પૌંઆ નો હાંડવો

Isha panera
Isha panera @IshakaZaika

#ઓગસ્ટ (પોસ્ટઃ 1)
#સાતમ

પૌંઆ નો હાંડવો

#ઓગસ્ટ (પોસ્ટઃ 1)
#સાતમ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
3 વ્યક્તિ
  1. 2 કપપૌંઆ
  2. 3 ચમચીદહીં
  3. 1 કપચણાનો લોટ (જરૂરિયાત મુજબ વધારે ઓછો લઇ શકાય)
  4. 1 ચમચીગાજર,
  5. 1 ચમચીડુંગળી,
  6. 1 ચમચીકેપ્સિકમ,
  7. 1 ચમચીલીલાં મરચાં,
  8. 1બાઉલ કોથમીર બધાં શાકભાજી ઝીણાં સમારીને લેવાં
  9. 1 ચમચીખાંડ
  10. 1 ચમચીઆમચૂર પાઉડર
  11. 1 ચમચીઆદુની પેસ્ટ,
  12. 1 ચમચીલાલ મરચું
  13. ચપટીહળદર
  14. ચપટીહિંગ
  15. જરૂરિયાત મુજબ મીઠું
  16. 2 ચમચીપાણી
  17. 1 કપતલ
  18. તેલ

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ પૌંઆ ને ધોઈ ચોખ્ખા કરી લો.ત્યારબાદ તેમાં દહીં નાખી 10 મિનિટ પલાડો.

  2. 2

    10 મિનિટ પછી ઉપરની બધી સામગ્રી ઉમેરી એકદમ મિક્સ કરી લુવા વડે તેવું મિશ્રણ તૈયાર કરો હવે નાની વાટકી ને તેલ થી ગ્રીસ કરી તે મિશ્રણ પાથરો,(મિશ્રણ માં જરૂર લાગે તો જ પાણી ઉમેરો.) અને ઘીમાં ગેસ પર 15 મિનિટ ઢાંકણ ઢાંકી ઢોકળાં ની જેમ વરાળથી બાફી લો. બફાય જાય એટલે ઠનડું કરી અનમોલ્ડ કરી તેને વચ્ચેથી કાપી લો.

  3. 3

    એક તવા પર તેલ લઈ તેમાં ગોલ્ડન બ્રાઉન સેકી લો.બરોબર શેકાઇ જય એટલે સાઈડ પર લીલી ચટણી લગાવી તલ માં રગદોળી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Isha panera
Isha panera @IshakaZaika
પર

Similar Recipes