રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલી માં ચોખા લો. તેને પાણીથી ધોઈ બીજું સારું પાણી રેડો. તેમાં મીઠું ને તેલ રેડી હલાવીને એક કલાક રહેવા દો.હવે તપેલીને ઢાંકી કુકરમાં મૂકી, કુકર બંધ કરી, તેની સીટી કાઢી લેવી. તેના ઉપર વાટકી ઢાંકી દો. 20 મિનિટ થવા દો. કૂકર ઠંડું પડે પછી તેને બાઉલમાં લઈ એકદમ છુટ્ટા રાઈસ સરસ થઈ જાય છે.
- 2
હવે એક પેનમાં ઘી મૂકી તેમાં જીરું, હિંગ લવિંગ અને લીમડાનો વઘાર કરો. હવે વઘારને રાઈસ માં એડ કરી તેને વેલણથી હલાવો.જીરા રાઈસ ને એક સર્વિંગ બાઉલમાં લઈ કોથમીરથી સર્વ કરો.
Similar Recipes
-
-
-
-
જીરા રાઈસ (Jeera Rice Recipe In Gujarati)
#RC2#Week2#whiteઆપણે દરરોજ ઘરે ભાત તો બનાવતા હોઈએ છે. અને જોડે અલગ અલગ દાળ પણ બનાવતા હોઈએ છે. આપણે જયારે પણ રેસ્ટોરન્ટ માં જમવા જઈએ ત્યારે જીરા રાઈસ વધારે ઓર્ડર કરીએ છે. જો ઘરે પણ એવા જ જીરા રાઈસ બને તો કેવી મજા આવે. ઘણા બધા જીરા રાઈસ ઘરે બનાવતા જ હોય છે પણ બનાવની રીત અલગ અલગ હોય છે. વડી મેહમાન જમવા માટે આવ્યા હોય ત્યારે પણ જો સાદા ભાત કરતા જીરા રાઈસ બનાવી એ તો સારું પણ લાગે. Payal Sachanandani (payal's kitchen) -
-
-
જીરા રાઈસ (Jeera Rice Recipe In Gujarati)
#RC2White Colourજીરા રાઈસ એ બહુ જ સાદી અને ટેસ્ટી રેસીપી છે. ઘી અને જીરા ના વઘાર થી બનતો આ ભાત બહુ જ સરસ લાગે છે. Jyoti Joshi -
જીરા રાઈસ (Jeera Rice Recipe In Gujarati)
જીરા રાઈસ બધા સૌથી વધુ લોકપ્રિય હોય છે લગ્ન સીઝન મા દાલ ફ્રાય અને જીરા રાઈસ જમણવાર કરવામાં આવે છે પારૂલ મોઢા -
-
-
-
-
રેસ્ટોરાં સ્ટાઈલ જીરા રાઈસ (Restaurant Style Jeera Rice Recipe In Gujarati)
#RC2 Riddhi Ankit Kamani -
-
-
જીરા રાઈસ (Jeera Rice Recipe In Gujarati)
#Tipsજીરા રાઈસ બનાવવા માટે રાઈસ માં એક ચમચી ગી અને મીઠું નાખવા રાઈસ ને 1/2 કલાક પલાળી રાખી પછી કુકરમાં બે સીટી વગાડવી તોરાઈસ સરસ છુટો થાય છે અને તેને 1/2 કલાક રહેવા દઈને પછી વેલણથી હલાવો તો રાઇસ નો દાણો એકદમ છુટ્ટો થાય છે આજની મારી આ ટીપ છે Jayshree Doshi -
જીરા રાઈસ (Jeera Rice Recipe In Gujarati)
#RC2Week - 2WhitePost -1Aaja ... Aaja.... Rice Hai pyar MeraaaaaAlla.... Alla... ..Rice Hai Pyarrrr MeraaaaAa... Aa... Aajjjja.... JEERA RICE Khajaaa આજે રાજમા બનાવ્યા અને એની સાથે જીરા રાઇસ મલી જાય તો સોને પે સુહગા.... Ketki Dave -
-
-
-
-
જીરા રાઈસ (jeera rice recipie in Gujarati)
આ રેસિપી એકદમ હેલ્ધી અને સ્વાદિષ્ટ છે...સાઉથ ઇન્ડિયા થી આવેલ છે વડીલો અને બાળકો ખૂબ એન્જોય કરે છે...#માઇઇબુક#પોસ્ટ1 Sudha Banjara Vasani -
-
-
-
-
-
-
મિસ્ટી રાઈસ (Misti Rice Recipe In Gujarati)
#RC2#white#week2Saturday આ એક મીઠી વાનગી છે.સ્વાદ માં લાજવાબ બને છે અને નાના મોટા સહુ ને ખુબ ભાવે છે. Varsha Dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15265610
ટિપ્પણીઓ