જિરા રાઈસ(Jira rice Recipe in Gujarati)

Hadani Shriya
Hadani Shriya @shriyu_6195
junagadh

જિરા રાઈસ(Jira rice Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ કપચોખા
  2. ૪ કપપાણી
  3. ૨ ચમચીઘી
  4. થી પ લીમડાના પાન
  5. ૧/૪જિરુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ચોખા ને 1કલાક પાણી મા પલાળી રાખવા.2 whistle વગાડી ગેસ બંધ કરી દેવો.

  2. 2

    ત્યાર બાદગેસ ચાલુ કરી કુકર માં ઘી મૂકી જીરૂ અને લીમડા નો વઘાર કરી તેમાં ચોખા નાખી પાણી નાખી કુકર નું ઢાંકણું બંધ કરી દેવું.

  3. 3

    તો તૈયાર છે મસ્ત મજા ના જીરા રાઈસ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hadani Shriya
Hadani Shriya @shriyu_6195
પર
junagadh

ટિપ્પણીઓ

Similar Recipes