મોદક(modak recipe in gujarati)

Sejal Pithdiya
Sejal Pithdiya @cook_25328159

#gc
આજે ગણેશ ચોથ ના દિવસે ઓરિયો મોદક બનાવ્યા

મોદક(modak recipe in gujarati)

#gc
આજે ગણેશ ચોથ ના દિવસે ઓરિયો મોદક બનાવ્યા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

દસ મિનિટ
  1. ઓરીયો બિસ્કીટ ના પેકેટ
  2. 4 ચમચીટોપરાનું છીણ
  3. ૩ ચમચીરૂમ ટેમ્પરેચર દૂધ

રાંધવાની સૂચનાઓ

દસ મિનિટ
  1. 1

    સૌપ્રથમ બિસ્કિટ અને ક્રીમ અલગ કરવા

  2. 2

    બિસ્કીટ ને મિક્સરમાં ક્રશ કરવા. ક્રશ કરેલા પાઉડરમાં રૂમ ટેમ્પરેચર દૂધને નાખીને લોટ બાંધો.

  3. 3

    ક્રીમ ની અંદર ૩ ચમચી ટોપરાનું છીણ નાખી મિક્સ કરો. લોટમાંથી નાના-નાના હેપી બનાવીને મિક્સ કરેલું ક્રીમ નાખીને પેક કરીને લાડુ બનાવવા. પછી ટોપરાના છીણમાં રગદોળી દેવા. પ્ ટ્રેડિશનલ modified

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sejal Pithdiya
Sejal Pithdiya @cook_25328159
પર

ટિપ્પણીઓ

Similar Recipes