રાજકોટ ની પ્રખ્યાત ચટણી (Rajkot famous Chutney recipe in Gujarati)

Varsha Karia I M Crazy About Cooking @cook_varshamanish11
રાજકોટ ની પ્રખ્યાત ચટણી (Rajkot famous Chutney recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મરચા ને ધોઈ ને કાપી લો. મગફળી ને પલાળી લો બે કલાક માંટે અને ફોતરાં કઢી લો
- 2
હવે મીક્ષી જાર માં મરચા, લીંબુ રસ અને મગફળી ના ફોતરાં વગર ના દાણાં અને મીઠું નાખી સરસ પીસી લો તૈયારઃ છે ચટણી આ ચટણી લાંબો સમય ફ્રીઝ માં સ્ટોર કરી શકાય છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રાજકોટ ની ચટણી (Rajkot Chutney Recipe In Gujarati)
#RJSજામનગર સ્પેશ્યલ રેસીપીઆ ચટણી તો ખુબ જ પ્રખ્યાત છે અને રોટલી, થેપલા કે પછી ફરસાણ સાથે ખુબ જ સરસ લાગે છે. Arpita Shah -
રાજકોટ ની પ્રખ્યાત ચટણી (Rajkot famous Chutney Recipe In Gujarati)
#RJS#Rajkotrecipe#rajkotfamouschataniરાજકોટ ની પ્રખ્યાત ચટણી રાજકોટ સાથે સાથે સૌરાષ્ટ્ર, ગુજરાત અને એમ કહી શકાય કે આખી દુનિયા માં, તેનાં તીખાં અને ચટપટા સ્વાદ વાળી આ ચટણી પ્રખ્યાત છે.□આ ચટણી લાંબા સમય સુધી બગડતી ન હોવાથી મુસાફરી દરમ્યાન લોકો સાથે રાખે છે.□રાજકોટ ના ફાફડા,ગાંઠિયા,ભજીયા,ચીકી ની સાથે સાથે આ ચટણી પણ ખૂબ જ પ્રખ્યાત છે.□ખૂબ જ સરળ અને ઝડપી બની જતી આ ચટણી નો ઉપયોગ ખાસ કરી ને વેફર સાથે કે ફરસાણ, સેન્ડવીચ અને ભજીયા સાથે સહેજ લચકા પડતી કરી ને વાપરે છે. Krishna Dholakia -
રાજકોટ ની ચટણી
#cookpadindiaઆ ચટણી રાજકોટ માં ગોરધન ભાઈ ની ખુબ ફેમસ છે આ ચટણી વેફર ચેવડો,સેન્ડવીચ અને ફરસાણ સાથે સરસ લાગે છે. Rekha Vora -
રાજકોટની લીલી ચટણી (Rajkot Famous Green Chutney Recipe In Gujarati)
#CT આજે મેં રંગીલા રાજકોટની વર્લ્ડ ફેમસ એવી લીલી ચટણી બનાવી છે. આ ચટણી સેન્ડવીચ, ઢોકળા, ભજીયા, ચાટ, ભેળ, થેપલા, પરોઠા વગેરે અનેક વાનગીઓ સાથે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ ચટણી ને ફ્રીઝ માં 15 થી 20 દિવસ સુધી અને ડીપ ફ્રીઝ માં ૨ થી ૬ મહિના સુધી ઈઝીલી સ્ટોર કરી શકાય છે. આ ચટણી બનાવવા માટે તીખા લીલા મરચાં, સીંગદાણા, મીઠું અને લીંબુનો ઉપયોગ કરવામાં આવે છે. Asmita Rupani -
રાજકોટ ની ફેમસ ચટણી (Rajkot Famous Chutney Recipe In Gujarati)
#RJSશીંગ દાણા અને તીખાં લીલાં મરચાં વાળી આ ચટણી રાજકોટ ની શાન છે, ફાફડા ગાંઠીયા સાથે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
રાજકોટ ની ચટણી (Rajkot Ni Chutney Recipe In Gujarati)
આ ચટણી મારા ફેમિલીના બધાની ખુબ જ ફેવરિટ છે.આ ચટણી પહેલા અમે રાજકોટ થી મંગાવતા હતા પણ એક વખત મારી મમ્મીએ મને આ ચટણી બનાવતા શીખવાડી હતી. બહુ ટાઇમ પછી આ ચટણી યાદ આવી અને બનાવી#સપ્ટેમ્બર Nidhi Sanghvi -
રાજકોટની ફેમસ શીંગદાણા મરચા ની ચટણી (Rajkot Famous Shingdana Marcha Chutney Recipe In Gujarati)
આ ચટણી રાજકોટ ની ચટણી વખણાય છે. તે વેફર ભજીયા રોટલી બધા સાથે સરસ લાગે છે. શીંગદાણા મરચા ની ચટણી રાજકોટની ફેમસ ચટણી Pinky bhuptani -
રાજકોટ ની ફેમસ ચટણી (Rajkot Famous Chutney Recipe In Gujarati)
#RJS#cookpadgujarati#cookpadindia રાજકોટ ની આ ચટણી ટેસ્ટ માં તીખી હોય છે.તેમાં લીલા મરચાં, શીંગદાણા,મીઠું,હળદર અને લીંબુ નો ઉપયોગ કરી બનાવાય છે તે ગાંઠિયા,ફાફડા,ભજીયા,ચાટ,સેન્ડવિચ માં વ્યરાય છે.આ ચટણી બનાવતી વખતે પાણી નો ઉપયોગ નથી થતો એટલે લાંબો સમય ફ્રીઝ માં સ્ટોર કરી શકાય છે અને જ્યારે ઉપયોગ માં લેવી હોય ત્યારે તેમાં દહીં,છાશ કે પાણી નો ઉપયોગ કરી ઢીલી કરી ને વપરાય છે. Alpa Pandya -
કાચી કેરી ની ગ્રીન ચટણી
આ ચટણી ખુબ જ હેલ્ધી, ટેસ્ટી, અને ચટપટી બને છે. આ ચટણી સમોસા, કચોરી, ભજીયા, ભેળ, પકોડા, સેન્ડવીચ સાથે મસ્ત લાગે છે. Varsha Dave -
રાજકોટ ની ચટણી(Rajkot Chutney Recipe in Gujarati)
#GA4#WEEK4#Chutney#GUJARATI#COOKPADGUJ#COOKPADINDIA રાજકોટ ની આ સુકી ચટણી બંને જ પ્રખ્યાત છે. આ ચટણી ને ખાખરા, થેપલા, ભાખરી, ઢોકળા વગેરે સાથે ખાઈ શકાય છે. આ ચટણી લાંબા સમય સુધી સાચવી શકાય છે. Shweta Shah -
રાજકોટની ફેમસ ચટણી (Rajkot Famous Chutney Recipe in Gujarati)
#CTરાજકોટ ના લોકો ખાવા-પીવા ના ખૂબ શોખીન હોય છે. હવે જે પ્રખ્યાત ચટણી બનાવીને વેચવાનું શરૂ કરનાર બે અગ્રણીઓ છે તે રસિકભાઇ ચેવડાવાલા અને ગોરધનભાઇ ચેવડાવાળા છે. પરંતુ અન્ય નાસ્તાઓ, રાજકોટની ચટણી જ આ બધું ખાસ બનાવે છે. જાતે જ રાજકોટની ચટણી મોટી બેચેમાં વેચાય છે. તે અન્ય દેશોમાં પણ નિકાસ થાય છે. આ ચટણી સેન્ડવીચ, ભજીયા,ચાટ, ભેળ, ઢોકળા સાથે સર્વ કરવામાં આવે છે. આ ચટણી બનાવવા માં સરળ છે. હવે તો ગ્રીન ચટણી માત્ર રાજકોટ માંજ નહિ પણ ગુજરાત ના અન્ય શહેરો માં પણ મળતી થઇ ગઈ છે... Pinky Jesani -
રાજકોટની ફેમસ લીલી ચટણી (Rajkot Famous Green Chutney Recipe In Gujarati)
#RJS#રાજકોટ_સ્પેશિયલ#cookpadgujarati મિત્રો, એવું કહેવાય છે કે જે કોઈ એક વાર રાજકોટ ની ચટણી નો સ્વાદ લઈ લે છે તે જીંદગીભર આ ચટણી ના ટેસ્ટ ને ભૂલતો નથી. આ ચટણીને વેફર, ચીપ્સ, ભજીયા, સમોસા, ચેવડો તથા અન્ય સાથે ખાઈ શકાય છે. આપણાં માંથી જે કોઈના સગા-સંબંધી રાજકોટ માં રહેતા હશે તે અવશ્ય તેમની પાસે થી આ ચટણી મંગાવતા હશે અને ઘરબેઠા તેમનો સ્વાદ લેતા હશે. પરંતુ, જો તમને આ ચટણી ની રેસીપી જ ખબર પડી જાય તો તમારે રાજકોટ થી ચટણી મંગાવીને તે આવે ત્યાં સુધી તેની રાહ નહીં જોવી પડે. તો ચાલો આજે આપણે રાજકોટ ની પ્રખ્યાત ચટણી ઘરેબેઠા કેવી રીતે બનાવવી તે અંગે ની રેસીપી બનાવતા શીખીશું. Daxa Parmar -
ખજૂર આંબલી ની ચટણી (Dates Tamarind Chutney Recipe In Gujarati)
ભેળ પાણીપુરું ભજીયા કે ગોટા સાથે આ ચટણી ખુબ સ્વાદિષ્ટ લાગે છે... Daxita Shah -
રાજકોટ ની ફેમસ ચટણી(Rajkot Ni Famous Chutney Recipe in Gujarati)
#GA4#Week4#ચટણી કહેવાય છે ને કે "જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત ".ખરેખર ગુજરાત ની દરેક વાત અનોખી છે.સૌરાષ્ટ્ર ની લીલી ચટણી વિશે વાત કરવાની છે. જેનો સ્વાદ ક્યારેય નહીં ભુલી શકવાનાં. ઓરીજીનલ ચટણી માં લીંબુ ના ફૂલ નાખવામાં આવે છે. જે 20 -25 દિવસ સુધી બગડતી નથી. Bina Mithani -
રાજકોટ ની ફેમસ લીલી ચટણી (Rajkot Famous Lili Chutney Recipe In Gujarati)
#CT મૈં સીટી ફેમસ વાનગી માં રાજકોટ ની ફેમસ ગોરધન ભાઈ ની ચટણી બનાવી છે.આ ચટણી બનાવવા માં ખુબજ સરળ છે તેમજ આ ચટણી ને તમે ૧૫ દિવસ સુધી સ્ટોર કરી વાપરી શકો છો. Heejal Pandya -
રાજકોટની ફેમસ ચટણી(Rajkot Famous Chutney Recipe In Gujarati)
#RJSરાજકોટની ફેમસ ચટણી ટૅન્ગી અને સ્પાઇસી ચટણી છે. તેને વેફર, ચિપ્સ, ભજિયાં, ચેવડો તથા અન્ય સાથે ખાઈ શકાય.આ ચટણી સૂકી જ ૪-૫ મહિના ફ્રિજમાં સાચવી શકાય, પણ પીસતી વખતે પાણી જરા પણ ન નાખવું. સૂકી જ વાપરી શકાય અથવા જ્યારે જેટલી વાપરવી હોય એમાં પાણી કે દહીં ઉમેરીને વાપરી શકાય. Dr. Pushpa Dixit -
લીલી ચટણી(green chutney in gujarati)
આ લીલી ચટણી કોઈ પણ ફરસાણ સાથે કે કોઈ પણ સ્ટાર્ટર સાથે કે કોઈ પણ ચાટ મા ખુબ જ સરસ લાગે છે.#માઇઇબુક પોસ્ટ 11 Riddhi Ankit Kamani -
ગોરધનભાઈ ની ચટણી (Gordhanbhai Chutney Recipe In Gujarati)
#RC1Week1આ રેસિપી રાજકોટ ની ફેમસ ગોરધનભાઈ ની ચટણી તરીકે પ્રખ્યાત છે...આ ચટણી વેફર અને સેન્ડવીચ સાથે ખૂબ જ સરસ લાગે છે. આ ચટણી માં તે લોકો લીંબુના ફૂલ નો ઉપયોગ કરે છે પણ મેં લીંબુનો રસ વાપર્યો છે. KALPA -
તાજા લાલ મરચા ની ચટણી
#ઇબુક#day29 લાલ મરચા ની ચટણી નાસ્તા મા અને જમવા મા બધે જ સરસ લાગે છે ગાઠિયા,ભજીયા, સમોસા આવા ફરસાણ સાથે પણ સ્વાદિષ્ટ લાગે છે. Varsha Karia I M Crazy About Cooking -
-
તીખા લાલ મરચા ની ચટણી
#તીખી#weekend challangeસમોસા, ઘૂઘરા અને ભજીયા સાથે આ લાલ મરચા ની તીખી ચટણી ખુબ જ સ્વાદિષ્ટ લાગે છ. Varsha Karia I M Crazy About Cooking -
ચટણી(Chutney Recipe in Gujarati)
#GA4#Week4#Chutneyમે આજે રાજકોટ ની ચટણી બનાવી છે જે ખુબજ સરળ અને ફટાફટ બની જાય છે.ટેસ્ટ માં પણ ખુબજ સરસ લાગે છે જે તમે ભાખરી,ભજીયા કે જમવા માં સાઈડ માં પણ ખુબજ સરસ લાગે છે.આ ચટણી ને ફ્રિજ માં એર ટાઇટ ડબી માં ૧૫ દિવસ સુધી સારી રહે છે. Hemali Devang -
રાજકોટ ફેમસ મયુર ના ભજીયા (Rajkot Famous Mayur Bhajiya Recipe In Gujarati)
#CT ભજીયા 😋😋 રાજકોટ ના ભજીયા ખૂબ જ ફેમસ છે, અને એમાં પણ રાજકોટમાં મયુર ના ભજીયા ખૂબ જ ફેમસ છે, તમે પણ આજે ભજીયા બનાવ્યા છે. Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
-
રાજકોટ ની ચટણી
આ ચટણી દેશ વિદેશ માં મોકલાય છે. તેને મમરા, વેફર કે ચેવડો સાથે ખવાય છેDr.Kamal Thakkar
-
રાજકોટ ની ફેમસ ચટણી(Rajkot famous Chutney Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#RJS Sneha Patel -
રાજકોટની પ્રખ્યાત ચટણી (Rajkot Famous Chutney Recipe In Gujarati)
#GA4#Week4#Octoberઆ ચટણી રાજકોટની ફેમસ ચટણી છે.જે બટેટાની વેફર સાથે ખાવાની બહુ મજા આવે છે. Miti Mankad -
-
ગ્રીન ચટણી(Green Chutney Recipe in Gujarati)
ગ્રીન ચટણી સેન્ડવિચ. પકોડા. સમોસા. ભેળ. દહીંવડા વગેરે મા આ ચટણી બહુજ સ્વાદિષ્ટ લાગે છે.#GA4#week4#ચટણીRoshani patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13073413
ટિપ્પણીઓ