જીરા રાઈસ (Jira rice recipe in gujrati)

Devika Ck Devika
Devika Ck Devika @cook_21982935
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15થી 20 મિનિટ
બે વ્યક્તિ માટે
  1. 2 કપબાસમતી ચોખા
  2. 2 ચમચીતેલ
  3. 2 ચમચીઘી
  4. 1 ચમચીજીરું
  5. 3ચાર લવિંગ
  6. 7આઠ મરી
  7. 1કડકો તજ
  8. 1તમાલપત્ર
  9. મીઠું સ્વાદાનુસાર
  10. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

15થી 20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ અડધી કલાક ચોખા પલાળી રાખવા પછી કઢાય માં તેલ ઘી મિક્સ કરી ગરમ થાય એટલે જીરું નાખી જીરું ફૂટે પછી મરી તજ લવિંગ તમાલપત્ર મીઠું નાખી બે મિનિટ માટે ફ્રાય કરી પાણી નાખી ચડવા દયો ઢાંકવા નહિ સફેદ થશે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Devika Ck Devika
Devika Ck Devika @cook_21982935
પર

ટિપ્પણીઓ

Similar Recipes