બટેટા પૌવા😋(bataka pauva recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પૌંઆને સાફ કરીને ધોઈને કોરા કરો. બટેટા બાફી લો, લીલા મરચા સમારી લો, દાડમના દાણા કાઢી લો, સિંગદાણા ને તળી લો.
- 2
કડાઈમાં તેલ મૂકી રાઈ, જીરુ મૂકી તતડે પછી હિંગ નાખી તેમાં લીલા મરચાં સાંતળો સાથે કડી પત્તા નાખો પછી બટેટા નાખી હલાવો તેમાં નમક હળદર નાખી હલાવો પછી પૌવા નાખી હળવે હાથે હલાવો ઉપર સીંગદાણા દાણા સેવ નાખી સર્વ કરો...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બટેટા પૌવા(batata pauva recipe in gujarati)
બટેટા પૌવા દરેક ગુજરાતીના ઘરમાં બનતા નાસ્તામાં અને સાંજે લાઈટ ડિનર માં લઈ શકાય છે#વેસ્ટ#માઇઇબુક Rajni Sanghavi -
પૌવા બ્રેડ વડા(pauva bread vada recipe in gujarati)
જ્યારે ચટપટું ખાવાનું મન થાય અને ફટાફટ બની જાય તો ગરમ ગરમ ખાવાની મજા આવી જાય માટે બનાવો ઝડપી પૌવા બ્રેડ વડા.#ફટાફટ Rajni Sanghavi -
-
-
-
-
-
-
-
-
-
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
Week 1બટાકા પૌવા (લીલું લસણ) #CB1દક્ષિણ ગુજરાતમાં ડાંગરનો પાક મેન ગણાય છે અને નવસારીમાં પૌવા ની મિલ બહુ બધી છે અને જાતજાતના પૌવા મળે છે બટાકા પૌવા લગભગ બધાના ઘરમાં બનતા હોય છે અને બધાને ભાવતા પણ હોય છે અને હેલ્ધી નાસ્તો છે દરેકના ઘરમાં અલગ અલગ રીતે બનતા હોય છે મેં આજે લીલા લસણ વાળા તીખા મીઠા બટાકા પૌવા બનાવ્યા છે Kalpana Mavani -
-
-
સેવ ખમણી(Sev Khamani Recipe in Gujarati)
સુરત ની ફેમસ વાનગી અને સ્ટ્રીટ ફૂડ તરીકે ખૂબ જ ખવાતી ટ્રેડિશનલ વાનગી છે.#trend4 Rajni Sanghavi -
પૌવા પરાઠા(Pauva Parotha Recipe in Gujarati)
સવારે હેલ્ધી બ્રેકફાસ્ટ આપવામાં આવે આખો દિવસ સ્ફૂર્તિ માં જાય છે અને હેલ્થ પણ સચવાઈ રહે છે.#GA4#week7#breakfast Rajni Sanghavi -
-
પૌવા બટેટા(pauva recipe in gujarati)
#ઓગસ્ટ બટેટા પૌવા ની રેસીપી માં મેં મારી રીતે થોડું ફ્યુઝન કર્યું છે તેમાં લસણની ચટણી અને ટમેટો સોસ નાખી ખાવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે જરૂરથી ટ્રાય કરો Khushbu Japankumar Vyas -
-
-
-
બટેટા વડા
દિવાળીના તહેવારોમા મહેમાન આવે ક્યારે ભજીયા બટેટા વડા બનતા હોય છે જે ખુબ જ જલ્દી બની જાય છે.#CBT Rajni Sanghavi -
-
-
કાંદા પોહા
આજે આપણે બનાવીશું મહારાષ્ટ્રનો ફેમસ નાસ્તો કાંદા પોહા જે મોર્નિંગ માં ચા સાથે લેવાય છે. મહારાષ્ટ્રના લગભગ દરેક ઘરમાં સવારે આ કાંદા પોહા નો નાસ્તો બનતો જ હોય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો આજે આપણે બનાવીશું મહારાષ્ટ્રની ફેમસ breakfast રેસીપી કાંદા પોહા.#કાંદા પોહા#વેસ્ટ Nayana Pandya -
સેન્ડવીચ ઈડલી (Sandwich Idli Recipe In Gujarati)
સાઉથ ઇન્ડિયન વાનગી બહુ જ ફેમસ અને જ્યારે લાઇટ ડિનરનું મન થાય ત્યારે ટેસ્ટી તેમજ પચવામાં હલકા પ્રકારની વાનગી છે.#GA4#Week8# સ્ટીમ Rajni Sanghavi -
-
-
-
બટાકા પૌવા (Bataka Pauva Recipe in Gujarati)
બ્રેકફાસ્ટ માટે ની પરફેક્ટ રેસીપી. પચવામાં હલકા અને પૌષ્ટિક પણ ખરા Disha Prashant Chavda
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13403660
ટિપ્પણીઓ