રાંધવાની સૂચનાઓ
- 1
લીલાં મરચાં,લીલું લસણ અને કોથમીર ને બારીક ચોપ કરી લો. પછી બધા ને અલગ અલગ પેપર માં સુકવવી. એક દિવસ તડકા માં રાખવી. પછી ઘર માં ઠંડક માં જ સૂકવણી કરવી. બરાબર સુકાઈ જાય પછી મિક્સર માં ક્રશ કરવી. મિક્સર માં એક અડધી મિનિટ જ કરવી.
- 2
કરકરી રાખવી. પેસ્ટ જેવું નથી કરવાનું.
- 3
પછી તેમાં ગોળ,લીંબુ નો રસ અને મીઠું એડ કરો. પછી તેલ ગરમ કરીને ઠંડુ થાય પછી ચટણી માં એડ કરો. હવે બધું બરાબર મિક્સ કરી લો. તો રેડી છે સૂકી ચટણી. આ ચટણી આખું વરસ સુધી સારી રહે છે. આ ચટણી ને ખીચડી, ભાખરી અને રોટલા સાથે ખાઈ શકાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બિહારી સ્ટાઈલ ટોમેટો ચટણી (Bihari Style Tomato Chutney Recipe In Gujarati)
#east#બિહારી સ્ટાઈલ રોસ્ટેડ ટોમેટો ચટણી .બિહાર ની મશહૂર ચટણી જે બનવા માં ખુબ સરળ અને સ્વાદિષ્ટ બને છે .ખૂબ થોડી સામગ્રી માં અને થોડા સમય માં બની જાય છે. (Smoky Tomato salsa) Dipika Bhalla -
ગ્રીન ચટણી (Green Chutney Recipe In Gujarati)
આ ચટણી ફરસાણ, રોલ, સેન્ડવીચ બધા માં જ વપરાય છે અને બહુજ ટેસ્ટી બને છે.ગ્રીન ચટણી (ઑલ પરપઝ ચટણી) Bina Samir Telivala -
-
-
લસણ ની ચટણી (Garlic Chutney Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiલીલા લસણની ચટણી Ketki Dave -
-
-
-
-
-
લાલ મરચા લસણ ની ચટણી (Lal Marcha Lasan Chutney Recipe In Gujarati)
#GA4#Week4 આ ચટણી મા જો ગોળ નો ઉપયોગ ન કરીએ તો પણ એટલી જ સરસ લાગે છે.તેનો ઉપયોગ આપણે ચાઇનીઝ રેસિપી મા રેડ સોસ ની જગ્યા એ પણ કરી શકાય છે. Vaishali Vora -
-
લીલાં લસણ ની ચટણી (Green Lasan Chutney Recipe In Gujarati)
#WLD#MBR7#WEEK7#GreenGarlicChataniRecipe#CookpadIndia#CookpadGujarati#લીલાલસણ ની ચટણી Krishna Dholakia -
ખમણ ની ચટણી
#અથાણાં#જૂનસ્ટારખમણ, સેવ ખમણી સાથે સર્વ કરવાની ચટણી. તીખી અને ચટાકેદાર હોય છે. Disha Prashant Chavda -
-
ગાર્લિક ટોમેટો ચટણી(Garlic Tomato Chutney Recipe In Gujarati)
#GA4#Week24#cookpadindia પાકેલા ટામેટાં, મરચાં અને લસણથી બનેલી રેસીપી. , તેને ચપાતી અને રોટલી સાથે પણ પીરસી શકાય છે. અન્ય પરંપરાગત ચટણીની વાનગીઓથી વિપરીત, આ ચટણીમાં નાળિયેરનો ઉપયોગ કરવામાં આવતો નથી અને ટામેટા નો શેકીને ઉપયોગ કરવામાં આવે છે....ખાવામાં ખુબ જ ટેસ્ટી અને સાઇડ ડિશ તરીકે ઉપયોગ માં આવી શકે છે...લસણ ખાવામાં ખુબ ગુણકારી છે તે કોલેસ્ટ્રોલ ને કન્ટ્રોલ માં રાખે છે....તો આપને a ટેસ્ટી ચટણી ની રેસિપી જોઈએ.. Twinkal Kalpesh Kabrawala -
કાચી કેરી ની લીલી ચટણી (Raw Mango Green Chutney Recipe In Gujarati)
#RC4ફ્રેન્ડસ, કાચી કેરી ની એકદમ ટેસ્ટી ચટણી ની રેસીપી નીચે આપેલ છે. asharamparia -
લીલા લસણ ની ચટણી (Green Garlic Chutney Recipe In Gujarati)
#GA4 #Week24 #garlicઝટપટ બનતી ને સ્વાદ એકદમ ખાટી મીઠી લાગતી આ ચટણી આપણે રોટલા, રોટલી કે ભાખરી સાથે ખાઈ શકીએ છીએ. Shilpa Kikani 1 -
-
બૂંદી ની સૂકી ચટણી
#week4#Goldenapran3#chunety#વિકમીલ૧બૂંદી ની આ ચટણી વડા પાંવ, થેપલા,પરોઠા તથા કોઈ પણ આઇટમ સાથે લઈ શકાય છે ખાવા માં તીખી ખાટી અને ફરશી લાગે છે Archana Ruparel -
કાચા ટામેટા લીલા લસણ ની ચટણી (Raw Tomato Green Lasan Chutney Recipe In Gujarati)
લીલી ચટણી કોથમીર ફુદીના ની તો ઘર ઘર માં બનતી હોય છે પણ કાચા ટામેટા ની ચટણી સાથે લીલું લસણ તો કઈંક ટેસ્ટ જ ઔર આવે છે. મેં વિતેર માં ખાસ બનતા સ્ટાર્ટર્સ અને ભજીયા કે ટિક્કી સાથે ખવાતી ઓલ પર્પઝ કાચા ટામેટા અને લીલા લસણ ની ચટણી બનાવી છે જે ખુબ જ ટેસ્ટી લાગે છે. Bansi Thaker -
આંધ્ર સ્ટાઇલ સીંગદાણા અને ટામેટા ની ચટણી(penuts & tometo chutney)
#સાઉથ#વીક૩#પોસ્ટ2મગફળી અને ટામેટાની ચટણી એ આંધ્રપ્રદેશ, ભારતની એક લોકપ્રિય સ્વાદિષ્ટ ચટણી રેસીપી છે. આંધ્ર સ્ટાઇલ મગફળીની ચટણી એક સરળ અને સ્વાદિષ્ટ ચટણી છે જે શેકેલી મગફળી, સૂકા લાલ મરચાં અને ટામેટા થી બનાવવામાં આવે છે. આ ચટણી બનાવવી સરળ છે...કેમ કે એમાં નારિયેળ ની જરૂર નથી.... Twinkal Kalpesh Kabrawala -
-
ચટણી (Chutney Recipe In Gujarati)
#GA4 #Week4Rekha Daveઅનેકાનેક ચટણીઆ ચટણી બધા સાથેબહુ જ સરસ લાગે છે' એટલે આનુ નામ અનેકાનેક ચટણી છે. Rekha ben -
ગ્રીન ચટણી (Green Chutney In Gujarati)
#GA4#Week4ગ્રીન ચટણી એક સામાન્ય અને સહેલી રેસિપી ગણી શકાય પણ ચટણી એક પૂરક વાનગી છે.ચટણી હોય તોજ આપણા ગુજરાતી ઓ નું ફરસાણ તેમ,સેન્ડવીચ, આલું પરાઠા તેમજ સ્ટાર્ટર તરીકે ખવાતી વગેરે જેવી વાનગીઓ સંપૂર્ણ લાગેછે.આપણે ઘણા પ્રકાર ની ચટણી બનાવીએ છીએ. મે ગ્રીન ચટણી થોડા વેરીએશન થી બનાવી છે જેનો કલર ખુબજ સારો આવે છે અને સ્વાદિષ્ટ પણ લાગે છે. khyati rughani -
-
મીઠા લીમડા અને ડ્રાય ફ્રુટ ની ચટણી
#અથાણાં#જૂનસ્ટારમીઠો લીમડો ખુબ જ ગુણકારી હોય છે. તેમાં મે ફુદીનો અને ડ્રાય ફ્રુટ નાખી ને ચટણી બનાવી છે. Disha Prashant Chavda -
હળદર ની ચટણી (Haldar Ni Chutney Recipe In Gujarati)
આ ચટણી મારા મમ્મી ની રેસિપી છે. આ એક એવી ચટણી છે જે સ્વાદ મા તો ખુબ સરસ જ લાગે છે. પણ હેલ્થ ની દ્રષ્ટિ થી પણ ખુબ જ ગુણકારી છે. #સાઈડ Moxida Birju Desai -
કોથમરી મરચા ની ચટણી
#ઇબુક1#35#ચટણીચટણી એ આપણા ભોજન નું એક મહત્વનો ભાગ છે ભજીયા, ઢોસા , સમોસા આ બધું ચટણી વગર અધૂરું લાગે તો આજે આપણે લીલી ચટણી બનાવશુ કોથમીર આમેય હેલ્થ માંટે બહુ સારી Varsha Karia I M Crazy About Cooking -
રાજકોટ ની ચટણી(Rajkot Chutney Recipe in Gujarati)
#GA4#WEEK4#Chutney#GUJARATI#COOKPADGUJ#COOKPADINDIA રાજકોટ ની આ સુકી ચટણી બંને જ પ્રખ્યાત છે. આ ચટણી ને ખાખરા, થેપલા, ભાખરી, ઢોકળા વગેરે સાથે ખાઈ શકાય છે. આ ચટણી લાંબા સમય સુધી સાચવી શકાય છે. Shweta Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11502130
ટિપ્પણીઓ