ભાપા દોઈ રોઝીસ (bhapa doi roses recipe in Gujarati)

ભાપા દોઈ રોઝીસ (bhapa doi roses recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કપડાં વડે દહીં ને બરાબર ગાળી તેને બાંધી ને ફ્રિજ માં ૨ કલાક માટે મૂકી દો.
- 2
હવે તે દહીં મા કન્ડેન્સ્ મિલ્ક ઉમેરી બરાબર ફેટી ને એકરસ કરી લેવું.હવે તેમાં ૨ ચમચી જેટલુ દૂધ લઇ તેમાં કેસર ઓગળી ઉમેરી ને બરાબર મિક્સ કરવું.હવે તેમાં સૂકો મેવો ઉમેરવો.(આ દહીં ને તમે આમ પણ ખાઈ શકો છો)
- 3
હવે સ્ટીમર મા પાણી ભરી ને ઉકળવા મુકો.તથા એક અપ્પમ નાં પેન ને ઘી વડે ગ્રિસ કરી તેમાં આ મિક્સર ને ચમચી વડે ઉમેરી તેને ઢાંકી ને સ્ટીમર મા મુકી ૨૦ મિનિટ સુધી બફાવા દો.
- 4
હવે તેને અન્મોલ્ડ કરી ૫ મિનિટ સુધી ઠંડી પડવા દો.હવે તેને ચિત્ર મા બતાવ્યા પ્રમાણે વચ્ચે થી કટ કરી લો.તથા તેને લાઈન મા ગોઠવી ને રોલ કરી રોઝ બનાવી લો. હવે તેની કિનારી ઓ ને ટાંકણી વડે લોક કરી ૨ થી ૩ કલાક ફ્રિજ માં મૂકી દો.હવે ટાંકણી કાઢી ને પ્લેટ મા લઇ લો.હવે તેના ઉપર બદામ ને છીણી ને ગાર્નિશ કરી સર્વ કરો. તૈયાર છે સ્વાદિષ્ટ બંગાળી વાનગી ભાપાં દોઈ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ભાપા દોઈ (Bhapa Doi Recipe In Gujarati)
#GA4#Week8Keyword: સ્ટીમડ/Steamedઆ સ્વીટ બંગાળી cuisine માં એકદમ ફેમસ અને સિમ્પલ ક્રીમી dessert છે. આમાં મુખ્ય સામગ્રી દહીં છે જેમાં કન્ડેન્સ્ડ મિલ્ક, દૂધ અને બદામ - પિસ્તા ઉમેરાઈ છે. Kunti Naik -
ભાપા દોઇ(bhapa doi recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૨૭ભપા દોઈ એક બંગાળી ડિઝર્ટ છે. મેં પણ પહેલીવાર ટ્રાય કરી છે. તમે પણ ટ્રાય કરજો ખુબ સરસ બની છે. Hetal Vithlani -
ભાપા દોઈ / સ્ટીમ્ડ યોગર્ટ પુડિંગ (Bhapa doi recipe in Gujarati)
ભાપા દોઈ એ એક બંગાળી સ્વીટ છે જેનો મતલબ વરાળથી બાફેલા દહીની મીઠાઈ એવો થાય છે. આ મીઠાઈ દૂધ, કન્ડેન્સ્ડ મિલ્ક અને દહીં ના મસ્કા થી બનાવવામાં આવે છે. એમાં ઈલાયચી, કેસર અને સુકામેવા પણ ઉમેરવામાં આવે છે. આ ડેઝર્ટ માં ફ્રૂટ ના પલ્પ પણ ઉમેરી શકાય. ચોકલેટ અને કોફી ઉમેરી ને મોર્ડન ટ્વીટ્સ આપી શકાય. આ એક સરળતાથી બની જતી ખૂબ જ સ્વાદિષ્ટ મીઠાઈ છે.#ઈસ્ટ#પોસ્ટ4 spicequeen -
કેરેમલ ભાપા દોઈ (Ceramal Bhapa Doi Recipe In Gujarati)
#GA4#Week8#સ્ટીમબંગાળી મીઠાઈ લો ફેટ હોય છે આજે સ્ટીમ વાનગી મુકવાની હતી સો...ભાપ દોઈ ની રેસિપિ મૂકી કોઈ પણ ફ્લેવર બનાવી શકાય મેં કેરેમલ કરી ને બનાવ્યું ગમશે બધાને... Jyotika Joshi -
સ્ટીમ્ડ યોગર્ટ પુડિંગ (bengali bhapa doi/ steamed yogurt pudding)
પરંપરાગત ભારતીય/બંગાળી સ્વીટ્સ છે, જે દહીં ને વરાળથી બાફી બને છે. જેને મિષ્ઠી દોઈ કે બીજી બંગાળી દૂધ ની સ્વીટ્સ પસંદ હોય એને આ વાનગી ભાવે એવી છે.#વીકમીલ૩#પોસ્ટ૭#સ્ટીમ્ડ#માઇઇબુક#પોસ્ટ૧૫ Palak Sheth -
ભાપા દોઈ (Bhapa Doi Recipe in Gujarati)
#ઇસ્ટ_ઈન્ડિયા_રેસીપી_કોન્ટેસ્ટ#ઇસ્ટ_પોસ્ટ_2#week1#વેસ્ટ_બેંગોલ_યોગર્ટ_સ્વીટ હું ફરિથી તમારા માટે વેસ્ટ બેંગોલ ની સ્વીટ લઇને આવી છુ. ભાપા દોઈ એ બંગાળી યોગર્ટ સ્વીટ રેસીપી છે. જેનો અર્થ વરાળ થી બાફેલ દહીં ની મીઠાઇ એવો થાય છે. આ મીઠાઇ દૂધ, કન્ડેન્સ્ડ મિલ્ક અને દહીં ના મસ્કા થી બનાવવામા આવે છે.આમા ઇલાઇચી, કેસર અને ડ્રાય ફ્રુટ્સ પણ એડ કરવામા આવે છે. આ એક સરળતાથી બની જતિ ખુબ જ સ્વાદિસ્ટ મીઠાઇ છે. મારી નાની દીકરી ને દહીં ખુબ જ ભાવે છે. તેથી એને તો મજા પડી ગયી. Daxa Parmar -
-
-
મેંગો મિષ્ટિ ભાપા દોઈ
ભાપા દોઇ બંગાળી ટ્રેડીશનલ સ્વીટ છે. આ ડીશ ખૂબ હેલ્થી એન્ડ સિમ્પલ છે. ઇંગરેડીએન્ટ ખૂબ ઓછા હોય છે એન્ડ એમાંથી ખૂબ સ્વાદિષ્ટ સ્વીટ બને છે... એકવાર તો ટ્રાય કરવી જ જોઈએ... Deepti Parekh -
-
મિસ્ટી દોઈ (Mishti Doi Recipe in Gujarati)
# ઈસ્ટમિસ્ટી દોઈ એ બંગાળી સ્વીટ છેતેને ( Bhapa doi) પણ કહેવાય છેકે ખુબજ જાણીતી સ્વીટ છે મિસ્ટી દોઈ એટલે મીઠુ દહીં તોહુ તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
ચમચમ સ્વીટ(cham cham sweet recipe in gujarati)
બંગાળી ફેમસ વાનગી છે. ચમચમ સ્વીટ#ઈસ્ટ Yogita Pitlaboy -
-
બ્રાઉની બરફી
આ વાનગી ખુબ જ ઝડપથી બની જાય છે. અને સરળતા થી મળી રહે એવી સામગ્રી થી બનાવવામાં આવે છે. ૫ થી ૭ મિનિટ માં તૈયાર થઈ જાય છે. બાળકો ને ખુબ પસંદ આવે છે. આ વાનગી તમે આઇસ્ક્રીમ સાથે પણ સર્વ કરી શકો છો. Disha Prashant Chavda -
બેંગાલી સેમાઈ મિષ્ટી દોઈ ચીઝ કેક (Bengali Semai Mishti Doi Cheesecake recipe in Gujarati)
#ઈસ્ટમિષ્તી દોઈ એક ટ્રેડીશનલ બેંગાલી સ્વીટ છે જે ઈસ્ટ ઇન્ડિયા માં બધી સ્વીટ કરતા વધારે રાજ કરે છે. અને ખાલી મિષ્તી દોઈ એકલું તો ખૂબ સાંભળ્યું પણ મિષ્તી દોઈ ને એક કેક નું રૂપ આપી ને વરમિસિલ્લી સેવ સાથે એક અલગ ફયુઝન બનાવ્યું અને ખરેખર મેહનત સફળ રહી. પરિવાર ને પણ એક અલગ સ્વાદાનંદ મળ્યો. જરૂર થી બનાવજો. Chandni Modi -
સીતાફળ બાસુંદી (Sitafal Basundi Recipe In Gujarati)
#RC2સીતાફળ ની બાસુંદી ઘરે બનાવેલી હોવાથી શુદ્ધ, કોઈ પણ એસેન્સ કે અખાદ્ય પદાર્થ વગર ની બહુ જ સ્વાદિષ્ટ બજાર જેવી જ બને છે. મલાઈ નો ઉપયોગ એને જલ્દી થી ઘટ્ટ અને દાણાદાર બનાવે છે. ખાંડ પણ આપણે વધઘટ કરી શકતા હોવાથી દરેક એને ઉપયોગ મા લઈ શકે છે. Dhaval Chauhan -
-
ચમચમ(Cham Cham Sweet Recipe In Gujarati)
બંગાળી મીઠાઈ મારી પોતાની જ ખુબ પ્રિય છે. અને તેમાં પણ ચમચમ ખુબ જ પ્રિય છે. #ઈસ્ટ Moxida Birju Desai -
બ્રેડ રસમલાઈ
#એનિવર્સરી#ડેઝર્ટએકદમ જ ઇન્સ્ટન્ટ અને સરળ રીતે બની જાય છે અને સ્વાદિષ્ટ પણ લાગે છે. Tejal Hiten Sheth -
કોકોનટ બરફી(coconut barfi recipe in Gujarati)
#ઉપવાસશ્રાવણ નાં ઉપવાસ મા જો કોકોનટ બરફી જેવું કંઈ મળી જાય તો તો મજાજ આવી જાય..તેને કોપરા પાક પણ કેહવાય છે. ઘણા લોકો ને કોપરાપાક ઘરે બનાવવો જંજટ નું કામ લાગતું હોઈ છે.મે કોપરા પાક સૌથી સેહલી રીત થી અને ૧૫ મિનિટ માં જ બનાવ્યો છે એ પણ ખૂબજ ઓછા ઘટકો થી.તમે પણ બનાવો. Vishwa Shah -
કેસર પીસ્તા અને પાઈનેપલ સંદેશ (Kesar Pista Pineapple Sandesh Recipe In Gujarati)
#KS5 # સંદેશ આ બંગાળી મીઠાઈ છે.જે બહુજ પોચી અને મોઢા માં મુકતા જ ઓગળી જાય છે.મેં અલગ ફ્લેવર અને શેપ માં બનાવી છે. Alpa Pandya -
-
😋 દોઈ પોતોલ, બંગાળ ની ટ્રેડીશનલ વાનગી.😋
#indiaદોઈ પોતોલ બંગાળ ની ટ્રેડીશનલ વાનગી છે. ગુજરાતીમાં આનો અર્થ ""દહી પરવળ"" થાય છે. મૈં આજે બંગાળી રીતે બનાવાની કોશીશ કરી છે. તમને ગમે તો જરૂર ફેમિલી માટે બનાવજો. Pratiksha's kitchen. -
ડ્રાય ફ્રૂટસ્ મઠ્ઠો (Dry Fruits Matho Recipe In Gujarati)
#KS6 મઠ્ઠો, એ ખૂબજ પ્રખ્યાત ગુજરાતી સ્વીટ ડીશ છે. જે દહીં અને ખાંડ માંથી બને છે. તેમાં અલગ અલગ પ્રકાર ના સૂકા મેવા અને ડ્રાય ફ્રુટસ ઉમેરી ને ફ્લેવર આપવામાં આવે છે. ગુજરાત માં પહેલાં પતલો શ્રીખંડ કહેવાતો પછી તેમાં થી ઘટ્ટ મઠ્ઠા ની શોધ થઈ. Bina Mithani -
રસરાજ(Rasraj recipe in gujarati)
#ઈસ્ટઆ એક બંગાળી મીઠાઈ છે. બધી બંગાળી મીઠાઈઓની જેમ આ પણ પનીરથી જ બનશે. બંગાળીઓની પ્રખ્યાત ચંદ્રાપોળી (ચંદ્રાપુલી) ને મળતી આ મીઠાઈ વિસરાતી જતી મીઠાઈઓમાં ગણી શકાય... Urvi Shethia -
મિસ્ટી દોઈ (મિસ્ટી દહીં)
દહીં, દોઈ, યોગર્ટ, થૈયર એ દહીં ના વિવિધ નામ છે. દહીં એ આપણા રોજિંદા ભોજન નું મુખ્ય ઘટક છે. જેનો ઉપયોગ આપણે એમજ દહીં તરીકે, રાઈતા માં, કઢી, છાસ વગેરે રૂપ માં કરીયે છીએ. મિસ્ટી દોઈ એ બંગાળ નું પારંપરિક અને પસંદીદા ડેસર્ટ છે. બંગાળી લોકો આ દહીં ને ભોજન પછી ખાઈ છે. Deepa Rupani -
કેસર કોકોનટ પિસ્તા ડીલાઇટ
#મીઠાઈ#indiaપોસ્ટ-15આ મીઠાઈ ઘી વિના,ખૂબ જલ્દી અને રાંધ્યા વિના બની જાય છે.સ્વાદ અને દેખાવ મા ખૂબ સુંદર લાગે છે. Jagruti Jhobalia -
મિશ્ટી દોઈ
#goldenapron3#Week 3#Milkમિષ્ટી દોઈ બંગાળ ની આઈટમ છે જેમ આપણે ગુજરાતીઓ દહી સાકર ખાઈને મોઢું મીઠું કરે છે તે જ રીતે બંગાળમાં પણ કઈ પણ શુભ અવસર ઉપર મિષ્ટી દોઈ બનાવવા નો રિવાજ છે તો આજે આપણે પણ મિસ્ટી દોઈ કેવી રીતે બને છે તે જોઈશું Mayuri Unadkat -
-
બાસુંદી (Basundi recipe in Gujarati)
#વિકમીલ૨#સ્વીટ્સ#માઇઇબુક#posts 18આ વાનગી ભારતની પરંપરાગત વાનગીમા ની એક છે જેને બનાવતા થોડી વાર લાગે છે પણ સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી બને છે. Hetal Vithlani
More Recipes
ટિપ્પણીઓ (4)