મેંદા ની પૂરી(puri recipe in gujarati)

Minaxi Bhatt
Minaxi Bhatt @cook_20478986
#જુનાગઢ
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામમેંદા નો લોટ
  2. 11/2 ચમચીવાટેલા તલ
  3. 1/2 ચમચીવાટેલુ જીરૂ
  4. 11/2ચમચો તેલ મોણ માટે
  5. તેલ તળવા માટે
  6. મીઠુ સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    500 ગ્રામ મેંદા ના લોટ મા જીરૂ,તલ,મીઠુ,તેલ નાખી પાણી ઉમેરી લાટ બાંધવો

  2. 2

    લોટ ને તેલ લગાવી થોડી વાર રેસ્ટ આપી તેલ લગાવી દસ્તા થી ટુપી તેના નાના લુવા કરી પૂરી વણવી

  3. 3

    તેલ ગરમ થાય તેમા પૂરી તળવી પૂરી ને આછી બદામી રંગ ની તળવી આ પૂરી તમે ચા સાથે નાસ્તા લઈ શકાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Minaxi Bhatt
Minaxi Bhatt @cook_20478986
પર
#જુનાગઢ

ટિપ્પણીઓ (3)

Similar Recipes