આંધ્ર સ્ટાઇલ સીંગદાણા અને ટામેટા ની ચટણી(penuts & tometo chutney)

Twinkal Kalpesh Kabrawala @cook_22118709
આંધ્ર સ્ટાઇલ સીંગદાણા અને ટામેટા ની ચટણી(penuts & tometo chutney)
રાંધવાની સૂચનાઓ
- 1
પેહલા ૧ પ્લેટ માં મે બધું રેડી કર્યું છે...કાંદો સ્લાઈસ માં કટ કર્યો છે...ટામેટા ને મોટા ટુકડા માં કટ કર્યું છે...
- 2
હવે એક પેનમાં ૨ ચમચી તેલ મૂક્યું..ગરમ કર્યું..તેમાં સીંગદાણા સાંતળી ત્યાર સુકા લાલ મરચા નાખ્યા અને સેકી લીધું લો
- 3
હવે તેમાં લીલાં મરચાં લસણ સાંતળો પછી કાંદા અને ટામેટા એડ કરવા મીઠું એડ કરવું.હવે ટામેટા સોફ્ટ થાય ગયા બાદ જ ગેસ બંધ કરવો...
- 4
હવે ઠંડુ થયા બાદ અને ગ્રાઇન્ડ કરવું. તેમાં મે લીંબુ નો રસ એડ કર્યો છે.વઘાર કરવા તેલ મૂકી રાઈ ફોડી ને ઉપ્પર વઘાર રેડવો. અને સર્વ કરો.
Similar Recipes
-
સાઉથ ઇન્ડિયન ટામેટા ની ચટણી (Tomato chutney recipe in Gujarati)
અલગ-અલગ પ્રદેશમાં ટામેટા ની ચટણી બનાવવાની રીત અલગ અલગ હોય છે. સાઉથ ઈન્ડિયન સ્ટાઈલ ની ચટણી તીખી અને ચટપટી લાગે છે. ચટણીમાં ઉમેરાતી ચણાની દાળ, અડદની દાળ અને સૂકી મેથી એને એક પ્રકારની ફ્લેવર આપે છે જે ચટણી ને ખૂબ જ સ્વાદિષ્ટ બનાવે છે. ઉપરથી કરવામાં આવતા વધાર ના લીધે પણ ચટણી નો સ્વાદ અનેક ગણો વધી જાય છે. આ ચટણી ઇડલી, ઢોસા, ઉત્તપમ, કે વડા એમ કોઈ પણ પ્રકારની સાઉથ ઈન્ડિયન વાનગીઓ સાથે ખુબ જ સરસ લાગે છે.#સાઉથ#પોસ્ટ2 spicequeen -
સિંગદાણા ની ચટણી (Peanut Chutney Recipe In Gujarati)
#સાઉથ#CookpadIndiaસ્વાદિષ્ટ ચટણીઓના પોત પોતાના પ્રદેશ પ્રમાણે સ્વાદ હોય છે. તેમજ વાનગીને પણ વધારે સ્વાદિષ્ટ બનાવે તે પ્રમાણે ચટણીઓ બનાવવામાં આવતી હોય છે.સાઉથ ઇંડિયન ઢોસા, ઇડલી, મેંદુવડા કે ઉત્તપા સાથે ખવાતી ચટણીઓનો સ્વાદ બીલકુલ અલગ આવતો હોય છે. તેને અલગ સામગ્રીમાંથી બનાવવામાં આવતી હોય છે. છતાં ખૂબજ સ્વાદિષ્ટ બનતી હોય છે. તેથીજ તો લોકોને સાઉથ ઇંડિયન વાનગીઓનો અને તેની સાથેની ચટણીઓનો સ્વાદ ખુબજ પસંદ છે.આ ચટણી ખુબ ઓછા સમયમાં જલ્દી બની જાય છે. Komal Khatwani -
ઢોસા ની ચટણી (Dosa Chutney Recipe In Gujarati)
ઢોસા ની ચટણી (સૂકા નારિયેળ અને કોથમીર મરચા ની ચટણી) Parul Patel -
ટામેટા ની ચટણી (tameto Chutney recipe in Gujarati)
#સાઉથ સાઉથ ની ફેમસ ટામેટા ની ચટણી તીખી અને ટેસ્ટી બને છે ચટણી એવો ભાગ છે જે સાઉથ નીકોઈ પણ વાનગી સાથે જમવાથી સ્વાદ મા વધારો કરે છે. Kajal Rajpara -
દુધી ટામેટા ની ચટણી (dudhi tomato chutney recipe in gujarati)
#સાઈડમેં દૂધી અને ટામેટા ની ચટણી બનાવી છે આ ચટણી આંધ્રપ્રદેશમાં બનાવવામાં આવે છે અને આની સાથે ભાત પરોસ્વામા આવે છે તે ખાવામાં તીખી અને ખાટી હોય છે અને બહુ સ્વાદિષ્ટ બને છે .તમે જરૂરથી બનાવવાની કોશિશ કરજો.આંધ્ર પ્રદેશમાં પચડી પણ કહેવામાં આવે છે. Pinky Jain -
મોસડેન્ગ સર્મા - ટામેટા ની ચટણી (Mosdeng serma recipe in Gujarati)
મોસડેન્ગ સર્મા એ ત્રિપુરાની ડીશ છે જેનો મતલબ થાય છે ટામેટા ની ચટણી. આ ડિશ ત્રિપુરામાં ખૂબ જ લોકપ્રિય છે જે નોનવેજ અને સ્ટીમ્ડ રાઈસ ની સાથે પીરસવામાં આવે છે. આ તીખી અને ચટપટી ટામેટાની ચટણી સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે.#ઈસ્ટ#પોસ્ટ3 spicequeen -
બિહારી સ્ટાઈલ ટોમેટો ચટણી (Bihari Style Tomato Chutney Recipe In Gujarati)
#east#બિહારી સ્ટાઈલ રોસ્ટેડ ટોમેટો ચટણી .બિહાર ની મશહૂર ચટણી જે બનવા માં ખુબ સરળ અને સ્વાદિષ્ટ બને છે .ખૂબ થોડી સામગ્રી માં અને થોડા સમય માં બની જાય છે. (Smoky Tomato salsa) Dipika Bhalla -
ક્વિક કોકોનટ ચટણી (Quick coconut chutney recipe in Gujarati)
ફટાફટ બની જાય તેવી રેસીપી. જ્યારે જલ્દી કોકોનટ ચટણી બનાવવી હોય ત્યારે આ રેસિપી સારી રહે છે Disha Prashant Chavda -
મીઠા લીમડા અને ડ્રાય ફ્રુટ ની ચટણી
#અથાણાં#જૂનસ્ટારમીઠો લીમડો ખુબ જ ગુણકારી હોય છે. તેમાં મે ફુદીનો અને ડ્રાય ફ્રુટ નાખી ને ચટણી બનાવી છે. Disha Prashant Chavda -
પોડી મસાલા ઢોંસા અને સંભાર ચટણી
#જોડી#સ્ટારમસાલા ઢોંસા માં થોડા ફેરફાર કરી ને બનાવ્યા છે. અલગ અને સ્વાદિષ્ટ લાગે છે. સાથે કોકોનટ ચટણી અને સંભાર સર્વ કરાય છે. સાથે મિંટ ચટણી અને ગળ્યું દહી પણ સરસ લાગે છે. Disha Prashant Chavda -
સીંગદાણા તલ ની ચટણી
આ ચટણી સૂકી ચટણી તરીકે પણ ખવાય છે અને દહીં સાથે પણ ખવાય છે. આ ચટણી ખુબજ સરળ છે અને ટેસ્ટી હોય છે અને રોજિંદા ભોજન સાથે લઇ શકાય છે.#ચટણી Kanan Maheta -
સીંગદાણા ની સાઉથ ઇન્ડિયન ચટણી
#GA4#WEEK12આજે મેં ઈડલી ઢોસા કે મેંદુવડા વડા સાથે ખાઈ શકાય તેવી સાઉથ ઇન્ડિયન ચટણી બનાવી છે જેમાં મેં લીલા ટોપરા ના બદલે સીંગદાણા નાખ્યા છે તો પણ ચટણી ની ટેસ્ટી એક્દમ આપડે બાર ચટણી ખાતા હોઈએ તેવો છે. charmi jobanputra -
ટામેટા ની ચટણી (સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ)
#goldenaprone3#week6#ટામેટાઅહીં પઝલ બોક્સ માંથી ટામેટા પસંદ કરી ટામેટા ની વાનગી એટલે ચટણી સાઉથ ઈંડિઅન સ્ટાઇલ થી બનાવી છે સ્વાદ મા ખુબ જ સરસ છે. Varsha Karia I M Crazy About Cooking -
ટુ ટાઈપ ચટણી
#વિકમિલ 1મેં બે ટાઈપ ની ચટણી બનાવી છે એક લીલી અને એક સફેદ.જે સફેદ ચટણી છે તેમાં સિંગદાણા છે અને અડદની દાળ, ચણાની દાળ શેકવાથી તેમનો ટેસ્ટ અલગ જ આવે છે .આ ચટણી આંધ્ર પ્રદેશમાં વધારે બનાવવામાં આવે છે. Pinky Jain -
ગ્રીન ચટણી (Green Chutney In Gujarati)
#GA4#Week4ગ્રીન ચટણી એક સામાન્ય અને સહેલી રેસિપી ગણી શકાય પણ ચટણી એક પૂરક વાનગી છે.ચટણી હોય તોજ આપણા ગુજરાતી ઓ નું ફરસાણ તેમ,સેન્ડવીચ, આલું પરાઠા તેમજ સ્ટાર્ટર તરીકે ખવાતી વગેરે જેવી વાનગીઓ સંપૂર્ણ લાગેછે.આપણે ઘણા પ્રકાર ની ચટણી બનાવીએ છીએ. મે ગ્રીન ચટણી થોડા વેરીએશન થી બનાવી છે જેનો કલર ખુબજ સારો આવે છે અને સ્વાદિષ્ટ પણ લાગે છે. khyati rughani -
ટામેટા ની ચટણી(tomato Chutney Recipe in Gujarati)
#GA4 #Week7આ એક એવી ચટણી છે કે જેને શિયાળાની કડકડતી ઠંડી માંસાંજે ગરમા-ગરમ રોટલા સાથે ખાધી હોય તો મજા પડી જાય...આ ચટણી હોય તો... શાક ના બનાવ્યું હોય તો પણ ચાલીજાય.અરે શાક બનાવ્યું હશે તો પણ બધા ચટણીજ ખાશે..શાક ને કોઈ યાદ પણ ના કરશે એટલી ચટાકેદાર....મોમાં પોતાનો સ્વાદ છોડી જાય એવી આજની આ ટામેટાની ચટણી છે.આ ટામેટાની ચટણી રોટલા, રોટલી, ભાખરી, થેપલા, તેમજ પાંવ જોડેખૂબજ સરસ લાગે એવી છે, સાથે સાથે તેને મગની ખીચડી કે રાઈસ જોડે પણખાય શકાય છે. NIRAV CHOTALIA -
રગડા ઘૂઘરા(Ragda Ghughra recipe in Gujarati)
#વેસ્ટ#fusion જામનગર ના ફેમસ તીખા ઘૂઘરા. મે અહીંયા થોડું ફ્યુઝન કર્યું છે. મે રગડા ઘૂઘરા બનાવ્યા છે. જેને મે લાલ ચટણી (લસણ ,સૂકા લાલ મરચાં) ,લીલી ચટણી અને રગડા સાથે સર્વ કર્યું છે. Mitu Makwana (Falguni) -
-
-
-
શેકેલા ટામેટા ની ચટણી
#goldenapron#post-21આજે આપણે નવી સ્ટાઇલ થી ટામેટા ની ચટણી બનાવીશું Bhumi Premlani -
-
સીંગદાણા ની ચટણી(Peanuts Chutney Recipe in Gujarati)
મિત્રો ચટણી તો બધા બનાવતાજ હોઈ છે પણ બધા ની જુદી જુદી રીત હોઈ છે. તો બધા ને નવું શીખવા મળે છે.#GA4#week12 shital Ghaghada -
મીઠા લીમડાની ચટણી (Curry Leaves Chutney Recipe In Gujarati)
#GA4#Week4મીઠા લીમડાને કડી પત્તો પણ કહેવાય છે જેની ચટણી ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી છે ઘણા લોકોના ઘરમાં આ ચટણી ઓછી બનતી હશે પણ આ સ્વાસ્થ્ય માટે ઘણી લાભકારક છે જરૂરથી બનાવશો. Sushma Shah -
ટામેટા ની ચટણી
#goldenapron3 week 6 ટામેટાંનો ઉપયોગ કરીને ટામેટા ની ચટણી બનાવી છે.જે ખાવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તેનો ઉપયોગ સોસની જગ્યાએ પણ કરી શકાય છે. khushi -
ડુંગળીની ચટણી (South Indian onion chutney Recipe In Gujarati)
આ કેરલાની ચટણી છે. જેમા special નાની ડુંગળીનો ઉપયોગ થાય છે Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
કેરી ની ચટણી (Keri Chutney Recipe In Gujarati)
#GA4#Week24#GARLIC કેરી ની ચટણી સાંભળ તાજ મોંમાં પાણી આવી જાય છે અને આજે મે અલગ રીતે ચટણી બનાવી છે. જે દાળ ભાત જોડે તો ધણી સ્વાદિષ્ટ લાગે જ છે પણ પરાઠા અને રોટલી જોડે પણ સરસ લાગે છે. અસલ ના ચટણી પથ્થર ના ખલ માં વાટીને બનાવતા એ ખાવા ની મજા જ કંઇક અલગ જ હોય છે. મેં પણ આજે એ રીતે જ બનાવી છે. Dimple 2011 -
ટામેટા ગાજર ની ચટણી
#ચટણીઆ મારી પહેલી રેસીપી છે . ટામેટા અને ગાજરને મિક્સ કરીને એકદમ તીખી ચટણી બનાવી છે જે ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે. Roopesh Kumar -
કોથમરી ની ચટણી (Coriander Chutney Recipe In Gujarati)
#સાઈડ ચટણી વગર થાળી અધૂરી લાગે બપોરે દાળ, ભાત, શાક,રોટલી બનાવ્યા હોય તો આપણ ને એમ થાય કે સાઈડ મા ચટણી ....કરી નાખીએ .... તો મે કોથમરી, મરચા ની ચટણી બનાવી Vandna bosamiya -
ટામેટા ડુંગળી & ટોપરાની ચટણી(Tomato Onion & Coconut Chutney Recipe In Gujarati)
#માઇઇબુક આ બંને ચટણી સાઉથ ઇન્ડિયન ડીશ માટે ખૂબ જ જાણીતી છે અને સ્વાદમાં પણ ખૂબ જ સરસ લાગે છે,ઓછા સમયમાં બની જતી ચટણી.... Bhagyashree Yash
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13470696
ટિપ્પણીઓ (12)