મેથી કોથમીર વડા

Khushi Thakkar
Khushi Thakkar @cook_25488615

#સાતમ
#post1
નાના બાળકો ને ભાવે તેવી વાનગી

મેથી કોથમીર વડા

2 કમેન્ટ્સ કરેલ છે

#સાતમ
#post1
નાના બાળકો ને ભાવે તેવી વાનગી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨-૪
  1. ૧ કપ બાજરીનો લોટ
  2. ૧/૨ કપ જુવારનો લોટ
  3. ૧/૩ કપ મકાઈનો લોટ
  4. ૧/૩ કપ છાશ
  5. ૧ ચમચી તલ
  6. ૪-૫ લીલા મરચા ‌, લસણ ની કળી
  7. તેલ તળવા માટે
  8. ખાંડ જરૂર મુજબ
  9. મીઠું ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌સ્વાદ અનુસાર
  10. ૧ કપ કોથમીર
  11. ૧ કપ મેથી

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    એક વાસણમાં છાશ, ખાંડ, મીઠું, લસણ મરચા ની પેસ્ટ ભેગી કરી દો

  2. 2

    હવે તેમાં લોટ તલ, કોથમીર, મેથી ભેગા કરો.

  3. 3

    લોટ પરોઠાં જેવો બાંધી ૧૦ મિનિટ રાખી મૂકો

  4. 4

    હવે તેને નાના વડાં નો આકાર આપી ધીમી આંચ પર તળો. આછાં લાલ કલર ના થાય ત્યાં સુધી તળો.

  5. 5

    તમે દહીં, રાઇતું વગેરે જોડે જમી શકો છો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khushi Thakkar
Khushi Thakkar @cook_25488615
પર

Similar Recipes