(Dhuska recipe in Gujarati)
#ઈસ્ટ આજે મેં ઝારખંડ ની ફેમસ વાનગી ધુસ્કા બનાવી છે. જે બટાકા ટામેટાં ના રસાવાળા શાક સાથે અથવા લીલી ચટણી સાથે પીરસવા માં આવે છે. ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે. મે સાથે લિલાં મોળા મરચાં પણ સર્વ કર્યા છે. Mitu Makwana (Falguni) -
ધુસ્કા (Dhuska recipe in Gujarati)
#ઈસ્ટઝારખંડનાં ફેમસ ધુસ્કા...ધૂસ્કા, ધુસ્કા કે પછી દુષ્કા એ એક ઝારખંડ ( Jharkhand) નો ખુબ જ લોકપ્રિય તળેલો નાસ્તો છે. ધુસ્કા ઝારખંડ નું ફેમસ બધે જ મળતું સ્ટ્રીટ ફુડ છે. ધૂસ્કા ને ચોખા, ચણાની દાળ અને અડદની દાળ નો ઉપયોગ કરી ને બનાવવા માં આવે છે. તેને બટાકા નાં શાક કે ચટણી કે મરચાં સાથે પીરસવામાં આવે છે.ધુસ્કા મોટે ભાગે બજારના નાના સ્ટોલ્સમાં તળી ને બનાવવામાં આવે છે જ્યાં લોકો તેનો નાસ્તા તરીકે આનંદ લે છે.આજે મેં આ ઝારખંડ નો ખુબ જ ફેમસ નાસ્તો ધુસ્કા પહેલી વાર બનાવ્યો. બહુ જ સરસ બન્યા હતાં. બધાં જ સરસ ફુલ્યાં હતાં. મેં એને બટાકા નાં શાક અને આથેલાં મરચાં જોડે પીરસ્યાં હતાં. ઘરમાં બધાને ખુબ જ ભાવ્યાં. ઘરમાં જ હોય તેવાં ખુબ જ ઓછા સામાનમાં થી ધુસ્કા બની જતાં હોય છે, અને આલુ ની સબ્જી જોડે ગરમ ગરમ ખુબજ સરસ લાગે છે. હવે એક નાસ્તાની નવી વેરાયટી નો અમારા લિસ્ટ માં ઉમેરો થયો!તમે જો, કોઈ પણ વાર આ ધુસ્કા ના ખાધા હોય તો, તમારે એ ખાવા માટે છેક ત્યાં જવાની જરુર નથી. તમે એ મારી રેસપી થી ઘરે બનાવો અને તેનો આનંદ લઈ શકો છો. જરુર થી બનાવજો, અને જણાવજો કે તમને એ કેવાં લાગ્યાં??#ઇન્ડિયનક્યુઈઝીનચેમ્પિયન_ઈસ્ટ#cookpad#cookpadgujarati#cookpadindia#માઇઇબુક Suchi Shah -
છિલકા(chilka recipe in gujarati)
ઝારખંડ ફેમસ વાનગી છે સ્ટ્રીટ ફૂડ હોવાથી વધારે ખવાય છે.#ઈસ્ટ#માઇઇબુક Rajni Sanghavi -
-
-
ધુસ્કા
#goldenapron2#Bihar/jharkhandધુસ્કા એ ઝારખંડ રાજ્યમાં ખવાતી ડીશ છે.ઝારખંડ રાજ્ય નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે.બટાકાની રસવાળુ શાક અને તળેલા મરચા સાથે પીરસવામાં આવે છે અને ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
ધુસ્કા (dhuska recipe in Gujarati)
આ રેસેપી ઝારખંડની ખુબ ફેમસ છે.ખુબ જ સરસ લાગે છે.તમે પણ જરૂર ટા્ય કરજો.#ઈસ્ટ Mosmi Desai -
ઢુશકા (Dhhuska recipe in Gujarati) (Jain)
#ST#Dhhuska#ઝારખંડ#street_food#deepfry#cookpadindia#cookpadgujrati ઢુશ્કા ઝારખંડ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે જે ચોખા ચણાની દાળ અને અડદની દાળમાંથી તૈયાર કરવામાં આવે છે આ વાનગીને ચટણી તથા રસાવાળા દેશી ચણા અને રસાવાળા શાક સાથે ત્યાં સર્વ કરવામાં આવે છે. Shweta Shah -
ઢુસકા અને દેશી ચણા-કાચા કેળા ની તરીવાળુ શાક(dhuska and chana saak recipe in gujarati)
#સુપરશેફ4#ઢુસકા#ઝારખંડ#Street_food#ચણા#CookpadIndia#COOKPADGUJRATI મિત્રો અહી મેં ચોખા, ચણા ની દાળ અને અડદની દાળ નો ઉપયોગ કરી ને ઝારખંડ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ ઢુસકા બનાવ્યું છે. અને તેની સાથે ત્યાં નાં પ્રખ્યાત તરીવાળા દેશી ચણા ને મારી રીતે સંપૂર્ણ જૈન વાનગી નું સ્વરૂપ આપ્યું છે. Shweta Shah -
ધુસકા (Dhuska recipe in Gujarati)
ધુસકા એ ઝારખંડનો ખૂબ જ લોકપ્રિય નાસ્તો છે. દાળ અને ચોખા માંથી બનાવવામાં આવતી આ વાનગી પૂરી અને વડાનું કોમ્બિનેશન જેવું લાગે છે. ધુસકા ને બટાકા ટામેટાના રસાવાળા શાક સાથે પીરસવામાં આવે છે. અથાણા અને ચટણી સાથે પણ એની મજા લઈ શકાય. આ એક ખૂબ જ સ્વાદિષ્ટ અને જરૂરથી ટ્રાય કરવા જેવી રેસીપી છે.#ઈસ્ટ#પોસ્ટ5 spicequeen -
ઈડલી તડકા(idli tadka recipe in Gujarati)
ઈડલી ચોખા અને દાળના મિશ્રણથી બને છે ઈડલી એક સાઉથ ઈન્ડિયન ડિશ છે અને ઈડલી ને વરાળથી બાફીને બનાવવામાં આવે છે તે ખાવામાં પણ હેલ્ધી છે#સુપરશેફ૩#માઇઇબુક#પોસ્ટ૨૪ Sonal Shah -
-
ધૂસકા (dhuaka recipe in gujarati)
#ઈસ્ટ#ઝારખંડઘુસ્કો એ ઝારખંડ નુ ફેમસ સ્ટી્ટ ફૂડ છે,ઘુસ્કો ચટણી કે બટાકા ના રસાવાળા શાક સાથે લઇ શકાય છે. Tejal Hitesh Gandhi -
દાળ ના વડા(Dal vada recipe in Gujarati)
#trend#Week1 હાઇ પ્રોટીન આહાર માં 4 દાળ નો સમાવેશ કરવામાં આવે છે બધાં ના ઘરે રોજ સ્વાદિષ્ટ અને પોષક અલગ અલગ દાળ બનાવવામાં આવે છે જે પ્રોટીનથી સમૃદ્ધ છે. આ પ્રોટીનથી ભરપૂર મિશ્રત દાળ ના મેં આજે *દાળવડા* બનાવ્યા છે આ દાળ વડા મિશ્રિત ચાર પ્રકારની દાળથી બનાવવામાં આવે છે. Sonal Shah -
-
મેંદુ વડા(menduvada recipe in Gujarati)
મેંદુ વડા એ સાઉથ ઈન્ડિયન ડિશ છે જે અડદની દાળમાંથી બનાવવામાં આવે છે તે રાઉન્ડ શેપમાં વચ્ચે છિદ્ર વાળા હોય છે તેને રસમ, સંભાર કે પછી નાળિયેરની ચટણી સાથે પીરસવામાં આવે છે અડદની દાળ માંથી બનતા હોવાથી તેમાં પ્રોટીન અને વિટામિન બી, આર્યન, ફોલિક એસિડ ,કેલ્શિયમ વગેરેનો સારો સ્ત્રોત છે#સુપરશેફ૩#માઇઇબુક#પોસ્ટ૨૮ Sonal Shah -
ધુસકા(dhuska recipe in gujarati)
આને ઝારખંડ નું રોડ સાઈડ ફૂડ કહેવાય છે મેં આમાં થોડુંક મારો ટચ પણ આપ્યો છે એને જૈન તરીકે બનાવવાનો પ્રયત્ન કર્યો છે એની સાથે બધા આલુની સબ્જી ખાતા હોય છે પણ જૈનોમાં તો આવું ખવાતું નથી તમે એને ટોમેટો કેચપ સાથે ટ્રાય કર્યું છે#ઈસ્ટ Khushboo Vora -
ધૂસકા(dhuska recipe in gujarati)
ઝારખંડ ની ફેમસ વાનગી છેતેને આલૂ મીટરની સબ્જી કે આલૂ ચણા ની સબ્જી સાથે સવૅ થાય છે.#સુપર શેફ#માઇઇબુક#મોનસૂન Rajni Sanghavi -
દાળ ખીચડી (dal khichdi recipe in Gujarati)
દાળ ખીચડી ખાવામાં હળવી અને હેલ્ધી હોય છે અને સ્વાદિષ્ટ પણ હોય છે જે ભાત અને દાળને મિક્સ કરીને બનાવવામાં આવે છે છોકરા દાળ અને ભાત ખાતા નથી પણ મારા છોકરા દાળ ખીચડી નું નામ પડે એટલે તરત જ રેડી થઈ જાય છે દાળ ખીચડી એક ફ્યુઝન ડીશ છે જેને ડબલ તડકા લગાવીને પીરસવામાં આવે છે#સુપરશેફ4#માઇઇબુક#પોસ્ટ૩૨ Sonal Shah -
દાલ પૂડી(dal pudi recipe in gujarati)
બિહાર નું ફેમસ સ્ટ્રીટ ફૂડ અને ખૂબ જ ખવાય છે.ચણાની દાળ નું સ્ટફિંગ ભરી ને બનાવાય છે.# ઈસ્ટ ઈન્ડિયા#માઇઇબુક Rajni Sanghavi -
ખાટા-મીઠા ઢોકળા(khata mitha dhokal recipe in Gujarati)
#સૂપરશેફ2 #ફ્લોરસ#વિક2ઢોકળા દાળ અને ચોખા માંથી બનાવવામાં આવે છે .તેથી તે પૌષ્ટિક અને હેલ્ધી છે. ગુજરાત માં ગુજરાતીઓને ઢોકળા બહું ભાવે છે. Parul Patel -
વડાપાવ(vada pav recipe in Gujarati)
વડાપાવ મહારાષ્ટ્ર નું એક ફેમસ સ્ટ્રીટ ફૂડ છે જેમાં પાવને વચ્ચેના ભાગમાંથી કાપી લસણની ચટણી તથા બટેટા વડાં ને વચ્ચે મૂકી અને તીખા મરચા સાથે પીરસવામાં આવે છે ખાવામાં તીખું અને ખૂબ જ ટેસ્ટી ફૂડ છે#સુપરશેફ૩#માઇઇબુક#પોસ્ટ૨૬ Sonal Shah -
ધૂસ્કા ની સબ્જી(dhuska ni sabji recipe in gujarati)
#ઈસ્ટઝારખંડની સ્પેશ્યલ બ્રેકફાસ્ટ રેસીપી છે. ગરમ ગરમ ખાવામાં ખૂબ જ મજા આવે છે. થોડા ધુસ્કા બચ્ચા હતા મેં તેના પીસ કરી ને તેલ રાઈ અને લીમડા થી વઘાર કર્યો તો એક નવી સ્વાદિષ્ટ બીજી રેસીપી તૈયાર થઈ ગઈ. Nirali Dudhat -
ઈડલી-વડા (idli vada recipe in gujarati)
#સુપરશેફ4 અહીં મેં દાળ અને ચોખા નો ઉપયોગ કરી ને સારી ઇડલી,જીરા-મરી વાળી ઇડલી, જીરાળાવાળી ઇડલી, પોડી, ઘી વાળી પોડી ઈડલી, મીની ઈડલી,મેન્દુવડા, વડાં-સંભાર, સંભાર, અને સાથે નાળિયેર ની ચટણી બનાવી છે, આ દરેક વાનગીમાં દાળ અને ચોખા નો ઉપયોગ કરવામાં આવ્યો છે. Shweta Shah -
મિક્સ ભાજીના દાળવડા (Mix Bhaji Dal Vada Recipe In Gujarati)
#GA4#Week9#friedમિક્સ ભાજીના દાળવડા ખુબ જ હેલ્ધી અને ટેસ્ટી અને ક્રિસ્પી બને છે જે અલગ અલગ ભાજી તથા ચણાની દાળ અને અડદની દાળ થી બનાવવામાં આવે છે Sonal Shah -
ધુસકા
#જોડીધુસકા એ ઝારખંડ ની પરંપરીક અને પ્રચલિત વાનગી છે. જે ચોખા અને દાળ ના મિશ્રણ થી બને છે. અને બટાકા ના શાક સાથે ખવાય છે. Bijal Thaker -
દાળ વડા (Dal Vada Recipe In Gujarati)
#ATW1#TheChefStoryઅમદાવાદ નું ફેમસ સ્ટ્રીટ ફુડ દાળ વડા Hemaxi Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13372906
ટિપ્પણીઓ (2)