ફરસી પૂરી(farsi puri recipe in Gujarati)

Dhara Vaghela
Dhara Vaghela @dhara93

ફરસી પૂરી(farsi puri recipe in Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

35 મીનીટ
6 થી 7 સર્વિંગ્સ
  1. 700ગ્રામ મેંદા નો લોટ
  2. 1 વાટકીરવો
  3. 2 વાટકીતેલ (મોણ માટે)
  4. જરૂર મુજબ ગરમ પાણી(લોટ બાંઘવા માટે)
  5. 2 ચમચીતીખા ની ભુકી
  6. જરૂર મુજબ મીઠુ
  7. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

35 મીનીટ
  1. 1

    સૌ પહેલા લોટ મા મીઠુ,તીખા ની ભુકી, તેલ નાખી જરૂર મુજબ પાણી નાખી લોટ બાંઘી લેવો.

  2. 2

    પછી લોટ ને મસળી તેના લુઆ કરી લેવા.

  3. 3

    પછી લુઆ માથી પૂરી વણી લેવી.

  4. 4

    તેલ ગરમ કરી તેમા બઘી પૂરી તળી લેવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhara Vaghela
Dhara Vaghela @dhara93
પર

Similar Recipes