રોઝ લાડુ અને મોદક (Rose Laddu & Modak Recipe In Gujarati)

લાડુ અને મોદક ગણેશજી ની પ્રિય છે.ગણેશ ઉત્સવમાં દરેક લોકો ઘરમાં શ્રીજી ને પ્રસાદ ધરાવવા અલગ અલગ લાડુ,મોદક અને અન્ય ઘણા પ્રસાદ બનાવે છે.મે અહિ પોતની રીતે લાડુ અને મોદક બનાવ્યા છે.
રોઝ લાડુ અને મોદક (Rose Laddu & Modak Recipe In Gujarati)
લાડુ અને મોદક ગણેશજી ની પ્રિય છે.ગણેશ ઉત્સવમાં દરેક લોકો ઘરમાં શ્રીજી ને પ્રસાદ ધરાવવા અલગ અલગ લાડુ,મોદક અને અન્ય ઘણા પ્રસાદ બનાવે છે.મે અહિ પોતની રીતે લાડુ અને મોદક બનાવ્યા છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન માં 2.5 લીટર દૂધ ગરમ કરવા મૂકો.દુધ ઉકળે પછી તેમાં લીંબુનો રસ ઉમેરો.દુધ ફાટી જાય પછી પનીર છુટુ પડશે.પનીર ને ચાળણી મા નિતારી લો અને તેની ઉપર સાદુ પાણી રેડો જેથી લીંબુ નો સ્વાદ નીકળી જાય.
- 2
હવે એક પેનમાં કોપરાની છીણ શેકી લો.ત્યાર પછી રવો શેકી લો.બંને ને એક બાઉલમાં કાઢી લો.
- 3
હવે એજ પેનમાં 500 મિલિ દુધ અને ઘરે બનાવેલું પનીર ઉમેરો.બરાબર મિક્સ કરો.ઉભરો આવે પછી ખાંડ,રવો અને કોપરા ની છીણ ઉમેરી મિક્સ કરી લો.
- 4
એક બાઉલમાં મિલ્ક પાઉડર લો.તેમાં થોડું થોડું દુધ ઉમેરી મિશ્રણ તૈયાર કરો.એ મિશ્રણ પેનમાં લાડુ ના મિશ્રણ ઉપર રેડી દો.મિક્સ કરી લો.
- 5
હવે રોઝ કલર ને દુધ અથવા પાણીમાં મિક્સ કરી લાડુ ના મિશ્રણમાં ઉમેરો.આ સમયે 3 ચમચી ઘી ઉમેરીને મિશ્રણ બરાબર મિક્સ કરો.મિશ્રણ પેન થી છુટુ પડવા લાગશે.મિશ્રણ એક મોટા બાઉલમાં કાઢી લો.મિશ્રણ થોડું ઠંડું થાય પછી બદામ-પિસ્તાની કતરણ અને રોઝ એસેન્સ ઉમેરો.
- 6
મિશ્રણ ને બરાબર મિક્સ કરી લાડુ અથવા મોદક ના આકાર મા બનાવી લો.(મોદક હાથથી જ બનાવ્યા છે.સંચાનો ઉપયોગ નથી કર્યો.) મોદક બનાવી ઉપર ફોલ્ક ચમચી અથવા ટૂથ પીક થી ઊભા કાપા કરી મોદક ની ડિઝાઇન કરી લો.ઉપર ટુટી ફ્રુટી થી ગાર્નિશ કરી સર્વ કરો.થોડું નાળિયેરનો બુરો છાંટી લો.
- 7
તૈયાર છે રોઝ લાડુ અને મોદક.
- 8
Top Search in
Similar Recipes
-
રોઝ મોદક (Rose Modak Recipe In Gujarati)
#GCR#CookpadIndia#Cookpadgujarat#RoseModak ગણેશ ઉત્સવ ચાલી રહેયા છે અને આ વર્ષે મે પણ મારા ઘરે ગણેશજી ને પધાર્યા છે તો એમના માટે રોજ નવા નવા પ્રસાદ પણ ધરાવવા પડે. આમ પણ આપણે બધા જાણીએ જ છીએ કે ગણેશજી ને લાડુ તથા મોદક ઘણા પ્રિય છે. તો તેથી જ મે આજે એમના માટે રોઝ મોદક બનાવેલ છે જે એકદમ ઝડપ થી બની જાય તેવા છે. Vandana Darji -
-
ચોકલેટ બિસ્કીટ મોદક(Chocolate Biscuit Modak Recipe In Gujarati)
#GC ગણેશ ઉત્સવ ચાલે છે તો આપણે સૌ ગણેશજીને પ્રસાદ ધરાવવા અલગ-અલગ રીતે મોદક બનાવીએ છીએ.ગણપતિ બાપાને પ્રસાદ ધરાવવા બાળકોના પસંદ ઓરિઓ બિસ્કીટના મોદક બનાવ્યા છે તો અલગ રીતે મોદક બનાવ્યા છે તો જરૂર રેસીપી ગમશે. Disha Bhindora -
મિલ્ક પાઉડરના મોદક (Milk Powder Modak Recipe In Gujarati)
ગણેશ ઉત્સવ ચાલે છે. તો આપણે ને સૌ ગણેશજીને પ્રસાદ ધરાવવા અલગ અલગ રીતે મદદ બનાવીએ છીએ ગણપતિ બાપા ને પ્રસાદ ધરાવવા ઝડપથી બની જાય તેવા મોદક બનાવ્યા છે #GC Disha Bhindora -
ગુલકંદ મોદક અને ચોકલેટ મોદક(modak recipe in gujarati)
#GCગણપતિ બાપા ને તો કોઈ પણ ભોગ ધરાવીએ તો ગણપતિ બાપા ને તો પસંદ આવે જ છે પણ મોદક એમનો ફૅવરિટ હોય છે બે ટેસ્ટમાં બનાવવા પ્રયત્ન કર્યો અને ખુબ જ સરસ પ્રયત્ન રહ્યો Khushboo Vora -
કેસર પનીર મોદક (Kesar paneer Modak recipe in Gujarati)
#GCગણપતિ દાદા ને પ્રસાદ ધરાવવા માટે અહીં મે પનીર ના મોદક બનાવ્યા છે. મોદક બનાવવા માટે કેસર, ઈલાયચી પાઉડર, મિલ્કમેઈડ અને પનીર નો ઉપયોગ કર્યો છે. Parul Patel -
મોદક (Modak Recipe In Gujarati)
#GCમોદક માટે એક જ મિશ્રણ બનાવીને અલગ અલગ ફ્લેવર એડ કરી ને મેં અલગ અલગ મોદક બનાવ્યાં છે અને પાન મોદક અને ઓરેઓ મોદક બનાવ્યાં છે. Avani Parmar -
કેસર કૉકોનેટ લાડુ (Kesar Coconut Ladu Recipe In Gujarati)
#GC#માઇઇબુકગણેશજી ને પ્રસાદ માં ધરાવા માટે કૉકોનેટ લાડુ બનાવ્યા છે . Vrutika Shah -
કોકોનટ રોઝ મોદક (Coocnut Rose Modak Recipe In Gujarati)
#SGC#cookpadindia#cookpadgujaratiકોકોનટ રોઝ મોદક Ketki Dave -
ફોર ફ્લેવર્સ ઈન વન મોદક (Four Flavours In One Modak Recipe in Gu
#GC#પોસ્ટ_2#ગણેશ_ચતુર્થી_સ્પેશ્યલ ગણપતિ બાપ્પા મોર્યા..🙏 આજે મે ગણપતિ બાપ્પા ને પ્યારા ને વહાલા ચાર પ્રકાર ના મોદક બનાવ્યા છે. જેમા 1️⃣ ટૂટી ફ્રૂટી મોદક , 2️⃣ કેસર પિસ્તા મોદક , 3️⃣ ગુલકંદ રોઝ મોદક અને 4️⃣ ચોકલેટ મોદક એમ એક જ કણક માથી ચાર પ્રકાર ના મોદક મે બનાવ્યા છે. આ મોદક મારી મોટી પુત્રી ને બવ જ ભાવે છે. એમા પણ એના પ્રિય ટૂટી ફ્રુટી મોદક ને ચોકલેટ મોદક છે....જય શ્રી ગણેશાય નમ:|| 🕉️ શ્રી ગણેશાય નમઃ || Daxa Parmar -
ડ્રાયફ્રુટ મોદક (Dryfruit Modak Recipe In Gujarati)
#GCR#PRઆપણે સૌ જાણીએ જ છીએ કે ગણેશજી ને મોદક લાડુ ખૂબજ પ્રિય છે. ગણેશ ચતુથીૅ પર મારી દીકરી યસ્વી એ જાતે જ માટી માંથી ગણેશજી બનાવ્યા છે. તેની પૂજા કરી પ્રિય એવા ડ્રાયફ્રુટ મોદક (લાડુ) પ્રસાદ રૂપે ધરાવેલ છે. Bindi Vora Majmudar -
ત્રિરંગી મોદક(modak recipe in gujarati)
#gcસૌ પ્રથમ મેંદો લઈ તેના ત્રણ ભાગ કરી લો.પછી અલગ અલગ ફૂડ ક્લર પાણી માં નાંખી કઠણ લોટ બાંધો.ગોલ્ડન બ્રાઉન શેકી લો. તેમાં ગરમ દૂધ નાંખી ડ્રાયફૂટ ઉમેરો પછી ખસખસ અને ઇલાયચી ઉમેરો, અને ગોળ ઉમેરી ગેસ બંધ કરી બધું મિક્ષણ કરો.હવે જે ત્રણ રંગના લોટ તૈયાર કર્યા હતા તેના અલગ-અલગ લૂઆ કરીને તેમાંથી નાની નાની પૂરીઓ વણી લો,અને આ નાની-નાની પુરીમાં જેમ આપણે કચોરી નો માવો ભરી એ છે તેમ જ આપણે જે માવો તૈયાર કર્યો છે એ ભરીને મોદક તૈયાર કરો.આ ત્રિરંગી મોદક હવે તળવા માટે તૈયાર થઈ ગયા છે ,શ્રી ગણપતિ બાપા ને ભોગ લગાડવા પ્રસાદરૂપે સુંદર ત્રિરંગી મોદક તૈયાર છે . Ekta Bhavsar -
રસમલાઈ મોદક (Rasmalai Modak Recipe in Gujarati)
#GCR#ગણેશચતુર્થી_21#cookpadgujarati ગણપતિ બાપ્પા મોરિયા 🙏 મોદક નું નામ આવે એટલે સૌપ્રથમ સૌને ગણપતિ બાપ્પા જરૂરથી યાદ આવે છે. ભાદરવા મહિનાની ચોથના દિવસે આપણે ગણેશ ચતુર્થી ઉજવીએ છીએ. આપણે ગણપતિ બાપ્પા નો તહેવાર ઉજવતા હોઈએ અને એમને પ્રિય એવા મોદક ન બનાવીએ તો કેમ ચાલે તો આજે મેં ગણપતિ બાપ્પા ને અતિપ્રિય એવા રસમલાઈ મોદક બનાવ્યા છે. જે એકદમ સરળતાથી ઘર માં જ રહેલી સામગ્રી માંથી સહેલાઈ થી આ મોદક બનાવી સકાય છે. અને ગણપતિ બાપ્પા ને પ્રસાદ માં ભોગ તરીકે ચઢાવી શકાય છે. Daxa Parmar -
-
ઓરિઓ મોદક (Oreo Modak Recipe In Gujarati)
#GCR ગણેશચતુર્થી નો તહેવાર આખા દેશ માં ઉજવાય રહ્યો છે તેમાં ગણેશજી ના પ્રિય મોદક ઘરે ઘર બને છે.. બધા અલગ અલગ વેરાઈટી ના મોદક નો પ્રસાદ બનાવે છે મેં આજે ગેસ ની મદદ કર્યા વગર મોદક બનાવ્યા છે જે ખૂબ જ ઓછા સમય માં અને ઓછી સામગ્રી થી બની જાય છે. Aanal Avashiya Chhaya -
ઈનસ્ટન્ટ રોઝ કોકોનટ મોદક (Rose Coconut Modak Recipe In Gujarati)
રોઝ કોકોનટ મોદક#SGC#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge🙏 ગણપતિ બાપ્પા મોર્યા, મંગલ મૂર્તિ મોર્યા 🙏સ્વાદિષ્ટ, દેખાવ માં આકર્ષક, ઝટપટ બની જાય એવા મસ્ત ગુલાબી મોદકગણેશજી ને ભોગ ધરો. પ્રસાદ નો આનંદ માણો. Manisha Sampat -
ટામેટા ના મોદક(Tomato Modak Recipe In Gujarati)
#GCRમોદક ગણેશજીને ખુબ જ પ્રિય હોય છે.. હેલ્થ માટે બેસ્ટ એવાં ટામેટા નાં મોદકનો પ્રસાદ કાલે બપોરે બાપ્પા ને ધરાવવા માટે બનાવી લીધા છે઼...ટામેટા.. નાં મોંદક ખાવા થી સ્વાદ માં ગળપણનુ બેલેન્સ થઈ જાય છે.. કેમકે ટામેટા ની ખટાશ સાથે ખાંડ ઉમેરો એટલે સ્વાદ લાજવાબ.. Sunita Vaghela -
પાંચ ફ્લેવર મોદક (Five Flavour Modak Recipe In Gujarati)
#GCRમોદક નામ સાંભળતા જ ગણપતિ યાદ આવે.ગણેશ ચોથ રાષ્ટ્રભરમાં ઉજવાતો તહેવાર છે.ગજાનનને ભોગ ધરાવવા આપણે જાત - જાતના પકવાન બનાવીએ છીએ.બાપ્પા આપણા વિઘ્નહર્તા છે.એકદન્ત વિનાયકને અતિ પ્રિય એવા 5 ફ્લેવર ના મોદક આજે મે બનાવ્યા છે.ટોપરા મોદક, ચોકલેટ મોદક, રવા કેસર મોદક, ક્રીમબિસ્કિટ મોદક, રોઝ મલાઈ મોદક.. Jigna Shukla -
રોઝ કોકોનટ લડુ
#RC3#Week3#Red Receipe#RainbowChallange#cookpadindia#cookpadgujarati કોકોનટ લાડુ અલગ અલગ રીતે બનતા હોય છે મેં એમાં રોઝ સીરપ નો ઉપયોગ કરી ને બનાવ્યા સરસ થયા.તે સ્વીટ તરીકે પ્રસાદ માં પણ બનાવાય છે. Alpa Pandya -
મોદક (ઘંઉ ના લોટ,ગોળ ના મોદક)(Modak Recipe In Gujarati)
# GC ગણેશ ચતુર્થી ને હાર્દિક શુભકામના ગજાનંદ ના ભોગ એટલે મોદક , લાડુ. ૧૦દિવસ રિદ્ધી સિધ્ધી કે સ્વામી ગણપતિ ને વિવિધ જાત ના મોદક કે લાડુ બનાવી ને પ્રસાદ મા ધરાવાય છે ,અને સેવા પૂજા થાય છે. ગણેશોત્સવ ના પ્રથમ દિવસે ઘંઉ ના મોદક બનાવયા છે.. Saroj Shah -
મોતીચુરના લાડુ (Motichur Laddu Recipe In Gujarati)
#GCગણેશજી ને લાડુ પ્રિય હોય છે એટલે જ ગણેશજી માટે રોજ અલગ અલગ લાડુનો ભોગ ધરાવવો જોઈએ મેં આજ મોતીચુરના લાડુ બનાવીયા છે Bhavisha Manvar -
ગુલાબી લાડુ
#ચતુર્થી#ગણપતિ બાપને માટે આ વખતે મેં કંઈક અલગ લાડુ બનાવવાનું વિચાર્યું હતું. તો તૈયાર છે રોઝ ફ્લેવરના કોપરાના લાડુ. ...ખૂબ જ ઝડપથી બની જતા આ લાડુ ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ છે. આ લાડુ તમે માત્ર ૫ મિનિટમાં તૈયાર કરી શકો છો. Dimpal Patel -
રોઝ મિલ્ક કેક (Rose Milk Cake Recipe In Gujarati)
#mr આ એક અલગ flavorની કેક છે જેને Dessertમાં સર્વ કરવામાં આવે છે. આ કેકમા રોઝ flavor કેકની સાથે રોઝ flavorનું દૂધ પણ સર્વ કરવામાં આવે છે જે એકદમ yummy અને delicious લાગે છે.તો ચાલો જોઈએ તેને બનાવવાની રીત. Vaishakhi Vyas -
ગાજર હલવા મોદક (Carrot Halwa Modak Recipe In Gujarati)
#SGC#ગણેશચતુર્થી22#cookpadgujarati દર વર્ષની જેમ આ વર્ષે પણ બાપ્પાનું આગમન થઈ ગયું છે. દસ દિવસ સુધી ચાલતા આ પાવન પર્વને દેશમાં ધામધૂમથી અને ખુશી સાથે ઉજવવામાં આવે છે. ગણેશ ચતુર્થીના સમયે લોકો બુદ્ધિ, સમૃદ્ધિ અને સૌભાગ્યના દેવતા ગણેશજીની મૂર્તિની ઘરમાં સ્થાપના કરીને તેમને મનપસંદ ભોગ ચડાવે છે. ત્યારે ગણેશ ચતુર્થી હોય અને મોદકનો પ્રસાદ ના હોય તો તે ગણેશ ચતુર્થી અધૂરી ગણાય છે. બાપ્પાને લાડવાનો પ્રસાદ ખૂબ પસંદ હોય છે. પ્રસાદમાં વિવિધ પ્રકારના લાડવા ધરાવવામાં આવે છે. આ લાડવામાં લાકળશી લાડુ, બુંદીના લાડુ, ખાંડના લાડુ, ઘઉંના કકરા લોટના લાડુ, ચણાના લોટના લાડુ અને ખાસ ચોખામાંથી બનાવવામાં આવેલા મોદકનો પણ સમાવેશ થાય છે. પરંતુ અહીં મે ગાજર ના હલવા ના મોદક બનાવ્યા છે બાપ્પા ને પ્રસાદ માં ભોગ ધરાવવા માટે. જે બાપ્પા ને અતિ પ્રિય એવા આ મોદક છે. Daxa Parmar -
પનીર-કાજુ રોઝ લાડુ(paneer- kaju rose ladoo recipe in Gujarati)
#કૂકબુક દિવાળી અને સૂકામેવા બંને એકબીજા પર્યાય છે. અનોખું કોમ્બીનેશન કરીને લાડુ બનાવ્યા છે. જે ખુબ જ હેલ્થી અને ટેસ્ટી બન્યા છે અને બનાવવાં માં એકદમ સરળ છે. Bina Mithani -
ટૂટી ફુટી મોદક(tutti frutti modak recipe in gujarati)
#Gc આપણે ત્યાં ગણેશજીની પૂજા ગણેશ ચતુર્થી ઉપર એકદમ ભાવ સાથે અને રોજ અલગ અલગ ભોગ ધરાવીને કરવામાં આવે એટલે જ મેં આજ ગણેશજી માટે એકદમ સરસ એવાં ટુટી ફુટી મોદક બનાવીયા છે Bhavisha Manvar -
-
ચોખા કેસર મોદક (ઉકદી ચે મોદક)(Chokha Kesar Modak Recipe In Gujarati)
ગણેશજી ને પ્રિય એવી મહારાષ્ટ્રની ખૂબ પ્રસિદ્ધ મોદક ની વાનગી Rajlaxmi Oza -
પાઇનેપલ મોદક(Pineapple Modak Recipe In Gujarati)
#GCગણપતિ દાદા ને મોદક બહુ પ્રીય છે અને અત્યારે પાઇનેપન ની પણ સીઝન છે તો મે પાઇનેપલ મોદક બનાવ્યા Shrijal Baraiya -
More Recipes
ટિપ્પણીઓ (20)