બિહારી સ્ટાઈલ ટોમેટો ચટણી (Bihari Style Tomato Chutney Recipe In Gujarati)

Dipika Bhalla @cook_1952
બિહારી સ્ટાઈલ ટોમેટો ચટણી (Bihari Style Tomato Chutney Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તવી ને ગેસ ઉપર ગરમ કરવા મૂકો. ઉપર એક તપેલી ઢાંકી દો.
- 2
પાંચ મિનિટ પછી તપેલી હટાવી તવી ઉપર ટામેટા, લસણ અને લીલાં મરચાં મૂકી ઢાંકી દો
- 3
બે મિનિટ પછી બધી વસ્તુ ચપિયા થી ફેરવી લો.
- 4
હવે કાળા ડાઘ પડે એટલે એક પ્લેટ માં કાઢી લો
- 5
હવે બધી વસ્તુ ની છાલ કાઢી લો.
- 6
હવે એક પત્થર ની કુંડી માં મરચા અને લસણ નાખી વાટી લો.
- 7
હવે ટામેટા ના ટુકડા કરી ને નાખો અને વાટી લો. હવે મીઠું, કાંદો અને કોથમીર નાખી હલ્કા હાથે થોડું વાટી લો.
- 8
હવે લીંબુ અને તેલ નાખી મિક્સ કરી એક બાઉલ માં કાઢી ભોજન સાથે સર્વ કરો.l
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગાર્લિક ટોમેટો ચટણી(Garlic Tomato Chutney Recipe In Gujarati)
#GA4#Week24#cookpadindia પાકેલા ટામેટાં, મરચાં અને લસણથી બનેલી રેસીપી. , તેને ચપાતી અને રોટલી સાથે પણ પીરસી શકાય છે. અન્ય પરંપરાગત ચટણીની વાનગીઓથી વિપરીત, આ ચટણીમાં નાળિયેરનો ઉપયોગ કરવામાં આવતો નથી અને ટામેટા નો શેકીને ઉપયોગ કરવામાં આવે છે....ખાવામાં ખુબ જ ટેસ્ટી અને સાઇડ ડિશ તરીકે ઉપયોગ માં આવી શકે છે...લસણ ખાવામાં ખુબ ગુણકારી છે તે કોલેસ્ટ્રોલ ને કન્ટ્રોલ માં રાખે છે....તો આપને a ટેસ્ટી ચટણી ની રેસિપી જોઈએ.. Twinkal Kalpesh Kabrawala -
આંધ્ર સ્ટાઇલ સીંગદાણા અને ટામેટા ની ચટણી(penuts & tometo chutney)
#સાઉથ#વીક૩#પોસ્ટ2મગફળી અને ટામેટાની ચટણી એ આંધ્રપ્રદેશ, ભારતની એક લોકપ્રિય સ્વાદિષ્ટ ચટણી રેસીપી છે. આંધ્ર સ્ટાઇલ મગફળીની ચટણી એક સરળ અને સ્વાદિષ્ટ ચટણી છે જે શેકેલી મગફળી, સૂકા લાલ મરચાં અને ટામેટા થી બનાવવામાં આવે છે. આ ચટણી બનાવવી સરળ છે...કેમ કે એમાં નારિયેળ ની જરૂર નથી.... Twinkal Kalpesh Kabrawala -
ટોમેટો ઓમલેટ (Veg. Tomato Omelette Recipe In Gujarati)
#ડીનરટોમેટો આમલેટ ને સંભાર અને કૉકોનત ચટણી સાથે ખાવા ની મજા આવે છે. Kunti Naik -
સ્પાઇસી ટોમેટો ચટણી(spicy tomato chutney)
#3weekmealchallenge#week1#spicy#chutney#માઇઇબૂક #post18ઘણા પ્રકાર ની ચટણી આપડે બનાવતા હોઈએ છીએ. કોપરા ની, લસણ ની, સીંગદાણા ની, ફુદીના ની . આજે આપડે સ્પાઇસી ટોમેટો ચટણી બનાવીએ. Bhavana Ramparia -
-
ટામેટા ની ચટણી (Tomato Chutney Recipe In Gujarati)
#CRC છત્તીસગઢ ની આ ચટણી ટેસ્ટ માં બહુ સરસ લાગે છે .આ ચટણી બહુ ઝડપ થી બની જાય છે .આ ચટણી બહુ ઓછી સામગ્રી થી બનાવવા માં આવે છે . Rekha Ramchandani -
ગ્રીન ચટણી (Green Chutney Recipe In Gujarati)
આ ચટણી ફરસાણ, રોલ, સેન્ડવીચ બધા માં જ વપરાય છે અને બહુજ ટેસ્ટી બને છે.ગ્રીન ચટણી (ઑલ પરપઝ ચટણી) Bina Samir Telivala -
ટોમેટો રાઈસ (Tomato Rice Recipe In Gujarati)
#RC3#Week3 ટોમેટો રાઈસ કાંદા ,ટામેટા , લીલા ધાણા અને મસાલાઓથી બનાવવામાં આવે છે. ટોમેટો રાઈસ ખાવામાં ટેસ્ટી અને જલ્દીથી બની જાય છે. Payal Sachanandani (payal's kitchen) -
ટામેટાં ની ચટણી (Tomato chutney recipe in Gujarati)
#GA4#Week7ફ્રેન્ડસ આજે મે અહીં ટામેટાં ની ચટણી થોડી અલગ રીતે બનાવી છે જેનો ઉપયોગ તમે પીઝા, સેન્ડવીચ વગેરે માં કરી શકો છો. Vk Tanna -
-
ટોમેટો જીંજર ચટણી (Tometo ginger Chutney recipe in gujarati)
#સાઉથટોમેટો જીંજર ચટણી સાઉથ ઈન્ડિયન ડિશ સાથે સર્વ કરવામાં આવે છે. આ ચટણી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. લાલ સૂકા મરચાં, ટામેટા, ડુંગળી,આદુ ,લીમડો, આંબલી અને ગોળ જેવા ઘટકો નો ઉપયોગ કરીને આ ચટણી બનાવવા મા આવે છે Parul Patel -
આધ્રા ટોમેટો પપ્પુ (ટોમેટોદાળ) (Andhra Tomato pappu (tomato daal) recepie in Gujarati)
#સાઉથ આધ્રપ્રદેશની સ્પેશિયલ ટોમેટો દાળ જે તૂવેરની દાળ અને ટામેટાં, થોડા મસાલા વડે બનાવવામાં આવે છે, રોજ રોજ એક ની દાળ ખાવી ન હોય તો આ દાળ બનાવી શકો, થોડા ફેરફાર અને થોડી અલગ બનાવટ થી આ દાળ નો આનંદ માણી શકાય, આંધ્ર પ્રદેશમાં આ દાળ બનાવવામાં આવે છે, એણે ટોમેટો પપ્પુ પણ કહે છે, જે રાઈસ સાથે ખાઇ શકાય ટેસ્ટમાં મસ્ત લાગે છે . Nidhi Desai -
ટોમેટો ચટણી (Tomato Chutney Recipe In Gujarati)
#GA4#Week7#TOMATO#COOKPADGUJ#COOKPADINDIA ટામેટા ની ચટણી એકદમ ચટાકેદાર અને ફટાફટ તૈયાર થઇ જાય છે. આ ચટણી રોટી, પરાઠા, ભાખરી, ચીપ્સ, રોલસ્, કટલેસ વગેરે સાથે ખાઈ શકાય છે. Shweta Shah -
ગ્રીન ચટણી (Green Chutney In Gujarati)
#GA4#Week4ગ્રીન ચટણી એક સામાન્ય અને સહેલી રેસિપી ગણી શકાય પણ ચટણી એક પૂરક વાનગી છે.ચટણી હોય તોજ આપણા ગુજરાતી ઓ નું ફરસાણ તેમ,સેન્ડવીચ, આલું પરાઠા તેમજ સ્ટાર્ટર તરીકે ખવાતી વગેરે જેવી વાનગીઓ સંપૂર્ણ લાગેછે.આપણે ઘણા પ્રકાર ની ચટણી બનાવીએ છીએ. મે ગ્રીન ચટણી થોડા વેરીએશન થી બનાવી છે જેનો કલર ખુબજ સારો આવે છે અને સ્વાદિષ્ટ પણ લાગે છે. khyati rughani -
એવોકાડો ચટણી (Avocado Chutney recipe in Gujarati)
#RC4 રેઇન્બો ચેલેન્જ લીલી રેસીપી એવોકાડો દેખાવ માં નાસ્પતિ જેવું એક આયુર્વેદિક ફળ છે. આ ફળ અનેક રોગો ને દૂર કરવામાં ઉપયોગી છે. આ ફળ માં અનેક પ્રકાર નાં પોષક તત્વો રહેલા છે. આ ફળ નું ઉત્પાદન અને વપરાશ મેક્સિકો માં વધારે થાય છે.મેં આજે ઇન્ડિયન ટેસ્ટ માં આ સ્વાદિષ્ટ અને ચટપટી ચટણી બનાવી છે. આ ચટણી રોટલી અથવા ભાત સાથે સર્વ કરવામાં આવે છે. ફરસાણ અને બ્રેડ સાથે પણ સારી લાગે છે. Dipika Bhalla -
બિહારી સ્ટાઈલ પવા
#goldenapron2#week12#bihar/jharkhandબીહાર મા ચૂરો પવા ફેમસ છે આપણે આજે બિહારી સ્ટાઈલ પવા બનાવીએ. જે ટેસ્ટ માં બેસ્ટ લાગેછે.lina vasant
-
રાજકોટ ની પ્રખ્યાત ચટણી (Rajkot famous Chutney recipe in Gujarati)
#માઇઇબુક#post26#3જુલાઈ 2020સમોસા, ભજીયા કે ભેળ કાય પણ હોય આ ચટણી ખુબ જ સરસ લાગે છે. બનાવવા માં સરળ અને ખુબ જ સ્વાદિષ્ટ. Varsha Karia I M Crazy About Cooking -
સ્પ્રાઉટ્સ & ઓટ્સ ઢોસા વીથ ટોમેટો ચટણી (Sprouts & Oats Dosa Tomato Chutney Recipe In Gujarati)
#GA4#Week11#cookpad_gu#cookpadindiaએવું લખ્યું છે કે પ્રાચીન ચિની ચિકિત્સકોએ 5000 વર્ષ પહેલાં ઘણા વિકારોને દૂર કરવા માટે સ્પ્રાઉટ્સને માન્યતા આપી હતી અને સૂચવ્યું હતું. એશિયન વંશના અમેરિકનોના આહારમાં સ્પ્રાઉટ્સ મુખ્ય મુખ્ય બનવાનું ચાલુ રાખ્યું છે, પરંતુ પશ્ચિમને તેની પોષણની ગુણવત્તાને સંપૂર્ણ રીતે સમજવામાં સદીઓનો સમય લાગ્યો હતો.ઓટ્સ (એવેના સટિવા), જેને ક્યારેક સામાન્ય ઓટ કહેવામાં આવે છે, તે તેના બીજ માટે ઉગાડવામાં આવતા અનાજની એક પ્રજાતિ છે, જે સમાન નામથી ઓળખાય છે. ઓટ્સ ઓટમિલ અને ઓટ દૂધ તરીકે માનવ વપરાશ માટે યોગ્ય છે, જ્યારે સૌથી સામાન્ય ઉપયોગોમાંનો એક પશુધન ફીડ છે. ઓટ્સ નિયમિતપણે લેવામાં આવે ત્યારે લોહીના નીચા કોલેસ્ટરોલ સાથે સંકળાયેલા છે.સ્પ્રાઉટ્સ અને ઓટ્સ બંન્ને ડાયેટ ફુડ પણ ગણવા માં આવે છે અને વેઇટ લોસ માં પણ ઘણા ઉપયોગી છે અને બંને માં ભરપૂર પ્રોટીન હોઈ છે. સ્પ્રાઉટ્સ એન્ડ ઓટ્સ ને ઘણી બધી રીતે બનાવી ને ખાઈ શકાય છે.મેં આજે સ્પ્રાઉટ્સ(મગ, મઠ, ચણા) અને ઓટ્સ ને ગ્રાઈન્ડ કરી ને બંને ને મિક્સ કરી ને આજે ઢોસા બનાવ્યા છે અને સાથે ટામેટા ની ચટણી બનાવી ને સર્વ કર્યા છે. બ્રેકફાસ્ટ માટે આ હેલ્ધી વર્ઝન ઢોસા નું બેસ્ટ ઓપ્શન છે.ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ બન્યા છે. જરૂર થી બનાવજો અને પરિવાર ને હેલ્ધી બ્રેકફાસ્ટ ની મજા કરાવજો. Chandni Modi -
શેકેલા ટામેટા ની ચટણી (Roasted Tomato Chutney Recipe In Gujarati)
#RC3લાલ રેસિપીઆ સહુ થી ઝડપી બની જાય તેવી ચટણી છે Aditi Hathi Mankad -
ટોમેટો ચટણી (Tomato Chutney recipe in Gujarati) સાઉથ ઈન્ડિયન સ્ટાઈલ
#સાઇડઆ ટોમેટો ચટણી મેં ફક્ત ટામેટા અને કાંદા નો ઉપયોગ કરી ને બનાવી છે. આ ટામેટાની ચટણી ખૂબ જ ટેસ્ટી અને સરસ ખટમીઠ્ઠી હોય છે. તે ઈડલી, ઢોંસા, મેંદુવડા કે પછી ઉત્ત્પમ સાથે ખુબ જ સરસ લાગે છે.અમારી ઘરે બધા ને ઢોંસા, ઈડલી, ઉત્પમ અને મેંદુવડા ખુબ જ ભાવે છે. બહુ બધી વાર બને છે, એટલે હું એનની જોડે કોપરાની ચટણી, ચણાની દાળ ની તીખી ચટણી અને આ મારી પુત્રી ની સૌથી વધારે ફેવરેટ ટોમેટો ચટણી ખાસ બનાવું છું. આ ચટણી તીખી નથી હોતી. તમારે તીખી ખાવી હેય તો તમે બનાવી સકો છો. આ ખુબ ટેસ્ટી ચટણી બહુ જલદી તૈયાર થઈ જાય છે. અમારી ઘરે તો, બધાને ખુબ જ ભાવે છે. એને બનાવવા નું પણ ખુબ સહેલું છે, અને બહુ ઓછા સામાનની જરુર પડે છે.જો તમને ગમે તો, તમે એને વઘાર કયાઁ વગર પણ બનાવી શકો છો. અને તેને તમે કોઈ પણ પરોઠા કે ભાખરી, રોટલી જોડે પણ ખાઈ શકો છો.તમે પણ મારી આ રેશીપી થી ચટણી બનાવી જોવો, અને જણાવો કે કેવી લાગી તમને?#માઇઇબુક#cookpad#cookpadindia#cookpadgujarati Suchi Shah -
સ્મોકી ટોમેટો ચટણી (Smoky Tomato Chutney Recipe In Gujarati)
#GA4#Week7#Tomatoઆ ચટણી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે .. શાક ની ગરજ સારે છે ..થેપલા ભાખરી ભજીયા ગોટા બટેટા વડા બધા જ સાથે ખૂબ સરસ લાગે છે .. Aanal Avashiya Chhaya -
રાજકોટ ની ચટણી(Rajkot Chutney Recipe in Gujarati)
#GA4#WEEK4#Chutney#GUJARATI#COOKPADGUJ#COOKPADINDIA રાજકોટ ની આ સુકી ચટણી બંને જ પ્રખ્યાત છે. આ ચટણી ને ખાખરા, થેપલા, ભાખરી, ઢોકળા વગેરે સાથે ખાઈ શકાય છે. આ ચટણી લાંબા સમય સુધી સાચવી શકાય છે. Shweta Shah -
ગાંઠિયાનું શાક (ઢાબા સ્ટાઈલ)
#RB4ગાંઠિયાનું શાક એકદમ જલ્દી બની જાય છે ઢાબા સ્ટાઈલ એકદમ ટેસ્ટી બને છે ઉનાળામાં શાક મળે નહીં ત્યારે ખૂબ ઉપયોગી થાય છે Kalpana Mavani -
-
ટામેટા ની ચટણી tomato chatni recipe in gujarati)
#વેસ્ટઆ છત્તીસગઢ ની ફેમસ ચટણી છે અને જલ્દી તૈયાર થઈ જાય છે અને ખાવામાં પણ સ્વાદિષ્ટ લાગે છે. Bhavini Naik -
ઉડુપી સ્ટાઇલ ટામેટાં ચટણી (Udupi Tomato Style Chutney Recipe In Gujarati)
#સાઉથટમેટો ચટણી ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને તીખી હોય છે જે ઢોસા, ઇડલી, મેંદુ વડા નો ટેસ્ટ વધારે છે Sonal Shah -
ટોમેટો રાઈસ (Tomato Rice Recipe In Gujarati)
#SRઝટપટ કુકર માં બની જતો અને ખૂબ જ ઓછાં મસાલા થી બનતો ટોમેટો રાઈસ સાઉથ ની ખાસ વાનગી છે Pinal Patel -
ઓનીયન-ટોમેટો ચટણી(Onion tomato chutney recipe in Gujarati)
#સાઉથસામાન્ય રીતે ચટણી માટેની સામગ્રીને પીસી ત્યારબાદ ઉપરથી વઘાર કરવામાં આવે છે. પરંતુ આ ચટણી વઘાર કરી ને પીસવામાં આવે છે. આ ચટણી ઇડલી અને અપ્પમ સાથે ખુબ જ સરસ લાગે છે. Jigna Vaghela -
પાલક સૂપ (Palak Soup Recipe In Gujarati)
#WK3 વિન્ટર કિચન ચેલેન્જ પાલક સૂપ શિયાળા માં ગરમ ગરમ સૂપ પીવાની ખુબ મજા આવે છે. આજે મે સરળ રીતે અને ઝડપથી બની જાય એવો પાલક નો પૌષ્ટિક સૂપ બનાવ્યો છે. સ્વાદિષ્ટ પણ એટલો છે કે નાના મોટા દરેક ને પસંદ આવશે. પંદર થી વીસ મિનિટ માં આ સૂપ તૈયાર થઈ જાય છે. અને સૂપ નો લીલો રંગ જોઈને જ પીવાનું મન થઇ જાય. Dipika Bhalla -
કાચા ટામેટા લીલા લસણ ની ચટણી (Raw Tomato Green Lasan Chutney Recipe In Gujarati)
લીલી ચટણી કોથમીર ફુદીના ની તો ઘર ઘર માં બનતી હોય છે પણ કાચા ટામેટા ની ચટણી સાથે લીલું લસણ તો કઈંક ટેસ્ટ જ ઔર આવે છે. મેં વિતેર માં ખાસ બનતા સ્ટાર્ટર્સ અને ભજીયા કે ટિક્કી સાથે ખવાતી ઓલ પર્પઝ કાચા ટામેટા અને લીલા લસણ ની ચટણી બનાવી છે જે ખુબ જ ટેસ્ટી લાગે છે. Bansi Thaker
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13380830
ટિપ્પણીઓ (12)