ભાપા દહીં (bhapa dahi recipe in gujarati)

Kokila Patel
Kokila Patel @cook_24629708

# ઈસ્ટ

ભાપા દહીં (bhapa dahi recipe in gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

# ઈસ્ટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦  મીનીટ
  1. ૨ કપદહીં
  2. ૧ કપમિલ્ક્મમેેડ અથવા કડેન્સમિિલ્ક્
  3. ૨ ચમચીકેશર દૂધ
  4. ડ્રાય ફૃટ

રાંધવાની સૂચનાઓ

૩૦  મીનીટ
  1. 1

    દહીં ને ૩થી ૪ કલાક કપડા માં બાધી લટકાવી ને મસ્સ્કો તૈયાર કરવો

  2. 2

    એક બાઉલમાં કાઢીને તેમાં મિલ્ક મેડ નાખીને મિક્સ કરવુ વિસ્કરથી ખુબ ફેટવુ બરાબર ફેટવુ જ્યાં સુધી દહીં એકદમ હલકું થાય ત્યાં સુધી પછી કેશર વાળુ દુધ નાખી બરાબર મિક્સ કરો

  3. 3

    પછી નાના બાઉલમાં સ્ટીમ કરવા માટે કાઢી લો બાઉલ મા બટર લગાવી ને લો

  4. 4

    ફૉઈલ પેપર થી બંધ કરો

  5. 5

    ૨૦ મિનિટ માટે સ્ટીમ કરવા મૂકો

  6. 6

    પછી બહાર કાઢી ઠંડુ થાય એટલે ૩૦ મિનિટ માટે ફ્રી ઝ માં મુકો

  7. 7

    પછી બહાર લઈ ને કેશર ડ્રાય ફ્રુટ થી સજાવી પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kokila Patel
Kokila Patel @cook_24629708
પર

Similar Recipes