પૂરી(Puri Recipe in Gujarati)

Vandna bosamiya
Vandna bosamiya @Vandna_1971
Bhavnagar
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 400 ગ્રામમેંદા નો લોટ
  2. 4ચમચા તેલ મોણ માટે
  3. 1ચમચો ઘી
  4. 1 ચમચીજીરું
  5. 1 ચમચીતીખા નો ભૂકો
  6. 1 ચમચીઅજમા
  7. મીઠુ ટેસ્ટ મુજબ
  8. સાટૉ બનાવવા માટે
  9. 5ચમચા ઘી
  10. 3ચમચા ચૉખા નો લોટ યા મેંદા નો લોટ
  11. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કથ્રોટ મા મેંદા નો લોટ લેવો અને મસાલો કરવો મીઠું, જીરું,તીખા નો ભૂકો અને ઘી અને તેલ નું મુઠી પડતું મોણ નાખવું

  2. 2

    અને મિક્સ કરી મુઠી પડતું મોણ નાખી પાણી થી પરોઠા જેવો લોટ બાંધવો

  3. 3

    પડ વાળી પૂરી બનાવવા માટે સાટૉ બનાવવો ઘી અને લોટ મિક્સ કરી એક્દમ હલાવવું

  4. 4

    લોટ માંથી લુવો લઈ ને મોટી રોટલી વણવી અને ઉપર સાટૉ લગાવવો અને ઉપર લોટ સ્પિરિંકલ કરવો અને ઉપર બીજી રોટલી મુકવી આવી રીતે 3 પડ કરવા અને રોલ વાળવો

  5. 5

    રોલ વાળી ને ચપુ થી1 ઇંચ નાં પીસ કરવા અને ગોર્ણા ને પ્રેસ કરી પૂરી ને વણી લેવી

  6. 6

    પૂરી ને સુકાવા દેવી અને પછી તેલ મા તળી લેવી એકદમ ધીમા તાપે તળવી

  7. 7

    તો તૈયાર છે પડ વાળી પરીખુબજ ફરસી બને છે ટેસ્ટી ટેસ્ટી બને છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vandna bosamiya
Vandna bosamiya @Vandna_1971
પર
Bhavnagar

Similar Recipes